ઢોકળા(Dhokla Recipe in Gujarati)

ઢોકળા(Dhokla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા તપેલામાં ઢોકળાનો દડાવેલો લોટ લઇ તેમાં એક મોટો વાટકો છાસ ઉમેરી લો... પછી તેમાં જરૂર મુજબ ગરમ પાણી ઉમેરીબધું મિક્સ કરી લો...... ત્યારબાદ ખીરામાં મરચું, હળદર,મીઠું, ધાણાજીરું, અને ઇનો નું એક આખુ પેકેટ ઉમેરી લો.....
- 2
ઈનો નું પેકેટ ઉમેરો... અને તેને આ રીતે બે મિનિટ માટે પરપોટા થયેલા મુકી રાખો.... બે મિનિટ પછી તેને સરખી રીતે બધું ફરીથી મિક્સ કરી લો...., અને તેને ઉપર થાળી ઢાંકી તેને ગરમ જગ્યાએ રાખી જો કે જ્યાં તેને ગરમી મળે... ત્યારબાદ ઢોકળીયાની વાટકીમાં તેલ લગાવી એક ચમચો ખીરું લગાવી દો....
- 3
ત્યારબાદ બધી વાટકીમાં ખીરુ ભરી મરચાની ભૂકી ભભરાવી ઢોકળીયામાં મૂકી દસથી પંદર મિનિટ માટે ચડવા મૂકી દો.... અને પછી ઢોકળીયા ઉપર ઉંધી ખાંડણી મૂકી વજન રાખી દો.....
- 4
ત્યારબાદ લસણની ચટણી બનાવવા માટે લસણ ફોલેલુ લઈ લો...... ત્યારબાદ લસણને ખાંડી લો... પછી તેમાં મરચાં અને મીઠું નાખી દો...
- 5
ત્યારબાદ તેમાં એક ચમચો તેલ ઉમેરી દો...
- 6
ત્યારબાદ તેને એરટાઇટ કન્ટેનરમાં ભરી દો... અને કોથમીરની ચટણી પણ બનાવીને રાખી દો....
- 7
ત્યારબાદ જ્યારે ઢોકળા થઈ જાય ત્યારે ગેસ બંધ કરી વાટકી બહાર કાઢી અને પ્લેટમાં રાખી દો જેથી વધારાની વરાળ નીકળી જાય. પછી તેને બહાર કાઢી લો.... અને સર્વિંગ પ્લેટમાં લઈ લો અને કોથમીર ની ચટણી,લસણની ચટણી, અને મરચા મીઠાવાળા તેલ સાથે ગરમાગરમ સર્વ કરો.....
- 8
😋😋😋😋😍😍😍
- 9
🤩🤩🤩🤩
- 10
😍😍😍😍
- 11
😋😋😍😍🤩🤩
- 12
🤩🤩🤩🤩
Similar Recipes
-
-
કાજુકરી મિક્સ (Kaju Curry Recipe In Gujarati)
#GA4#Week5#puzzel world is #Ceshav Khyati Joshi Trivedi -
-
-
પુડલા(Pudla Recipe in Gujarati)
#GA4#Week12#Puzzel world is - બેસન, Besan, penuts ચણાના લોટનો ઉપયોગ આપણે ઘણી બધી રીતે કરીએ છીએ. જેમાંથી આપણે ઘણા બધા પ્રકારના ફરસાણ પણ બનાવીએ છીએ. Khyati Joshi Trivedi -
-
-
-
-
વેજીટેબલ ઉત્તપમ(Vegetable Uttapam Recipe in Gujarati)
#GA4#Week6#puzzel world is paneer ઉત્તપમ નાના બાળકો થી માંડી મોટા લોકોને પણ મનગમતી સાઉથ ઇંડિયન ડીશ છે.. અને તે ઝડપથી થઈ જતી વાનગી છે. જેને તમે એકલો પણ ખાઇ શકો છો અને ચટણી અને સાંભાર સાથે પણ ખાઈ શકો છો... જે ખૂબ yummy લાગે છે..... ઉત્તપમ મેં પણ પહેલીવાર બનાવ્યો, જે ખુબ સરસ બન્યો, અને હા પણ પહેલો ઉત્તપમ તો મારા પતિદેવજી એ બનાવ્યો હતો..,, જે ખુબ સરસ થયો અને એમની પ્રેરણાથી મેં બીજા બનાવ્યા... જે પણ બધા ખુબ સરસ બન્યા.... તો ચાલો હવે આપણે જોઇ લઇએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
રવાના ઢોકળા
#તીખી/સ્પાઈસી#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ8 આ રવાના ઢોકળા ખૂબ જ ઝડપથી થઇ જાય છે. આ બાળકોને લંચબોક્સમાં આપી શકાય, સવારે ઇન્સ્ટન્ટ નાસ્તામાં, સાંજે ચા સાથે, કે રાતે ગમે ત્યારે લઇ શકાય છે. અને ઓચિંતુ કોઈ મહેમાન આવ્યું હોય તો તેને પણ ગરમ ગરમ આપી શકાય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
-
-
ખાટા ઢોકળા (Khata Dhokla recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ1 #સ્નેક્સ #post3 આજે બધાની ઘરે અને સ્પેશ્યલ ગુજરાતી ની ઘરે બનતા એક હેલ્ધી સ્ટીમ ઢોકળા બનાવેલ છે... Bansi Kotecha -
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#GA4#Weak8#steamedહેલો, ફ્રેન્ડ્સ આ ઢોકળા એકદમ ઈઝી અને ઝટપટ બની જાય છે. તો જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે બીજું કંઈ પણ ફરાળ બનાવવાની જરૂર જ પડતી નથી તો તમે આ રેસિપી ઘરે જરૂર થી ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
-
કટલેસ(વધેલી રોટલીમાંથી)
#લોકડાઉન#એપ્રિલ lockdown ને લીધે ઘરના સભ્યો ઘરમાં હોય અને બીજું કઈ પ્રવૃત્તિ પણ ના હોય એટલે બે ત્રણ કલાકે ફરીથી ભૂખ લાગે છે તો એના માટે આ વધેલી રોટલી ની કટલેસ ખૂબ સારો ઓપ્શન છે. અને ઝડપથી બની જાય છે. અને મસ્ત મસ્ત યમી લાગે છે. અને બહાર જેવું જ ટેસ્ટ આવે છે સાથે ટેસ્ટી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
-
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#CDY#CF હેલ્લો ફ્રેન્ડ . આજે હું આપની સાથે અમારા ઘર માં બનતી બાદ ફેવરિટ રેસિપી લઈને આવી છું. જે નાના મોટા સૌ કોઈ ને ખાવા ગમે છે . તો ચાલો જાણીએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
-
ઢોકળા પિઝા (Dhokla pizza Recipe in Gujarati)
ઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. તો આજે અપડે કંઈક નવુ પિઝ્ઝા ઢોકળા બનાવીએ#GA4#week8 Vidhi V Popat -
More Recipes
ટિપ્પણીઓ (12)