ઓરિઓ ચોકોલેટ ડેલાઈટ

Taru Makhecha @tmmakhecha
આ ડેઝર્ટ મે ઓરિઓ બિસ્કિટ્સ મા થી બનાવ્યું છે.. જે સ્વાદ મા ખુબજ સરસ લાગે છે... તમો પણ જરૂર થી ટ્રાય કરજો
#Asahikaseindia
ઓરિઓ ચોકોલેટ ડેલાઈટ
આ ડેઝર્ટ મે ઓરિઓ બિસ્કિટ્સ મા થી બનાવ્યું છે.. જે સ્વાદ મા ખુબજ સરસ લાગે છે... તમો પણ જરૂર થી ટ્રાય કરજો
#Asahikaseindia
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા દૂધ મુકો, ગરમ થાય એટલે, પલાળેલ કોફી ઉમેરો, હલાવો, પલાળેલ કોર્ન ફ્લોઉર ઉમેરો, ખાંડ ઉમેરો થોડું ઘટ્ટ થાય એટલે ઉતારી તરતજ, ચોકોલેટ બાર ના ટુકડા કરી નાખો,
- 2
ઓરિઓ બિસ્કિટ નો મિક્ષી મા ભુક્કો કરો, એક ટ્રાન્સ્પરેન્ટ ગ્લાસ મા પેલા ઓરિઓ ના ભુક્કા ની લયેર કરો, ઠંડુ થયેલ દૂધ ના મિશ્રણ ની બીજી લયેર કરો વારાફરથી બધી લયેર કરો,
- 3
છેલ્લે ખમણેલી વાઈટ ચોકોલેટ થી ગાર્નિશ કરી 3, 4 કલાક માટે ફ્રીઝ મા ઠંડી કરવા મુકો... ત્યાર બાદ આ ડેઝર્ટ ની લિજ્જત માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ ઓરિઓ-ડર્ટ પુડિંગ પારફેઇટસ(Chocolate Oreo Dark Pudding Parfaits Recipe In Gujarati)
#સુપરશેફ(શુક્રવાર)#ફટાફટ#પોસ્ટ3#ચોકલેટ#ઓરિઓપારફેઇટ્સ એક ફ્રેન્ચ શબ્દ છે. આ એક ડેઝર્ટ છે જેમાં એક કાંચ ના ગ્લાસ અથવા કપ માં ક્રીમ, ચોકલેટ, ફ્રૂટ્સ, વગેરે ના લેયર કરી સર્વ કરવા માં આવે છે. મેં અહીં ઓરિઓ બિસ્કિટ નો પાઉડર, થિક ક્રીમ, અને ચોકલેટ ના લેયર કર્યા છે। તમે ઈચ્છા મુજબ મનગમતા લેયર્સ કરી શકો છો. આ ડેઝર્ટ દેખાવ માં ખુબ આકર્ષક લાગે છે અને ખુબ સરળ હોવાથી ઝડપ થી બની જાય છે. ચોકલેટ લવર્સ માટે આ લુભાવનારી પ્રસ્તુતિ છે। તે લાઈટ, ક્રીમી, ફ્લફી અને ચોકલેટી છે. Vaibhavi Boghawala -
-
ઓરિઓ કેક (oreo cake recipe in gujrati)
#મોમ#goldenaprone3#week16 ગોલ્ડનએપ્રોન ના પઝલ બોક્સ માંથી ઓરિઓ શબ્દ નો ઉપયોગ કરી મારી દીકરી માંટે કેક બનાવી છે જે તેને બહુ જ પ્રિય છે. Varsha Karia I M Crazy About Cooking -
ઓરિઓ ચોકલેટ કપ કેક(Oreo chocolate cupcake recipe in Gujarati)
#GA4#Week13#ચોકલેટ ચિપ્સ આ સ્પ્શ્યિલ મારા કિડ્સ માટે બનાવી છે. કિડ્સ ને કપ કેક ખુબજ પસંદ કરતા હોય છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ઇન્ડિયન સ્ટાઇલ ઇન્સ્ટન્ટ કોફી (Indian Style Instant Coffee Recipe In Gujarati)
#CWCસવારે ઊઠીએ અને કોઈ હાથ માં ગરમાગરમ કોફી નો કપ આપે તો આખો દિવસ સુધરી જાય. ઘણા બધા ઇન્ડિયન ઘરોમાં સવારે કોફી પિવાતી હોય છે પણ ઘણા ને ઔથેંટીક કોફી બનાવતા નથી આવડતી હોતી. તો ચાલો આજે જોઇએ ઔથેંટીક ઇન્ડિયન સ્ટાઇલ ઇન્સ્ટન્ટ કૉફી ની રેસિપી. Bina Samir Telivala -
ઓરિઓ થીક શેક (Oreo Shake Recipe In Gujarati)
#APસૌપ્રથમ મિક્સરનો જાર લ્યો એમાં દૂધ, આઇસ્ક્રીમ, બિસ્કિટ, ખાંડ, નાખી દયો હવે એને મિક્સ કરી લ્યો. હવે ગ્લાસ માં ચોકલૅટ સોસ વડે ડેકોરાટે કરો.પછી શેક ને ગ્લાસ માં કાઢી લ્યો. ને ફરી ચોકલૅટ સોસ વડે ડેકોરાટે કરો ને પછી ઉપર બિસ્કિટ ને કિટકેટ રાખી દયો. ઓરિઓ થીકશેક તૈયાર છે Jagruti Kotak -
