ઓરીયો બિસ્કીટ મોદક (Oreo Biscuit Recipe In Gujarati)

Ila Naik
Ila Naik @cook_20451370

#GC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 નંગ નાના પેકેટ ઓરીયો બિસ્કીટ ના
  2. 1 કપલીલા કોપરાનું છીણ
  3. 4 ટેબલ સ્પૂનમલાઇ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બિસ્કીટ ના પેકેટ મા થી બિસ્કીટ ને છૂટા કરવું. પછી બિસ્કીટ માં થી કીમ ને અલગ કરી લેવું. હવે બિસ્કીટ ને મિકસર જારમા પીસી લેવું. બાઉલમાં કાઢી લેવું.

  2. 2

    ત્યારબાદ લીલા કોપરા ની ઉપર ની છાલ ઉતારી તેના ટુકડા કરી મિક્સર જાર માં પીસી લેવું.પછી પીસેલા બિસ્કીટ માં મલાઈ ઉમેરી મિક્સ કરવું.

  3. 3

    ત્યારબાદ તેને બરાબર મસળી તેનો સમુધ લુઓ કરવું. પછી પીસેલા કોપરાના છીણ માં બિસ્કીટ માં થી અલગ કરેલી કીમ ઉમેરી મિક્સ કરવું.

  4. 4

    ત્યારબાદ તૈયાર કરેલા બિસ્કીટ ના લુઆ માંથી એક નાનો લુઓ લઈ તેને મોદક ના બીબા માં મુકી આંગળી થી દબાવી ભરી વચ્ચે કોપરાનું અને કીમ વાળું છીણ ભરવું.બીબામાં થી મોદક ને કાઢી સવ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ila Naik
Ila Naik @cook_20451370
પર

Similar Recipes