પાસ્તા વીથ ચીઝ ગાર્લિક બ્રેડ & પોટેટો સલાડ
રાંધવાની સૂચનાઓ
- 1
પાસ્તા ને બાફી લેવા, તેલ મા ડુંગળી નો વઘાર કરવો બ્રાઉન થાય પછી ગાજર, કેપ્સીકમ અને બાફેલી મકાઈ નાખવી, વ્હાઇટ સોસ, પાસ્તા સોસ, મીઠું, મરી પાઉડર નાખવા
- 2
ચીઝ અને મીક્સ હર્બ નાખી ઓવનમાં ૧૮૦ ડીગ્રી ઉપર ૧૦ મીનીટ માટે બેક કરવા
- 3
ગાર્લિક બ્રેડ માટે ઘર ના જ બટરમાં લીલુ અને સુકા લસણ ની પેસ્ટ મીઠું અને મીક્સ હર્બ નાખવા
- 4
બ્રેડ ઉપર ગાર્લિક બટર ની પેસ્ટ લગાવી, કોર્ન અને ડુંગળી નાખી ઉપર બીજી બ્રેડ મુકી શેકી લો
- 5
બાફેલા બટેટા ના પીસ કરી તેમા મેયોનેઝ, મીઠું અને મરી પાઉડર નાખી પોટેટો સલાડ તૈયાર કરો
- 6
ઈટાલિયન ડીશ રેડી છે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાર્લિક બ્રેડ પાસ્તા પાઇ (Garlic bread pasta pie Recipe In Gujarati)
#GA4#Week5#ITALIAN Vandana Darji -
-
લોડેડ વેજ ચીઝ બેકડ પાસ્તા (Loaded Veg Cheese Baked Pasta Recipe In Gujarati)
#GA4#Week5#italian#loaded veg. Bhumi Rathod Ramani -
-
-
-
ઈટાલીયન વ્હાઇટ એન્ડ રેડ પાસ્તા (Italian White And Red Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italian#ITALIAN WHITE & RED PASTA . Vaishali Thaker -
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝી મેક્રોની ઈન વ્હાઈટ સોસ (Cheesy Macaroni in White Sauce Recipe in Gujarati)
#GA4#italian#Week5 Sachi Sanket Naik -
-
-
બીટ રૂટ પાસ્તા ઇટાલિયનો (Beetroot Pasta Italiano Recipe In Gujarati)
#GA4 #italian #beetroot #Week5પાસ્તા ઍ મરી ફવોરિટ ઇટાલિયન ડિશ છે તો હુ એને અલગ અલગ ફ્લવોર માં ટ્રાય કરતી રહુ છૂ. અની પેહલા પન મેં એક પુન્જાબિ પાસ્તા નિ રેસિપી મુકી છે. તો આજે આહિ મેં ટ્રાય કર્યા છે હેલ્થી બીટ રૂટ ને લઈ ને બીટ રૂટ પાસ્તા ઇટાલિયનો. Tatvee Mendha -
-
-
પાસ્તા (Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italianમે આજે આયા પાસ્તા બનાવ્યા છે. એમાં મે મારી રીતે થોડાક અલગ રીતે બનાવ્યા છે.એમાં મે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Hemali Devang -
-
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#GA4#Week5#italianઆ મારુ ફેવરિટ ઇટાલિયન ફૂડ છે.... અને બનવા માં પણ બઉ સમય નથી લેતી... Janvi Thakkar -
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Brust Pizza Recipe In Gujarati)
#GA4#Week5#Italian પીઝા એ ઈટાલી ની પ્રખ્યાત ડીશ છે. અને આપણા દેશમાં પણ ખુબ જ ખવાય છે. નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને આ ચીઝ બર્સ્ટ પીઝા તો બાળકો ની સૌથી પહેલી પસંદ બની ગઈ છે. payal Prajapati patel -
ક્રીમી પાસ્તા ડેઝર્ટ (Creamy Pasta Dessert Recipe In Gujarati)
#GA4#Week5#Italian#My innovative Italian Dish Purvi Baxi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13871469
ટિપ્પણીઓ