રીંગણ નો ઓળો(rigan olo in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા રીંગણ ને ચપુ થી કાપા પાડી શેકી લ્યો ઠંડા થાય એટલે છાલ કાઢી મેશ કરી લેવા
- 2
પેન માં તેલ મૂકી હિંગ નાખી ડુંગળી લસણ નાખી સાંતળી લેવું પછી ટામેટા નાખી બધા મસાલા નાખવા
- 3
મિક્સ કરી શેકેલા રીંગણ નો માવો નાખી સારી રીતે મિક્સ કરી ઉપર થી ગરમ મસાલો બટર નાખી હલાવી લેવું તૈયાર છે કાઠિયાવાડી ઓળો દહીં 😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLD#MBR7 શિયાળા માં રાત્રે રીંગણ નો ઓળો રોટલો ખાવા મળે એટલે મજા પડી જાય સાથે ગોળ લીલી ડુંગળી અને છાસ મરચું હોય એટલે તો કહેવું જ શું Bhavna C. Desai -
-
-
-
રીંગણ નો ઓળો અને રોટલા(rigan no olo recipe in Gujarati)
#સુપરશેફ2#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ26 Badal Patel -
-
-
-
-
રીંગણ નો ઓળો (Ringan no olo recipe in gujarati)
#GA4#Week11#Green onion#પોસ્ટ1રીંગણ નો ઓળો માં લીલી ડુંગળી અને લીલું લસણ તો જોઈએ જ.. શિયાળાની ઠંડી માં રીંગણ માં આયૅન સૌથી વધારે અનેપ્રકૃતિ ગરમ સાથે, લીલી ડુંગળી અને લીલું લસણ, આદુ, મરચા અને ગરમ મસાલો નાખી નેં સીંગતેલ માં રીંગણ નો ઓળો બને એ સ્વાદ માં તો લાજવાબ.. પણ ઠંડીમાં શરીર ને ગરમાવો આપી શરદી સળેખમ થી બચાવે.. અને તાકાત આપી જાય.. Sunita Vaghela -
રીંગણનો ઓળો(rigan olo recipe in Gujarati)
#સુપરશેફ1#શાક અને કરીશ#માઇઇબુક#પોસ્ટ26 ગુજરાતીઓના ટ્રેડિશનલ શાકમાં રીંગણ ના ઓળાનો સમાવેશ થાય છે. કેમ છે તેમાં ડુંગળી, લસણ, આદુ, ટામેટા અને બધા જ મસાલા નો ઉપયોગ થાય છે. સાથે ટેસ્ટી પણ છે. અને yummy પણ છે. તો ચાલો જણાવી દઉ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
રીંગણ નો ઓળો(Ringan no olo recipe in Gujarati)
અત્યારે શિયાળો પુર બહાર માં છે ત્યારે ગરમાગરમ મોટા રીંગણ ભટ્ટા શેકીને તેનો ઓળો રોટલા ભાખરી સાથે ખૂબ સરસ લાગે છે મેં ઘઉં-બાજરાની ભાખરી,લાલ-લીલી ચટણી, ઘી-ગોળ અને છાશ સાથે સર્વ કર્યુ છે ઓળા માં ઉપરથી કાચું તેલ રેડયું છે જેનાથી તેનો સ્વાદ વધારે સરસ લાગે છે. Sudha Banjara Vasani -
દૂધી નો ઓળો (Dudhi Olo Recipe in Gujarati)
#KS1રીંગણ નો ઓળો તો બધા ને ભાવતો હોઈ છે હવે આ દૂધી નો ઓળો ટ્રાય કરો બવ જ મસ્ત બને છે તો તમે પણ બનાવજો charmi jobanputra -
રીંગણ નો ઓરો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળા માં ખાવાની ખુબજ મજા આવે...તેમાં પણ બાજરી નો રોટલો અને રીંગણ નો ઓરો ની તો વાત જ અલગ છે. Binita Makwana -
-
-
-
-
-
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR4#Week4 આ વાનગી મોટા રીંગણ ને શેકી, તેની છાલ ઉતારીને તેને મેશ કરીને બનાવવામાં આવે છે તેમાં લીલું લસણ, લીલી ડુંગળી તેમજ ટામેટા અને અન્ય સૂકા મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે.તેને રોટલા અને ભાખરી સાથે પીરસવામાં આવે છે.કાઠિયાવાડમાં તેમાં વઘાર કરવામાં નથી આવતો મસાલા, ડુંગળી, ટામેટા,લસણ ઉમેરી અને ઉપરથી કાચું તેલ રેડવામાં આવે છે. Sudha Banjara Vasani -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13097042
ટિપ્પણીઓ