વેજ જિંગી પાર્સલ(veg zinngi parcel recipe in gujarati)

#monsoon special
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નવશેકુ પાણી લો તેમાં ખાંડ નાખો ઈસ્ટ નાખો અને એક ચમચી મેંદો નાખો આ મિશ્રણને 15 મિનિટ માટે ઢાંકી દેવું હવે તેમાં ઉપર ઉભરા જેવું દેખાશે જેથી ફર્મેટ થઈ ગઈ છે. આ મિશ્રણને મેંદામાં નાખી રોટલીના લોટ ની જેમ લોટ બાંધવો તેમાં મીઠું અને તેલનું મોણ દેવું. તેને બે કલાક ઢાંકીને રાખો.
- 2
હવે તેના લુઆ પાડી લો અને રોટલી ની જેમ ગોળ વણી અને અને તેને ત્રણેય બાજુથી વાળવું. વાળતી વખતે તેમાં પાણી અને મેંદાની પેસ્ટ બનાવી લગાવી.
- 3
એક કડાઈમાં તેલનો તેમાં હિંગ નાખો હવે ટામેટાં, કેપ્સિકમ અને ડુંગળીના ટુકડા નાખી તેને થોડા પાકવા દો તેમાં હળદર ધાણાજીરૂ લાલ મરચાનો પાઉડર અને મીઠું નાખી તથા ગરમ મસાલો નાખી હવે પનીરના ટુકડા મિક્સ કરો..
- 4
હવે ત્રિકોણ કરેલા ભાગ પર વચ્ચે પનીરનું સ્ટફીંગ કરશે અને ફરી તેને ત્રણેય બાજુથી તેને ફિક્સ કરીશું. વચ્ચે થોડું ચીઝ મુકશે.
- 5
આ રીતે બધા જ પાર્સલ બેકિંગ ટ્રે ઉપર લઇ લેવા ઓવનને ૨૦૦ ડિગ્રી પર પ્રિહીત કરવું 15 મિનિટ માટે ત્યારબાદ તેને 20 મિનિટ માટે બસો ડિગ્રી પર બેક થવા દેવું.દસ મિનિટ પછી તેના પર બટર લગાવી અને સર્વ કરી શકો ટોમેટો કેચપ સાથે ગ્રીન ચટણી સાથે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
આજ ના સમય માં ફાસ્ટ ફૂડ એ ખૂબ જ બાળકો ને નાના મોટા સૌ માં પ્રિય ફૂડ બનતું જઈ રહ્યું છે અને અમાં પણ અલગ અલગ અને નવું પ્રકાર નું ફૂડ એ ખૂબ જ વધુ મહત્વ પામે છે આવી જ એક ડોમિનોસ સ્ટાઇલ એક વેજ જીંગિ પાર્સલ નામ સ્ટાર્ટર એ ખૂબ જ ફેવરીટ બનતું ગયું છે અને બનાવમાં પણ એકદમ ફટાફટ અને સેહલું છે જેની આજે હું રેસીપી લઈ ને આવ્યો છું. મેહુલ પ્રજાપતી કાનુડો -
-
-
કેરી અને આદુ લસણનું અથાણું (Keri Aadu Lasan Athanu Recipe In Gujarati)
આદુ લસણ અને કેરીનું અથાણું ખૂબ ટેસ્ટી અને ચટપટું લાગે છે Vaishali Prajapati -
હૈદરાબાદી વેજ બિરયાની(Hyderabadi Veg Biriyani Recipe in Gujarati)
#GA4#Week13પોસ્ટ 1 હૈદરાબાદી વેજ બિરયાની Mital Bhavsar -
-
ઝીંગી પનીર પાર્સલ (ડોમીનોસ સ્ટાઈલ)(Zingy Paneer Parcel Recipe In Gujarati)
ડોમીનોસ માં મળતા આ ઝિંગિ પાર્સલ બાળકો ના ખૂબ પ્રિય હોય છે... મે એને ઓવન માં ઘરે બનાવ્યાં... મારા બાળકો ને તો મજા પડી ગઈ.. મોમસ મેજિક થી ઘરે જ ડોમીનોસ લઈ આવ્યા 🤪 Neeti Patel -
-
-
-
-
જૈન વેજ પાલક દલીયા (Jain Veg Palak Daliya Recipe In Gujarati)
#FF1મારી ઈનોવેટીવ વાનગી છે એકદમ હેલધી.Apeksha Shah(Jain Recipes)
-
-
-
વેજ સેઝવાન નુડલ્સ (Veg Schezwan Noodles Recipe In Gujarati)
નાના-મોટા સૌને પ્રિય અને ઝટપટ બની જાય છે.🍜 Shilpa Kikani 1 -
-
-
-
-
શક્કરટેટી નો જ્યુસ (Musk Melon Juice Recipe In Gujarati)
#સમરઉનાળાની ગરમીમાં શકરટેટી નો જ્યુસ શરીરમાં ખૂબ જ ઠંડક આપે છે આ જ્યુસ બનાવવા નો ખૂબ જ સિમ્પલ છે ચાલો મિત્રો તેની રેસીપી જોઇએ Khushi Trivedi -
-
-
વેજ ઝીંગી પાર્સલ (Veg Zingy Parcel Recipe In Gujarati)
#PC#cookpadindia#cookpadgujrati આ ડોમિનોઝ ઝીન્ગી પાર્સલ મે ઈસ્ટનો અને ઓવન નો ઉપયોગ કર્યા વગર ગેસ ઉપર બનાવીયા છે એકદમ ટેસ્ટી બન્યા છે આ રેસિપી નો વિડીયો જોવા માટે tasty food with bhavisha... YouTube channel ma search karjo.... Tasty Food With Bhavisha -
વેજ ચીઝ પાસ્તા (Veg Cheese Pasta Recipe in Gujarati)
#goldenapron3#week17#stirfryઅહી મે શાકભાજી સ્ટરફ્રાય કર્યા છે જેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. સ્ટરફ્રાય એટલે ચાઈનીઝ બનાવતી વખતે ફૂલ ફ્લેઈમ શાકભાજી અને મસાલો પેન હલાવી ને સાંતળવા માં આવે એ. Sachi Sanket Naik -
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)