મીની રાઈસ ઉત્તપમ(mini rice utpam recipe in gujarati)

#superchef4
#રાઈસ and dal
#post2
આજે આપડે બનાવીશું એક નવી રેસિપી રવા ઉતપમ જે ખૂબ જ જલ્દી તૈયાર થઈ જાય છે...જો તમારી પાસે અર્ધી કલાક નો સમય છે તો આ રેસિપી જરૂર થી ટ્રાય કરો..
રાઈસ ઉત્તપમ
મીની રાઈસ ઉત્તપમ(mini rice utpam recipe in gujarati)
#superchef4
#રાઈસ and dal
#post2
આજે આપડે બનાવીશું એક નવી રેસિપી રવા ઉતપમ જે ખૂબ જ જલ્દી તૈયાર થઈ જાય છે...જો તમારી પાસે અર્ધી કલાક નો સમય છે તો આ રેસિપી જરૂર થી ટ્રાય કરો..
રાઈસ ઉત્તપમ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે રાઈસ ને પાણી મા પલાડીશું...તમે છાસ માં પણ પલાળી શકો છો...લગભગ આપડે ૨૦મિનિટ જેટલું પલાળાસુ..
હવે બધા જ વેજિટેબલ ને ધોઈ ને એક દમ જીણા સમારી લેશું...જેથી તે જલ્દી થી ચડી જાય.. - 2
આપડું રવા નું બેટ્ટર તૈયાર છે...
હવે આપડે તેમાં બધા વેજિટેબલ નાખીશું..
સૌ પ્રથમ આપણે કેપ્સીકમ ઝીણું સમારેલું, ટામેટાં જીણા સમારેલા, ગાજર જીણા સમારેલા.,ડુંગળી ઝીણી સમારેલી, કોથમીર આ બધું જ નાખી બરાબર મિક્સ કરી લેશું... - 3
હવે એક નોનસ્ટિક તવા ને ગરમ કરી લેશું તેમાં પાણી નો છટકાવ કરી કપડાં થી સાફ કરી તૈયાર કરેલ મિશ્રણ પાથરી નાના ઉત્પમ ઉતારી શું.. સાઈડ માં તેલ લગાવી બન્ને બાજુ ક્રિસ્પી થાય તેવા શેકી લેશું...
Similar Recipes
-
રવા ઉતપમ
#સાઉથFriends કયારેક એવું થાય કે રોજ રોજ શું બનાવવું..જે જલ્દી પણ બની જાય ને ટેસ્ટી પણ હોય તો ફિકર ના કરશો આજે હું એવી જ રેસિપી લઈને આવી છું..જે બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે...સાથે સાથે ઘરમાં જ મળી જાય તેવી સામગ્રી થી જ બની જશે.આજે આપડે બનાવીશું એક નવી રેસિપી રવા ઉતપમ જે ખૂબ જ જલ્દી તૈયાર થઈ જાય છે...જો તમારી પાસે અર્ધી કલાક નો સમય છે તો આ રેસિપી જરૂર થી ટ્રાય કરો..રવા ઉત્તપમ Mayuri Unadkat -
ઉત્તપમ
આજે આપણે બનાવીશું રવાનો ઉત્તપમ આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે.જે ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી છે. આ એક સાઉથ ઈન્ડિયન ડિશ છે. તો ચાલો આજે આપણે બનાવીએ એક હેલ્ધી રેસિપી રવા ઉત્તપમ. તો આજની રવા ઉત્તપમ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week1 Nayana Pandya -
વેજ સેઝવાન રાઈસ (Veg Schezwan Rice Recipe in Gujarati)
#TT3#Indochineserecipe#Friedrice#cookpadgujarati વેજ શેઝવાન રાઇસ ઇન્ડો ચાઇનીઝ રાંધણકળાની લોકપ્રિય ફ્રાઇડ રાઇસ વિવિધતા છે. તે એકદમ લોકપ્રિય છે અને ઇન્ડો-ચાઇનીઝ રેસ્ટોરન્ટમાં સૌથી વધુ ઓર્ડર આપવામાં આવે છે. નિયમિત તળેલા ચોખાથી વિપરીત, વેજ શેઝવાન ફ્રાઇડ રાઇસ ગરમ અને મસાલેદાર હોય છે. જેમાં આદુ, લસણ, સોયા સોસ અને લાલ મરચાની પેસ્ટનો સ્વાદ છલકાતો હોય છે. પરંતુ મેં અહીં કોઈ સોસ નો ઉપયોગ કર્યો નથી. મેં અહીં રેડી મેડ ચિંગ્સ મસાલા ના પાઉચ નો ઉપયોગ કરીને આ રાઈસ બનાવ્યા છે. આ મસાલાનો ઉપયોગ કરવાથી આ રાઈસ માં બીજા સોસ કે મસાલા ની જરૂર પડતી નથી. બસ ઓછા ingredients થી ઝડપથી બની જતી રેસિપી છે..તમે પણ આ રીતે વેજ સેઝવાન રાઈસ બનાવીને ટ્રાય કરી જુવો. Daxa Parmar -
