રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં અડદની દાળ ૪ કલાક પલાળી દો. આંબલી પલાળી પછી ક્રશ કરી તેમા નમક, મરચું, ગોળ, ગરમ મસાલો,પાણી નાંખી ચટણી તૈયાર કરો પછી પલાળેલી અડદ દાળ ક્રશ કરી લો પછી તેમાં હીંગ,નમક નાખી ખીરું તૈયાર કરો
- 2
પછી એક કડાઈમાં તેલ મૂકીને વડા તળી લો અને પાણી મા નાખી વડા દબાવી તૈયાર કરો,પછી દહીં મા ખાંડ નાખીને બ્લેન્ડ કરી લો
- 3
પછી અેક પ્લેટમા તૈયાર વડા લો તેના પર,દહીં, આંબલીની ચટણી, મરચું પાઉડર, ધાણાજીરું, સેકેલુજીરુ, કોથમીર નાંખીને ટેસ્ટી દહીં વડા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફા્ય અને નોન ફા્ય દહીં વડા (Fried & Non Fried Dahivada Recipe In Gujarati)
#GA4 #Week25 Vatsala Popat -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દહીં ભલ્લા (દહીં વડા)(dahivada recipe in gujarati)
#નોર્થ#દહીં_ભલ્લા#દહીં_વડા#cookpadindia#cookpadgujarat#lovetocookદહીં ભલ્લા એ નોર્થ ઇન્ડિયા ની બહુ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ડીશ છે. આ ડીશ એવી છે કે તમે ગમે ત્યારે ખાઈ શકો સવાર ના નાસ્તા માં લંચ માં કે પછી ઈવનિંગ નાસ્તા ના અથવા તો ડિનર માં પણ. દહીં ભલ્લા એ દહીં વડા થી પણ ઓળખાય છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4 #Week25નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવે એવા ટેસ્ટી દહીં વડા..Dimpal Patel
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
મિત્રો ઉનાળો આવી ગ્યો છે.તેમા દહીં વડા ખવા ની ખુબજ મજા આવે છે.#GA4#Week25 Bhavita Mukeshbhai Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13295032
ટિપ્પણીઓ