બ્રેડ રોલ(bread roll recipe in gujarati)

B Mori
B Mori @cook_25133505

આ આજ ભાગદોડ ની જિંદગી માં ઘણું બધું પાછળ છૂટી જાય છે.એમાં ક્યારેક રસોઈ બનાવવાનો પૂરતો ટાઈમ રેતો નથી.તો એમાં ટેસ્ટી એવો નાસ્તો બનાવેલો છે.

#ફટાફટ
#બ્રેડ રોલ

બ્રેડ રોલ(bread roll recipe in gujarati)

આ આજ ભાગદોડ ની જિંદગી માં ઘણું બધું પાછળ છૂટી જાય છે.એમાં ક્યારેક રસોઈ બનાવવાનો પૂરતો ટાઈમ રેતો નથી.તો એમાં ટેસ્ટી એવો નાસ્તો બનાવેલો છે.

#ફટાફટ
#બ્રેડ રોલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 1બ્રેડ નું પેકેટ
  2. 1/2 કપગ્રીન ચટણી
  3. 1/2ટોમેટો સોસ
  4. 2 ચમચીમોઝરેલ ચિઝ
  5. 2ક્યૂબ ચિઝ
  6. બટર / તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૈા પ્રથમ બ્રેડ ની સ્લાઈસ લઈ નેં તેની કિનારી કાઢી અને તેને રોટલી ની જેમ વણી અને પાતળી કરો.

  2. 2

    પછી તેના પર ગ્રીન ચટણી અને સોસ લગાવો.

  3. 3

    હવે તેના પર બને ચીઝ નેં સ્પ્રેડ કરો.અને રોલ કરો.

  4. 4

    હવે નોનસ્ટિક લોઢી માં તેલ/બટર સ્પ્રેડ કરી ને બને બાજુ બ્રાઉન થાય ત્યાં સુધી સેકી લો.

  5. 5

    અને સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
B Mori
B Mori @cook_25133505
પર

ટિપ્પણીઓ

Similar Recipes