ઇન્સ્ટન્ટ રવા ઉત્તપમ (Instant Rava Uttapam Recipe in Gujarati)
#RB9#week9#cookpadgujarati સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને જ પ્રિય હોય એમાં સ્વાદિષ્ટ અને સરસ વાનગી એટલે ઉત્તપમ. રવા (સોજી) ઉત્તપમ એક સરળ, પૌષ્ટિક અને ઝડપથી બની જાય એવો નાસ્તો છે. ઉત્તપમ ખાવાની બહુ મજા આવે પણ એને એને જયારે ખાવાની ઈચ્છા થાય અને ખીરું ના હોય તો ઈચ્છા ને મારવી પડે. પણ હવે એવું કરવાની જરૂર નથી કેમકે રવા માંથી પણ સ્વાદિષ્ટ અને ટેસ્ટી ઉત્તપમ બને છે. વળી તેમાં આથો લાવવાની જરૂર પડતી નથી અને ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય છે. એટલે આ રવા ઉત્તપમ એ હેલ્થી પણ હોય જ છે. બાળકો માટે પણ જયારે કંઈક ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવાનો હોય ત્યારે આ રવા ઉત્તપમ એ બેસ્ટ ઓપ્શન છે. આ રેસીપી બેચલર લોકો માટે અને જેને થોડું ખાવાનું બનાવતા આવડતું હોય તેના માટે એકદમ યોગ્ય છે કારણકે તેમાં કોઈ ટેકનીકનો ઉપયોગ થતો નથી. તો ફટાફટ જાણી લો આ રવા ઉત્તપમ બનાવાની રીત. Daxa Parmar -
-
રવા બ્રેડ ટોસ્ટ (Semolina Bread Toast Recipe In Gujarati)
#CWT#Tawa_Recipe#Cookpadgujarati રવા બ્રેડ ટોસ્ટ (સોજી બ્રેડ ટોસ્ટ), સવારના નાસ્તામાં અથવા સાંજના નાસ્તામાં ચા/કોફી ની સાથે પીરસાય એવી એક ઉત્તમ અને સ્વાદિષ્ટ વાનગી છે. રવા બ્રેડ ટોસ્ટ બનાવવા ખૂબ જ સરળ છે અને માત્ર ૧૫-૨૦ મિનિટમાં બની જાય છે. તમારે માત્ર રવો (સોજી), કેપ્સીકમ, ટામેટાં, ડુંગળી, દહીં અને તમારી મનપસંદ બ્રેડ જ જોઈએ. સોજી ટોસ્ટ બનાવવા માટે બ્રેડ સિવાય બધી સામગ્રીને મિક્ષ કરીને રવા – વેજી મિશ્રણ બનાવવામાં આવે છે અને પછી આ મિશ્રણને બ્રેડની સ્લાઇસની ઉપર લગાવીને ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી ઓછા તેલમાં શેકવામાં આવે છે. મારી રેસીપીને અનુસરીને ઘરે સરળતાથી રવા ટોસ્ટ બનાવો અને સવારના નાસ્તામાં તેની મજા લો. Daxa Parmar -
-
લેમન રાઈસ / ચિત્તરાના રાઈસ (Lemon Rice Recipe in Gujarati)
#SR#LB#સાઉથઈન્ડિયન_રેસીપી#cookpadgujarati આ "લેમન રાઈસ" એક સ્વાદિષ્ટ દક્ષિણ ભારતીય વાનગી છે. લેમન રાઈસ જે ખુબ જ સરળતાથી બની જતી વાનગી છે. જેને "Chitranna Rice" ના નામે પણ ઓળખવામાં આવે છે. જેમાં ભાતને મસાલાની સાથે પકાવીને અને તેમાં લીંબુનો રસ મિક્ષ કરીને બનાવવામાં આવે છે. લેમન રાઈસને બનાવવાની પ્રક્રિયા ચાઇનીઝ ફ્રાઈડ રાઈસને બનાવવાની પ્રક્રિયાથી ઘણી મળતી આવે છે. જો કે આ રેસીપીમાં ઉપયોગ કરવામાં આવતા મસાલા અલગ હોય છે. અને તેનો લેમની પીળો કલર હોય છે. કારણકે આ રેસીપીમાં ભાતને સ્ટીર ફ્રાય કરવામાં આવે છે, સારા લેમન રાઈસ બનાવવા માટે ભાતને ઓછામાં ઓછા ૨-૩ કલાક પહેલા પકાવી લો અથવા તો વધેલા ભાતનો ઉપયોગ કરો. આ લેમન રાઈસ ને બાળકોને લંચ બોક્સ માં પણ આપી સકાય છે. Daxa Parmar -
