હોટ ક્રીમી વીથ હાઇડેનસિક કોફી (Creamy coffee in gujrati)

megha sheth @Cooking_withmegha
#ટીકોફી
હું એક કોફી લવર છું I love coffe. આજે મે નવી રીતે બિસ્કિટ ઉમેરી કોફી બનાવી છે.ખૂબ સરસ લાગે છે.
હોટ ક્રીમી વીથ હાઇડેનસિક કોફી (Creamy coffee in gujrati)
#ટીકોફી
હું એક કોફી લવર છું I love coffe. આજે મે નવી રીતે બિસ્કિટ ઉમેરી કોફી બનાવી છે.ખૂબ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોફી અને ખાંડ એક વાટકી માં લઇ લો.ત્યાર બાદ તેના માં બે ચમચી ગરમ પાણી લઈ ને તેને બરાબર મિક્ષ કરો.તેને 10 મિનિટ માટે બરાબર મિક્ષ કરો.ત્યાર બાદ ક્રીમી થઈ જશે
- 2
હવે દૂધ ને ગરમ કરવા મૂકો.અને એક કપ માં એક ચમચી આપણે જે ક્રીમી ટેક્સર બન્યું એ લઇ લો.ત્યાર બાદ તેના માં દૂધ ઉમેરો થોડું..અને તેને બરાબર મિક્ષ કરો.ત્યાર બાદ તેના માં દૂધ ઉમેરી લો.તો ઉપર ક્રીમી ટેક્સર આવી જશે.ત્યાર બાદ તેના માં ચોકલેટ પાવડર ઉપર ભભરાવી અને બિસ્કિટ થી સર્વ કરો.તો તૈયાર છે આપની કોફી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આઈસ ક્રશ કોફી (Ice crushed coffee in gujrati)
#ટીકોફી કોલ્ડ કોફી ઘણી બધી રીતે બનાવી શકાય, એક આ રીતે બનાવી શકાય, સારી લાગે છે, જેને ઠંડું પીવાનું ગમતુ હોય એને કોફી ગમશે Nidhi Desai -
-
ફિલ્ટર કોફી (Filter coffee in gujrati)
આ કોફી એમ તો સાઉથ ઇન્ડિયા માં બહુ ફેમસ છે. એના માટે કોફી ફિલ્ટર વપરાય છે પણ મારા ઘરે છે નઈ તો આજે ફિલ્ટર પણ ઘરે બનાવીને આ કોફી મે બનાવી.#ટીકોફી Shreya Desai -
-
-
-
-
હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)
આ કોફી મે @zaikalogy ji ની રેસીપી ફોલો કરીને બનાવી છે. જે ખુબ જ સરસ અને બહાર કેફે માં મળતી હોય તેવો જ ટેસ્ટ આવે છે. Thank you Vaibhavi ji આટલી સરસ રેસીપી શેર કરવા માટે.#cooksnap#drink#Teacoffee Payal Sachanandani (payal's kitchen) -
કોફી લસ્સી (Coffee Lassi Recipe In Gujarati)
#CWC કોફી તો બધા પીતા જ હોય છે કોલ્ડ કોફી, ડાલગોના, કેપેચીનો, હોટ કોફી, આજે મેં કોફી લસ્સી બનાવી ખૂબ જ સરસ બની તમે પણ બનાવશો. Hiral Panchal -
હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)
#CDકોફી એ દુનિયા માં સૌથી વધારે પીવાતું પીણું છે. હોટ કોફી, કોલ્ડ કોફી, ચોકલેટ કોફી, (સિનેમન ) તજ વાળી ફોફી, કેપેચીનો, મોકા કોફી. વગેરે જાત જાત ની કોફી નો સ્વાદ તમે માની શકોઆજે મેં ખુબ પ્રચલિત જાગ વાળી એટલે કે ફીણ વાળી કોફી બનાવી છે. ખુબ ઈઝી છે તમે પણ બનાવો.. (ફીણ વાલી કોફી) Daxita Shah -
કોકો કોલ્ડ કોફી & કોલ્ડ કોફી (Coco Cold Coffee & Cold Coffee Recipe In Gujarati)
#ટીકોફી Nisha H Chudasama -
ચોકલેટ કોફી
#ટીકોફીચા કોફી નો આપણા રોજિંદા જીવનમાં અગત્યનો ભાગ છે. મોટા ભાગના લોકોને દિવસ ના ચોક્કસ સમયે તેને લેવાની આદત હોય છે. મેં અહીં કોફી માં ચોકલેટ નો સ્વાદ ભેળવી ને ચોકલેટ કોફી બનાવી છે. Bijal Thaker -
દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#GA4 #Week8 #Dalgona coffeeમિત્રો આજે હું તમારી સાથે કોફીની એક યુનિક રેસિપી બતાવવાની છું જે સૌ કોઈને ખૂબ જ પસંદ આવશે અને હાલમાં આ કોફી ઈન્ટરનેટ પર ખૂબ જ ફેમસ થયેલી છે જેનું નામ છે દાલગોના કોફી. આ કોફીને ટીકટોક કોફી પણ કહે છે. અને ટ્રેન્ડિંગ કોફી પણ કહે છે.Dimpal Patel
-
ચોકો કોલ્ડ કોફી (Choco Cold Coffee Recipe In Gujarati)
જેમ ટી લવરસ હોય ...☕️એમ કોફી લવરસ પણ હોય છે🥤કોલ્ડ કોફી હોટ કોફીતો હું આજે ચોકો કોલ્ડ કોફી શેર કરુ છુંતો આવો જોઈએ કઈ રીતે બને છે#CD#coffeerecipieschallenge chef Nidhi Bole -
બ્લેક કોફી (Black coffee in gujrati)
