રીંગણ નું શાક (Rigan shaak recipe in Gujarati)

Ami Desai @cook_26319412
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રીંગણ ને ગેસ પર શેકી ઠંડુ પડવા દો.ઠંડુ પડ્યા બાદ એની ઉપર ની સ્કિન નીકળી દો
- 2
ત્યારબાદ એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો દો તેલ ગરમ થયા બાદ તેમાં લીલુ લસણ અને કાંદો ઉમેરો,કાંદા નો કલર ચેન્જ થાય એટલે એમાં ટામેટું ઉમેરો અને થોડી વાર થવા દેવ ત્યાર બાદ એમાં બધા મસાલા ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવ
- 3
હવે શેકેલા રીંગણ માં બ્લેન્ડર ફેરવી લો અને કડાઈ માં ઉમેરી દો ત્યાર બાદ એને 5 મિનિટ સુધી થવા દહીં એમાં લીલાં ધાણા નાખી 1મિનિટ થવા દહીં ગેસ બંધ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#ChoosetoCook રીંગણ નું શાક બધાને ભાવતુ શાક નથી. હું પંજાબી ઢાબા સ્ટાઈલ થી આ શાક બનાવું છું. જે મારી ફેમિલી માં બધાને ખૂબ ભાવે છે. Dipika Bhalla -
તુરીયા નું શાક (Turiya nu Shaak recipe in Gujarati)
#SSM સુપર સમર મીલ્સ તુરીયા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે. તુરીયા માં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને અનેક પ્રકાર નાં વિટામિન્સ છે. તુરીયા નાં પાંદડા, ફૂલ, બીજ, મૂળિયા બધું જ ઔષધિ તરીકે ઉપયોગ માં આવે છે. તુરીયા નું શાક અથવા તાજા તુરીયા નાં રસ નું સેવન કરવાથી ડાયાબિટીસ માં ફાયદો. સોડીયમ ની માત્ર ઓછી હોવાને કારણે હાઇ બ્લપ્રેશરને કંટ્રોલ માં રાખે છે. બીજા પણ અનેક પ્રકારના ફાયદા છે. આજે મે તુરીયા નું મસાલેદાર શાક બનાવ્યું છે, જે નાનાં મોટાં દરેક ને ભાવશે. Dipika Bhalla -
-
રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો એક ખુબ જ સ્વાદિષ્ટ ડીશ છે જે રીંગણ શેકીને બનાવવામાં આવે છે. રીંગણને ચૂલામાં, ગેસ પર અથવા તો ઓવન માં પણ શેકી શકાય. સીધા તાપ પર શેકવામાં આવતા રીંગણ માંથી એક સ્મોકી ફ્લેવર આવે છે જે રીંગણના ઓળા ને અનોખો સ્વાદ આપે છે. રીંગણના ઓળા ને સામાન્ય રીતે બાજરીના રોટલા સાથે પીરસવામાં આવે છે પણ એને રોટલી સાથે પણ પીરસી શકાય. spicequeen -
-
બાફેલા ચોળા નું સૅલડ
#હેલ્થી #પોસ્ટ-4#India #પોસ્ટ-3#આ એક હેલ્થી સૅલડ છે. ચોળા ખાવા થી ઘણા ફાયદા થાય છે. ફાઈબર અને વિટામિન ભરપૂર માત્રા માં છે. સવાર ના નાસ્તા માં કે સાંજે હલ્કી ફુલ્કી ભૂખ માં ખાવા માટે સારુ છે. Dipika Bhalla -
ગાંઠિયાનું શાક (ઢાબા સ્ટાઈલ)
#RB4ગાંઠિયાનું શાક એકદમ જલ્દી બની જાય છે ઢાબા સ્ટાઈલ એકદમ ટેસ્ટી બને છે ઉનાળામાં શાક મળે નહીં ત્યારે ખૂબ ઉપયોગી થાય છે Kalpana Mavani -
તુવેર રીંગણ નું શાક(Tuver ringan nu shak recipe in Gujarati)
