રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
3વ્યક્તિ
  1. 1પેકેટ નુડલ્સ
  2. 1કેપ્સિકમ
  3. 1/2 ગાજર
  4. 1 વાટકીકોબી
  5. 1ડુંગળી
  6. થોડી લીલી ડુંગળી
  7. 2 ચમચીલસણ આદું પેસ્ટ
  8. 2 ચમચીસોયા સોસ
  9. 2 ચમચીગ્રીન ચીલી સોસ
  10. 2 ચમચીટોમેટો ketchup
  11. 2 મોટી ચમચીસેઝવાન ચટણી
  12. 2ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    પહેલા એક તપેલી માં ગરમ પાણી કરવા મુકો પાણી ગરમ થાય એટલે મીઠું એક ચમચી તેલ નાખો નુડલ્સ નાખી બોઈલ કરો

  2. 2

    એક પેન માં તેલ મૂકી ડુંગળી લસણ ની પેસ્ટ નાખી સાંતળો પછી કોબી કેપ્સિકમ લીલી ડુંગળી ગાજર નાખી 5મિનિટ થવા દયો

  3. 3

    હલાવી સેઝવાન ચટણી સોયા સોસ ચીલી સોસ ટોમેટો કેચપ નાખી હલાવી નુડલ્સ નાખી એક દમ ફ્રાય કરી લેવા તૈયાર છે સેઝવાન નુડલ્સ 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devika Ck Devika
Devika Ck Devika @cook_21982935
પર

ટિપ્પણીઓ

Similar Recipes