રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબી, કેપ્સિકમ,ડુંગળી, ટીંડોળા સમારી લેશો.. બાસમતી ભાત પણ તૈયાર કરી લો. એક કડાઈમાં તેલ મૂકી જીરુ એડ કરી લો
- 2
હવે તેમાં સમારેલી ડુંગળી લીમડો અને ટીંડોળા નાખી સાંતળી લો મરચાની પેસ્ટ પણ ઉમેરો
- 3
હવે તેમાં સમારેલી કોબી કેપ્સીકમ એડ કરી સાંતળી લો સ્વાદ મુજબ મીઠું હળદર નાખી સાંતળી લો.
- 4
હવે તેમાં ફ્રાઇડ રાઈસ નો મસાલો એડ કરી તેમાં તૈયાર કરેલા રાઈસ ઉમેરો મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો તૈયાર છે ફ્રાઇડ રાઈસ
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried rice recipe in Gujarati)
#AM2#week2આ રાઈસ મસાલીયા ના કોઈ પણ મસાલા નો ઉપયોગ કર્યા વગર બનાવ્યા છે.આ રાઈસ ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
-
-
-
ફ્રાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
#ChooseToCook#My favourite recipesમારા ફેમિલી ની ઓલ ટાઇમ ફેવરિટ છે ફ્રાઇડ રાઈસ આજે સાંજ ના ડીનર માં બનાવ્યા છે Jigna Patel -
મંચુરિયન ગ્રેવી વિથ ફ્રાઇડ રાઈસ(manchurian greavy with fried rice in Gujarati)
ચીની વાનગી જે બનાવવા માં સરળ અને સ્વાદ માં એકદમ સ્વાદિષ્ટ#સુપરશેફ1 Tejal Sheth -
-
વેજીટેબલ ફ્રાઇડ રાઈસ(vegetable fried rice recipe in Gujarati)
#સુપરશેફ4 #વીક4 #રાઈસ #સુપરશેફ ચેલેન્જ Suchita Kamdar -
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3#Coopadgujrati#CookpadIndiaSchezwan rice Janki K Mer -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried Rice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnap Keshma Raichura -
-
તડકા દાલ ફ્રાય
#સુપરશેફ4#week4#rice&Dalહેલો ફ્રેન્ડ્સ આજે હું તમને શીખવીસ તડકા દાલ ફ્રાયદાલ ફ્રાય તો રેસ્ટોરન્ટમાં ખાતા જ હોઈએ..આજે તડકા દાલ ફ્રાય પણ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે તો ચાલો બનાવીએ Mayuri Unadkat -
-
-
-
મંચુરિયન ફ્રાઇડ રાઈસ &મંચુરિયન ગ્રેવી
#સુપરશેફ૪આ વાનગી માં મંચુરિયન વધેલા ભાત માંથી બનાવેલ છે. અને બધા વેજિટેબલ નાખ્યા છે એટલે હેલ્ધી પણ છે. મંચુરિયન મારી ૩ યર ની બેબી ને બોવ જ ભાવે છે. Hemali Devang -
-
-
-
-
-
-
-
-
-
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried rice recipe In Gujarati)
#ભાત#goldenapron3Week 7#Cabbage Shreya Desai
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13304448
ટિપ્પણીઓ