સલાડ (Salad Recipe In Gujarati)

Diya Vithalani
Diya Vithalani @cook_26132285
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગકાકડી
  2. 2 નંગટામેટા
  3. 2 નંગગાજર
  4. 2 નંગમૂળા
  5. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા એક પ્લેટમાં બધી વસ્તુઓ લો. પછી તેને ધોઈ કાકડી મૂળા અને ગાજરનીછાલ ઉતારી લો.

  2. 2

    પછી તેની સ્લાઈસ કરી લો. એક પ્લેટ લઈ તેમાં ગોઠવી દો. તેની ઉપર મીઠું છાંટી દો.તો તૈયાર છે સલાડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Diya Vithalani
Diya Vithalani @cook_26132285
પર

ટિપ્પણીઓ

Similar Recipes