રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા મગને કૂકરમા મુકી નમક નાખી બાફી લેવા,આખા રહે તેવા બાફવાં
- 2
બફાય જાય પછી લોયામા વઘાર માટે તેલ મુકવું તેમા રાઈ જીરુ,હીંગ, લીમડો મુકી વઘાર કરવો.ત્યારબાદ તેમાં હળદર,લાલ મરચુ, ખાંડ,તેમજ દહિ નાખી થોડીવાર ચડવા દેવું,
- 3
બરાબર ચડી જાય એટલે ઉપર કોથમરી નાખી પીરસવા માટે રેડ્ડી રાખવું,આ શાક બાળકો તેમજ મોટાને બધાને ભાવે છે.અને તબીયતને માફક આવે છે.રોટલી તેમજ ભાત સાથે ખાઇ શકાયછે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
આખા મગનું શાક
#goldenapron3#week20 આપણે ગુજરાતીઓના લગભગ બધા ના ઘર માં અમુકવારે અમુક વસ્તુઓ થતી જ હોય છે જેમ કે બુધવાર છે તો મગ શુક્રવારે ચણાની દાળ આજે મેં મગ કર્યા છે. Avani Dave -
-
-
-
ભાખરી શાક ખીચડી(bhakhri saak khichdi in Gujarati)
#માઇઇબુક#post23#goldenapron3#week25#satvik Shyama Mohit Pandya -
કુકુમ્બર કરી(cucumber curry recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૯#સુપરશેફ1#goldenapron3#week25 Bhavisha Manvar -
-
-
-
ઢોસા અને ઉતાપમનું શાક
#સુપરશેફ1#પોસ્ટ2#વીક1#માઇઇબુક #પોસ્ટ28#goldenapron3#week25#satvik Vandna bosamiya -
-
-
ફરાળી સાબુદાણા,બટેટા,સીંગ દાણાનું શાક
#goldenapron3#week25#satvik#સુપર સેફ1 #week1#માઇઇબુક#પોસ્ટઃ24 Vandna bosamiya -
-
-
-
-
-
-
ભરેલા સરગવા નું શાક (Bharela Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick Shweta Khatsuriya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13151243
ટિપ્પણીઓ (3)