#GA4#Week13Keyword: તુવેરગુજરાતી ઘરો માં શિયાળા માં બનતું આ ખૂબ પસંદ કરાયેલું શાક છે. લીલું લસણ નાખવાં થી આ શાક ખૂબ ટેસ્ટી બને છે. આ શાક ભાખરી રોટલા તેમજ શિયાળા માં ખાસ બનતી લીલાં ધાણા અને લીલું લસણ ની ચટણી તેમજ લીલાં મરચાં ના અથાણાં સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Kunti Naik -
વટાણા રીંગણ નું શાક (Vatana Ringan Shak Recipe In Gujarati)
#FFC4 #week4#cookpadgujarati#cookpadindia Khyati Trivedi -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#AP#SVCરવૈયા કરતા easy પણ ટેસ્ટ રવૈયા જેવો જ. Anupama Kukadia -
-
કેરલા સ્ટાઇલ શક્કરિયા નું શાક (Kerala Style Shakkariya Shak Recipe In Gujarati)
#KER કેરલા/અમદાવાદ સ્પેશિયલ રેસીપી સરળતાથી, ઝટપટ, સ્વાદિષ્ટ, પોષક તત્વો થી ભરપુર શક્કરિયા નું શાક બધાને ખૂબ પસંદ આવશે. Dipika Bhalla -
-
-
ચટપટી ચણા મસાલા.(chatpati chana masala Recipe in Gujarati)
#ફટાફટ. આ ઍક મુંબઈ સ્ટાઈલ ચાટ રેસિપી છે.આમતો બધા જ ચણા ચાટ બનાવતા જ હોઇ છે.મારી રેસિપી થી એકવાર ટ્રાય કરજો ખુબ જ ટેસ્ટી ચાટ બનસે. Manisha Desai -
-
-
-
-
બેસન અને દહીવાળું કાંદા શાક (Besan And Dahi onion Shak Recipe in Gujarati)
આ શાક મારા મમ્મી બનાવતા હતા અને એમને બધા ને બહુજ ભાવતું હતું.ભાખરી / પરોઠા સાથે મસ્ત લાગે છે. Bina Samir Telivala -
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#30mins#Cooksnap Theme of the Week રોટલી અને પરાઠા સાથે સર્વ કરી શકાય એવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પંજાબી ઢાબા સ્ટાઈલ નાં મગ બનાવ્યા છે. Dipika Bhalla -
સફેદ ચોળાનું પંજાબી શાક (White Beans Punjabi Sabji recipe in gujarati)
કઠોળ પ્રોટીનથી ભરપૂર હોય છે. કઠોળ ખાવું બહુ ઓછા ને ભાવે છે પણ થોડું અલગ રીતે બનાવીએ તો ખાવાની મજા આવે છે. અમે તો કઠોળ અઠવાડિયામાં ત્રણ દિવસ ખાયે છે, તો આજે મેં સફેદ ચોળાનું શાક પંજાબી રીત થી બનાવ્યું. હું આજ રીતે બનાવું છું આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે. Shreya Jaimin Desai -
-
ભરેલાં રીંગણ નું શાક
#કૂકરરીંગણ નું ભરેલું શાક આપણે સૌં બનાવતા હોઈએ છે પણ કડાઈ કરતા કુકર માં ખુબ જલ્દી બની જાય છે નોકરી કરતા હોય તેના માટે ઓછા સમય માં ને સ્વાદિષ્ટ બનતું શાક છે ... Kalpana Parmar -
પંજાબી મિસ્સી રોટી(punjabi missi roti recipe in gujarati)
#goldanapron3#weak18#besan#રોટીસ. Manisha Desai -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#RC3Red recipeWeek-3 ushma prakash mevada -
દેશી ચણા નું સલાડ(Desi Chickpea Salad Recipe in Gujarati)
આ સલાડ મારું સૌથી ફેવરિટ. એકદમ ચટપટું અને ઝટપટ બની જાય છે આ સલાડ#GA4#Week5#Salad Shreya Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13739807
ટિપ્પણીઓ (4)