-
મીની ઉત્તપમ પ્લેટર (Mini Uttpam Platter Recipe In Gujarati)
#GA4 #Week1#મીની_ઉત્તપમ_પ્લેટર#Uttapam#Cookpadindia#CookpadGujarati#7_different_Uttapam#homemadefood#lovetocookઉત્તપમ એ સાઉથ સાઇડ નું ફેમસ ફૂડ છે. ઉત્તપમ ઘણી પ્રકાર ના હોય છે. આજે મેં અહીં 7 અલગ ઉત્તપમ બનાવ્યા છે. અને મીની સાઈઝ મતલબ કે નાની સાઇઝ ના બનાવ્યા છે.. આ બધા નીચે લિસ્ટ પ્રમાણે છે.1) ઓનીયન ચીઝ ઉત્તપમ2) કોર્ન કેપ્સિકમ ઉત્તપમ3) મિક્સ સ્પ્રાઉટ ઉત્તપમ4) ચીઝી સ્પિનચ કોર્ન ઉત્તપમ5) પનીર બેઝ્ડ ઉત્તપમ6) સ્પાઈસી ટોમેટો કોરએન્ડર ઉત્તપમ7) કેરેટન બીટરૂટ ઉત્તપમ Henal Kothadiya _ #HENALs_Kitchen -
ચીઝ પનીર ચીલા(cheese paneer chilla recipe in Gujarati)
#trendઆ ચીલા ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને જલ્દી તૈયાર થઈ જાય છે. Bhavini Naik -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried rice recipe in Gujarati)
#AM2#week2આ રાઈસ મસાલીયા ના કોઈ પણ મસાલા નો ઉપયોગ કર્યા વગર બનાવ્યા છે.આ રાઈસ ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
ટોમેટો રાઈસ(tomato rice recipe in gujarati)
#સુપરશેફ4 સાદા રાઈસ તો આપણે ઘણા બધા ખાતા હોઈએ છીએ પરંતુ ટામેટા રાઈ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. અને હાલની પરિસ્થિતિને જોતા બધી જ વસ્તુઓ ઘરે જ મળી રહે તે રીતે આ રાઈસ જલ્દી તૈયાર થઈ જાય છે. Nidhi Popat -
મકાઈ મેજીક વેજી (Makai Megic Veg Recipe In Gujarati)
#GA4#Week8બહુ જ ઓછા સમય માં તૈયાર થાય છેSonal chotai
-
ટમેટો મીની ઉત્તપમ
#goldenapern3#weak6#tomatoહેલો ,ફ્રેન્ડ્સ ઉત્તપમ તો અલગ અલગ પ્રકારના બનતા હોય છે. મેં આજે ટમેટાંના મીની ઉત્તપમ બનાવ્યા છે. જે ઉત્તપમ નાના-મોટા સૌને ભાવતા હોય છે અને બાળકોને નાસ્તામાં પણ આપી શકાય છે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
ઈન્સ્ટન્ટ રવા ઉત્તપમ (Instant Rava uttpam Recipe In Guajarati)
#GA4 #week1 આજે હું તમારી સાથે ઈન્સ્ટન્ટ રવાના ઉત્તપમ છે ઝડપથી તૈયાર થઈ જાય અને નાસ્તામાં પણ ખુબ સરસ લાગે છે Nipa Parin Mehta -
ફ્રાઇડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)
#જલ્દી બની જતા અને બહુજ ટેસ્ટી એવા ફ્રાઇડ રાઈસ Sunita Ved -
મેગી નૂડલ્સ સૂપ