#ટીકોફી અહીં મેં કોફીનો ઉપયોગ કરીને બ્લેક કોફી બનાવી છે. તે સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે. khushi -
-
-
કોકો વેનીલા કોલ્ડ કોફી (Coco Vanilla Cold Coffee Recipe In Gujarati)
#ટીકોફી ●કોલ્ડ કોફી એક એવી કોફી છે કે જ કદાચ તમારા પ્રોબ્લેમ્સ સોલ્વ ન કરી શકે પણ તમારો દિવસ શ્રેષ્ઠ બનાવી દે. કોફી પીવી એ પણ મિત્રો સાથે એ smileને કપમાં કેદ કે લેવા જેવું છે. કોફી જિંદગી જેવી છે તેનો આધાર તમે કઈ રીતે તેને બનાવો અને કઈ રીતે લો તેના પર છે. Kashmira Bhuva -
દાલગોના ચોકલેટ કોફી(Dalgona Chocalate Coffee Recipe in Gujrati)
#થ્રી લેયર દાલગોના ચોકલેટ કોફી Urmi Desai -
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#CWC.#COFFEE with Cookpad#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકોફી એ પશ્ચિમ દેશોની દેણ છે કોફીની સુગંધ કંઈક ઓર જ હોય છે કોફી ના ફાયદા પણ અઢળક છે મેં આજે આહલાદક કોલ્ડ કોફી બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે આહલાદક કોલ્ડ કોફી Ramaben Joshi -
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#GA4#Week8#DalGonaCoffeeઆજે મે જે કોફી બનાવી છે તે બહારના કેફે જેવી જ બની છે.તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો.. Krupa -
કોફી મૂઝ (Coffee Mousse Recipe In Gujarati)
ટી-કોફી ચેલેન્જ માં હું એ કોફી લઈ ને આવી છું જેને તમે ડેસ્ટૅ માં પણ વાપરી શકો. અને આ ફક્ત ૩ જ વસ્તુ યુઝ કરી ને બનાવી શકો.આ માટે યુઝ કરેલું ક્રીમ મેં ઘરે જ બનાવ્યું છે.#ટીકોફી Charmi Shah -
ચોકલેટ કોલ્ડ કોફી (Chocolate Cold Coffee Recipe In Gujarati)
#SQ#cookpadindia#cookpadgujratiChocolate cold coffee 😋 આજે મેં ચોકલેટ કોફી બનાવી છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe in Gujarati)
#GA4#Week8#Coffeeકોફી એ યુવાનો ને ખૂબજ પસંદ હોય છે. અને એમાં પણ કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ માટે તો સૌ તૈયાર જ હોય છે. ચા ની જેમ કોફી ને પસંદ કરવા વાળો પણ એક અલગ જ વર્ગ છે. હું આજે તમારી સાથે એકદમ કેફે જેવી કોલ્ડ કોફી ની રેસીપી શેર કરુ છું. payal Prajapati patel -
દાલગોના કોફી
#ટીકોફીહેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અત્યારે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલી એક કોરિયન કોફી ની રેસીપી દાલગોના કોફી. આ કોફી અત્યારે ઇન્ટરનેટ ખૂબ જ ટ્રેન્ડીંગ માં છે આને કોલ્ડ કોફી , વ્હીપ કોફી કે ફ્રોથી કોફી પણ કહે છે આને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે, તો ચાલો આને કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ. Parul Bhimani -
-
કોફી સેવૈયા (Coffee Sevaiya Recipe In Gujarati)
#mr#CDકોફી ને આપણે ઘણી રીતે ઉપયોગ માં લેતા હોય છે પણ આજે મેં એક અલગ રીતે કોફી નો ઉપયોગ કરી કોફી ફ્લેવર ની સેવઈ બનાવાનો પ્રયત્ન કર્યો છે. જેનો ટેસ્ટ ખૂબ અલગ અને સરસ લાગે છે. Chhatbarshweta -
દાલગોના કોફી (Dalgona coffee in gujrati)
#goldenapron3#week 15#Dalgonaહેલો ફ્રેન્ડ્સ તમારી સાથે શેર કરીશ દાલગોના coffee અત્યારે ખૂબ જ વાયરલ છે આ coffee ટેસ્ટમાં પણ સરસ લાગે છે મારો બીજો પ્રયાસ છે અને એમાં સફળ રહી છું થોડું માપનું ધ્યાન રાખવાથી ખુબ જ સરસ એવી કોફી તૈયાર થઇ જશે તો ચાલો ટ્રાય કરી Dalgona coffee.. Mayuri Unadkat -
કોફી પુડીંગ (Coffee Pudding Recipe In Gujarati)
#CD #mr કુકપેડ ની નવી નવી ચેલેન્જ થી ઘણું નવુ જોવા શિખવા મળે છે. મે કોફી લવૅસ માટે આ વાનગી પંસદ કરી છે. HEMA OZA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12287841
ટિપ્પણીઓ (2)