પીનાટા કેક (Pinata Cake Recipe In Gujarati)
#GA4#Week10પીનાટા કેક/ હેમર કેક#cookpadindia#cookpadgujaratiActually, ઘણા ટાઈમ થી આ કેક જોઈ અને મોલ્ડ વગર બનાવી.... ખુબજ સરસ બની છે.... તમે પણ ટ્રાય કરજો..... Tulsi Shaherawala -
ઓરિઓ શેક(oreo Shake Recipe in Gujarati)
#APસૌપ્રથમ મિક્સરનો જાર લ્યો એમાં દૂધ, આઇસ્ક્રીમ, બિસ્કિટ, ખાંડ, નાખી દયો હવે એને મિક્સ કરી લ્યો. હવે ગ્લાસ માં ચોકલૅટ સોસ વડે ડેકોરાટે કરો.પછી શેક ને ગ્લાસ માં કાઢી લ્યો. ને ફરી ચોકલૅટ સોસ વડે ડેકોરાટે કરો ને પછી ઉપર બિસ્કિટ ને કિટકેટ રાખી દયો. ઓરિઓ થીકશેક તૈયાર છે Jagruti Kotak -
ઓરિઓ કેક (Oreo Cake Recipe In Gujarati)
#USઆ કેક 3 જ ingredients થી બને છે અને ફટાફટ બની જાય છે અને બાળકો ની તો ખુબ જ પ્રિય છે તો ચાલો.... Arpita Shah -
ઓરિઓ બિસ્કિટ કેક
#માઇઇબુક#post 3ઓરિઓ બિસ્કિટ કેક નાના થી માંડી ને મોટા ને ખાવામાં ખૂબ જ ભાવશે અને એ પણ ઘરે બનાવેલી 😋😋😋 Jaina Shah -
ઓરિઓ ચોકલેટ કુકર કેક
#HMકેક તો બધાને ભાવે અને બર્થડે એનિવર્સરી જેવા ઓકેશન મા વપરાય છે. Bipin Makwana -
-
-
ઓટ્સ બનાના સ્મુધી (Oats Banana Smoothie Recipe In Gujarati)
#mr#Cookpadindia#Cookpadgujarati#Healthy#Dietઆ સ્મૂધી એકદમ હેલ્ધી છે. તેમા કાર્બોહાઇડ્રેટ, ફાઈબર, પ્રોટીન થી ભરપુર છે. વજન ઉતારવા આ સ્મૂધી ખૂબજ મદદ કરે છે. ફાઈબર હોવાથી પેટ ભરેલુ લાગે છે અને સ્વાદ પણ સરસ છે. ખાંડ ફ્રી હોવાથી ડાયાબિટીસ માં પણ લેવાય. તજ પાઉડર થી મેટાબોલાઈઝેશન પણ સારૂ કરે છે. Neelam Patel -
ઓરિઓ કેક (Oreo cake recipe in Gujarati)
#માઇઇબુક#post29#date6-7-2020આ કેકે કોઈ પણ બનાવી શકે છે દેખાવ માં સરસ અને ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ, બહુ જ ઓછા સમાન થી બની જાય છે. વહીપ્પીન્ગ ક્રિમ વગર જબર જસ્ત સજાવી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
દાલગોના કોફી
#લોકડાઉનDalgona આમતો કોરિયન શબ્દ છે જેનો અર્થ sweet થાય. Dalgona આમતો reverse cappuccino છે. અને હાલ માં ખુબજ વાઇરલ થયેલી છે અને જે લોકો કોફી ના શોખીન છે એ લોકો માટે સુપર્બ છે ... Kalpana Parmar -
હોટ ક્રીમી વીથ હાઇડેનસિક કોફી (Creamy coffee in gujrati)
#ટીકોફીહું એક કોફી લવર છું I love coffe. આજે મે નવી રીતે બિસ્કિટ ઉમેરી કોફી બનાવી છે.ખૂબ સરસ લાગે છે. megha sheth -
-
બિસ્કિટ કેક (Biscuit Cake Recipe In gujarati)
#મે #મોમ. હેલ્લો ફ્રેન્ડ મારા મમ્મી મારા માટે ઘણી વાર કેક બનાવે છે. આજે મે પહેલી વાર એમના જેવી કેક બનાવવાની ટ્રાય કરી છે. Jalpa Savani -
કોફી આઈસ્ક્રીમ (Coffee ice cream recipe in Gujarati)
