રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં લોટ લઇ તેમાં મીઠું તથા મસાલા તથા તેલ નું મોણ નાખવું.
- 2
અને જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધવો.
- 3
15 થી 20 મીનીટ સુધી રેવા દો. પછી તેના એકસરખા લૂવા લઇ થેપલા વણી બંને બાજુ સરસ તેલ લગાવીને શેકી લો.
- 4
તો તૅયાર છે ગરમાગરમ થેપલા તેને ગોળકેરી દહીં અથવા ચા જોડે ખાવાં ની ખૂબ મજા આવે છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10#Coopadgujrati#CookpadIndiaDudhi thepala થેપલા એ ગુજરાતી વાનગી છે. તે ગુજરાતીઓ ના ઘર માં અવારનવાર બનતા જ હોય છે. થેપલા ઘણી બધી રીતે બનતા હોય છે. મેં આજે દૂધી ના થેપલા બનાવ્યા છે. જે ખૂબ જ સરસ લાગે છે. સિમ્પલ અને સોબર એવા દૂધી ના થેપલા ની રેસીપી આપણે જોઈએ. Janki K Mer -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
થેપલા(Thepla Recipe in Gujarati)
#GA4#week4# theplaગુજરાતી જ્યાં પણ જાય સાથે થેપલા હોય જ. Sweta Keyur Dhokai -
-
મેથી ના થેપલા(methi na thepla recipe in Gujarati)
#GA4#week2#fenugreek Priyanshi savani Savani Priyanshi -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13846887
ટિપ્પણીઓ