ઈટાલિયન સલાડ ડ્રેસીંગ ::: (Italian Salad  Dressing recipe in Gujarati )

વિદ્યા હલવાવાલા
વિદ્યા હલવાવાલા @Vidhya1110
સુરત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૨ - ૩ માટે
  1. 2ચમચા વિનેગર
  2. 2 ચમચીલીંબુનો રસ
  3. 2ચમચા ઓલિવ ઓઈલ
  4. 3-4ચમચા મેયોનેઝ
  5. 1/2 ચમચીલસણની પેસ્ટ
  6. 1/2 ચમચીમિકસ હર્બસ
  7. 1 ચમચીમધ
  8. 1/2 ચમચીમરી પાઉડર
  9. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    એક જારમા બધી સામગ્રી લઇને તૈયાર કરવી.

  2. 2
  3. 3

    પછી બોસ મશીન થી બરાબર ફેંટી લેવું. તૈયાર છે સલાડ ડ્રેસીંગ, તેને સર્વિંગ બાઉલમા કાઢી લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
વિદ્યા હલવાવાલા
પર
સુરત

Similar Recipes