#FDS#RB18#week18#cookpadgujarati મૂળભૂત રીતે સૂપની વિવિધતા જે સામાન્ય રીતે ચોખાના નૂડલ્સ અને અન્ય એશિયન રેસિપી ના ઘટકો સાથે તૈયાર કરવામાં આવે છે. જો કે આ રેસીપી લોકપ્રિય દક્ષિણપૂર્વ એશિયન ભોજન નૂડલ્સ સૂપ છે. આ રેસીપીમાં મેગી મસાલા નૂડલ્સનું મિશ્રણ છે. સૂપ સામાન્ય રીતે ઘણી લોકપ્રિય વાનગીઓમાં એપેટાઇઝર તરીકે પીરસવામાં આવે છે, જો કે નૂડલ્સ સૂપ મુખ્ય કોર્સના ભાગ રૂપે પીરસવામાં આવે છે. કદાચ તે નૂડલ્સ અને લિક્વિડ સૂપના મિશ્રણને કારણે જ તેને સંપૂર્ણ ખોરાક બનાવે છે. પરંતુ, આ રેસીપી ઇન્સ્ટન્ટ મેગી નૂડલ્સ સાથે તૈયાર નૂડલ્સ સૂપનું વિસ્તૃત સંસ્કરણ છે. Daxa Parmar -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
#AM2આજે મેં બધા ને ભાવે એવો રાઈસ બનાયો છે જે, નાના થી માંડીને મોટા ને જયારે આપો ત્યારે ખુબ જ ભાવતો હોઈ છે અને એમાં પણ જો બાસમતી રાઈસ હોઈ તો એને રાઈસ બનવાનો હોઈ તો થોડા રાઈસ વેલા પલાળી દહીં એ સવારે તો ખુબ જ મોટો દાણો થાય છે રાઈસ નો જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે એમાં પણ જો એને મીઠું નાખી બાફી એ તો એનો ટેસ્ટ ખુબ જ મસ્ત આવે છે અને એમાં એની ઉપર ધાણા નાખી ને ખાવાની ખુબ મજા આવે છે. Jaina Shah -
મસાલા રાઈસ બોલ્સ (Masala Rice Balls Recipe In Gujarati)
આપણે વધેલા ભાતમાં થી ઘણી બધી રેસિપી બનાવી એ છે આજે હુ નવી રેસિપી લઈને આવી છુ મસાલા રાઈસ બોલ્સ ખૂબ જ સરસ બનીયા છે તમે આ રીતે જરૂર બનાવજો#AM2#post2#ricerecipes chef Nidhi Bole -
રાઈસ વેજી ચીલા (Rice Veggie Chila Recipe In Gujarati)
#GA4#Week22આજે હું શેર કરી રહી છું રાઈસ વિથ પોટેટો વેજી.ચિલા રેસીપી જે આપણે બ્રેકફાસ્ટ અને ડિનરમાં લઈ શકીએ છીએ. આ રેસીપી ઘણા વેજિટેબલ્સ હોવાથી તે હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. અને બહુ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. Niral Sindhavad -
રાઈસ ઢોસા ચિલ્લા (Chhattisgarhi Rice Dosa Chilla Recipe in Gujar
#CRC#છત્તીસગઢ_સ્પેશિયલ#cookpadgujarati ચોખાના લોટથી તૈયાર કરાયેલ અને મસાલા અને શાકભાજી સાથે ટોચ પર તૈયાર કરાયેલ એક સંપૂર્ણ અને સરળ ઇન્સ્ટન્ટ બ્રેકફાસ્ટ રેસીપી છે. તે મૂળભૂત રીતે નીર ડોસા અને રવા ડોસા રેસીપીનું મિશ્રણ છે જેમાં ઘટકોનો સમાન સમૂહ અને તે જે રીતે તૈયાર કરવામાં આવે છે. તે એક આદર્શ ઇન્સ્ટન્ટ સવારના નાસ્તાની રેસીપી હોઈ શકે છે. જે નીર ડોસા અથવા રવા ડોસાનો આદર્શ વિકલ્પ પણ હોઈ શકે છે. આ રાઈસ ફ્લોર ડોસા ચિલ્લા છત્તીસગઢ નું પ્રખ્યાત રેસિપી છે. જે ત્યાંનો સવારના નાસ્તામાં બનાવવામાં આવે છે. ચોખાના સ્વાસ્થ્ય લાભોમાં ઊર્જા સપ્લાય, બળતરા સામે લડવું, કેન્સરનું જોખમ ઘટાડવું, નર્વસ સિસ્ટમના સ્વાસ્થ્યને ટેકો આપવો, હૃદય હૃદયને પ્રોત્સાહન આપવું, કબજિયાત અટકાવવી, રક્ત ખાંડના સ્તરને નિયંત્રિત કરવું, રોગપ્રતિકારક તંત્રના સ્વાસ્થ્યને ટેકો આપવો, સેલેનિયમનો મોટો સ્ત્રોત અને કુદરતી મૂત્રવર્ધક પદાર્થનો સમાવેશ થાય છે. Daxa Parmar -