આઇસ્ક્રીમ નાના મોટા દરેકની પ્રિય વસ્તુ છે. આઇસ્ક્રીમ અલગ-અલગ ઘણા ફ્લેવરમાં બનાવી શકાય. બાળકોને ચોકલેટ ફ્લેવર સૌથી વધારે પસંદ પડે છે જ્યારે મોટાઓને ડ્રાયફ્રુટ વાળો આઇસ્ક્રીમ વધારે પસંદ આવે છે. ફ્રુટવાળા આઈસ્ક્રીમ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં અહીંયા જે કોફી આઇસક્રીમ બનાવ્યો છે એ કોફી પસંદ કરતા લોકોએ એક વખત જરૂર થી ટ્રાય કરવો જ રહ્યો. કોઈપણ પ્રકારના આર્ટીફીશીયલ ફ્લેવર્સ કે કલર વગર બનતો આ આઇસ્ક્રીમ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#GA4#Week8 spicequeen -
-
બદામ શેક (Almond shake recipe in Gujarati) (Jain)
#EB#Badamshake#week14#Ff1#Jain#farali#chaturmas#kagadibadam#almond#milk#nofried#CookpadIndia#COOKPADGUJRATI મિનરલ્સ વિટામિન અને ટાઈગર થી ભરપુર એવી બદામ નુ યોગ્ય માત્રામાં સેવન કરવું જોઈએ દરરોજ ચારથી પાંચ બદામનું સેવન કરવાથી ગણિત બીમારી દૂર થાય છે. બદામ આ એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે જે તનાવ દૂર કરે છે. બદામમાં પ્રોટીન ફાઇબર અને મેગ્નેશિયમ સારા પ્રમાણમાં રહેલું હોય છે જે લોહીની શર્કરા ને કંટ્રોલમાં રાખે છે અને ડાયાબિટીસના પેશન્ટને માટે ખૂબ ફાયદાકારક છે. બદામમાં કેલ્શિયમ ફોસ્ફરસ અને મેગ્નેશ્યમ પણ સારી માત્રામાં હોય છે જે હાડકા અને દાંત બંનેને મજબૂત કરે છે આ ઉપરાંત તેમાં રહેલું પ્રોટીન અને સાયબર પાચનક્રિયા માટે ખૂબ ઉપયોગી છે અને તે કબજિયાત પણ દૂર કરે છે અને મેદસ્વિતાના રોગ પણ દૂર રાખે છે. ખૂબ જ ગુણકારી એવી બદામનું યોગ્ય માત્રામાં નિયમિત સેવન કરવું જોઈએ મેં અહીં બદામ શેક બનાવ્યો છે જેમાં કાગડી બદામનો ઉપયોગ કર્યો છે સામાન્ય રીતે જૈનોમાં ચતુર માસ દરમિયાન કાગદી બદામ સિવાય બાકીના બધા જ સૂકા મેવાનો ત્યાગ કરવાનો હોય છે આથી તેઓ ચતુર્માસ વાપરી શકે તેવી કાગદી બદામનો ઉપયોગ કરી ને મે આ બદામ શેક તૈયાર કર્યો છે. આ બદામ નું બહારનું પડ હાથ થી સરળતાથી જ નીકળી જાય તેવું હોય છે આ ઉપરાંત થીક શેક ને ઘટ્ટ બનાવવા માટે custard પાવડર ની જગ્યાએ પાકા કેળાનો ઉપયોગ કર્યો છે. જેથી ફરાળમાં પણ તેને વાપરી શકાય છે. આમ પણ કેળુ ને કેલ્શિયમથી ભરપૂર હોય છે આથી તેના ઉપયોગથી મેં શેકને વધુ હેલ્ધી બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Shweta Shah -
-
કોલ્ડ કોફી કાફે સ્ટાઇલ (Cold Coffee Cafe Style Recipe In Gujarati)
#CWC2 મિનીટ માં કોલ્ડ કોફી , કાફે સ્ટાઇલ. ક્રીમ અથવા આઇસ્ક્રીમ વગર ની કોલ્ડ કોફી જે અમારા ઘર માં વર્ષો થી બનતી આવે છે. આજે એની રેસીપી હું તમારી સાથે શેર કરવા માગું છું. Bina Samir Telivala -
-
-
ઓરિઓ બિસ્કીટ ચોકલેટ કેક (Oreo Biscuit chocolate cake recipe in Gujarati)
#સમર#goldenaproan3#week17#પોસ્ટ1 Daxa Parmar -
મોકાચીનો ડાલગોના કોફી
#લોકડાઉનબીજી એક ડાલગોના કોફી ટ્રાય કરી મોકાચીનો ડાલગોના કોફી.આ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો. Sachi Sanket Naik -
-
ઓરિઓ કોફી થિક શેક (Oreo Coffee Thick Shake Recipe In Gujarati)
નાના મોટા સૌનો ને ભાવતું ડ્રિન્ક Hetal Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13145448
ટિપ્પણીઓ