રીંગણ નું ભડથું(rigan bhadthu in Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @cook_22780729
Shaper Veraval

#માઇઇબુક
પોસ્ટ ૨૦

શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. મોટા રીંગણ,
  2. કાંદો બારીક સમારેલા
  3. ૧ ચમચીલસણ ની પેસ્ટ
  4. ૨ ચમચીલાલ મરચુ પાઉડર
  5. ૧/૨ ચમચીહળદર પાઉડર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    પેલા રીંગણ ને ધોઈ કાપા કરી તેલ લગાવી ગેસ પર શેકી લેવા.અને ઠંડા થાય પછી છાલ કાઢી,બી વધારે હોય તો કાઢી નાખવા.અને ચમચા k તવિથા થી સરખા મેશ કરવા.

  2. 2

    એક પેન માં તેલ મૂકી તેમાં ડુંગળી મીઠું હળદર નાખી ૫ મિનિટ કૂક થવા દેવું.

  3. 3

    તેમાં લાલ મરચું પાઉડર અને લસણ ની પેસ્ટ નાખવી.ને કૂક કરવું.

  4. 4

    પછી તેમાં રીંગણ મેશ કરેલા નાખવા.અને સરખું મિક્ષ કરવું.તો રેડી છે એકદમ તીખું રીંગણ નું ભડથું.બાજરી ના રોટલા જોડે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @cook_22780729
પર
Shaper Veraval

ટિપ્પણીઓ (3)

Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
આટલી સરસ રેસીપી શેર કરવા માટે thank you

Similar Recipes