મીની રવા ઢોસા (Mini Rava Dosa Recipe In Gujarati)
મારા ૩ વર્ષનાં દિકરાની માટે નાના નાના રવા ઢોસા બનાવ્યાં તો થયું તમને પણ શેર કરું. Deval maulik trivedi -
બીટરૂટ રવા ઉત્તપમ (Beetroot Rava Uttapam Recipe In Gujarati)
#weekend chefરવા ઉત્તપમ એ જલ્દી થી બની જતી બ્રેકફાસ્ટ રેસિપી છે. અહીં મેં રવા ઉત્તપમ માં બીટરૂટ નો ઉપયોગ કર્યો છે. Jyoti Joshi -
ઉત્તપમ(Uttapam Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#weekendwibesઆજે નાસ્તા ma ગરમ રવા ના ઉત્તપમ બનાવ્યા છે, રવા ના ઉત્તપમ જલ્દી બને છે. બધાને ભાવે પણ છે, તો ચાલો આપણે ઉત્તપમ બનાવીએ, કેવા લાગ્યા એ કેજો😄 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ (Brown Rice Vegetable Pulao Recipe In Gujarati)
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ એક હેલ્ધી રેસિપી છે. આ પુલાવ વજન ઉતારવામાં ખુબજ મદદરૂપ થાય છે. આ પુલાવ દહીના રાયતા અને પાપડ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM2 Nayana Pandya -
મંચુરિયન રાઈસ (Manchurian rice recipe in Gujarati)
#CB9#week9#cookpadgujarati#cookpadindia મન્ચુરિયન રાઈસ એક ચાઈનીસ વાનગી છે. ડ્રાય મન્ચુરિયન અને પ્લેન રાઈસ ને કુક કરી તેમાંથી મન્ચુરિયન રાઈસ બનાવવામાં આવે છે. આ રાઈસ બનાવવા માટે ચાઈનીસ સોસ જેવા કે ગ્રીન ચીલી સોસ, સેઝવાન સોસ, સોયા સોસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સોસનો સ્વાદ અને સુગંધ મન્ચુરિયન રાઈસ ને ચાઈનીઝ ટેસ્ટ આપે છે. તો ચાલો જોઈએ ઘરે જ રેસ્ટોરન્ટ જેવા જ street style મન્ચુરિયન રાઈસ કઈ રીતે બને છે. Asmita Rupani -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#AM2#cookpadindia#cookpadgujaratiમેક્સિકન વાનગીઓ આજ કાલ બાજુ ફેમસ બની ગઈ છે. તેમાં ની ૧ ડીશ છે મેક્સિકન રાઈસ. આ ડીશ આપડે લંચ અથવા ડિનર બંને મા ખાવાનું પસંદ કરીએ છીએ. આજે મે અહી એકદમ સહેલાઇ થી બની જાય તેવા મેક્સિકન રાઈસ ની રેસિપી આપી છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ફરાળી ઉત્તપમ (Farali Uttapam Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન_રેસિપી#August_Special#cookpadgujarati અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. તેમજ આજે કેવડા ત્રીજ નું પણ પર્વ છે. ત્યારે ઉપવાસમાં રોજ રોજ સાબુદાણાની ખીચડી અને રાજગરાના થેપલા કે મોરૈયાની ખીચડી ખાઇને કંટાળો આવી ગયો હોય તો તમે ફરાળી ઉત્તપમ પણ ટ્રાય કરી શકો છો. અને જમવામાં કંઇક નવું બનાવ્યું હોય તો આરોગવાની પણ મજા આવે. તો આજે જ ઉપવાસ માટે ઘરે ફરાળી ઉત્તપમ બનાવી શકાય છે.. આ ઉત્તપમ માત્ર 20 મિનિટમાં બની જશે અને ઘરમાં બધાંને ભાવશે પણ ખરા. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