એપલ ઓટ્સ સિનેમન સ્મુથી (Apple Oats Cinnamon Smoothie Recipe In Gujarati)

Hemisha Nathvani Vithlani
Hemisha Nathvani Vithlani @Hemishacook_20834830
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 સર્વિંગ
  1. 125 મિલી મિલ્ક
  2. 1સફરજન ઝીણું સમારેલ
  3. 1 ચમચીઓટસ
  4. ચપટીક તજ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સફરજન ધોઈ લેવા કોરા કરી છાલ ઉતારી ઝીણું સમારી લો

  2. 2

    મિકસર જાર મા ઓટસ, મિલ્ક અને સફરજન ઉમેરીને મિકસર કરી લેવું

  3. 3

    હવે તેને ગ્લાસ માં લઇને તેમાં ચપટીક તજ પાઉડર ઉમેરીને હલાવવાનુ છે બધું એકદમ મિક્સ કરીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemisha Nathvani Vithlani
Hemisha Nathvani Vithlani @Hemishacook_20834830
પર

Top Search in

Similar Recipes