એપ્પલ સિનેમન કેક (Apple Cinnamon Cake recipe in Gujarati)

બાળકો ને કેક બહુ પસંદ હોય છે તો આ તાજું સફરજન ઉમેરી ને બનાવવા માં આવી છે તો થોડી પૌષ્ટીક પણ કહેવાય.
એપ્પલ સિનેમન કેક (Apple Cinnamon Cake recipe in Gujarati)
બાળકો ને કેક બહુ પસંદ હોય છે તો આ તાજું સફરજન ઉમેરી ને બનાવવા માં આવી છે તો થોડી પૌષ્ટીક પણ કહેવાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી વસ્તુઓ તૈયાર કરો.
- 2
એક બાઉલમાં બટર અને કનડેનસ મીલ્ક લઇ ફીણી લો. પછી તેમાં મેંદો બેકીંગ સોડા બેકીંગ પાઉડર ચાળી લેવો પછી દૂધ ઉમેરતા જાવુ બધું એકસાથે નહીં નાખવું નહિતર ગઠા પડે. ને બેટર તૈયાર કરો.
- 3
હવે બેટર ના ભાગ કરો. એક ભાગ માં છિણેલુ સફરજન તથા ચપટી તજ પાઉડર યલો ફુડ કલર નાખી હલાવો. બીજા ભાગમાં કોકો પાઉડર, ચોકલૅટ એસેન્સ તથા થોડુ દૂધ ઉમેરી બેટર રેડી કરો.
- 4
ગ્રીસ કરેલ કેક ના મોલ્ડ માં પહેલા ચોકલૅટ વાળું બેટર રેડી પછી ઉપર એપ્પલ સિનેમન વાળું બેટર પાથરી પ્રિહીટ કરેલ ઓવનમાં 160 ડીગ્રી તાપમાન પર આશરે 30 થી 35 મીનીટ બેક કરો.
- 5
હવે એક પેનમાં સહેજ બટર લગાવી દળેલી ખાંડ પાથરી એપ્પલ ની સ્લાઇસ ગોઠવી ઉપરથી થોડી ખાંડ તથા તજ પાઉડર નાખી ઉલટ પલટાઈ કેરેમલાઇસ કરો.
- 6
હવે કેક અનમોલડ કરી ઠંડી કરી તેના પર ચોકલૅટ સોસ પછી ઉપર એપ્પલ સ્લાઇસ ગોઠવી વચ્ચે ચેરી મૂકી કેક તૈયાર કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોકો લાવા કેક(CHOCO LAWA CAKE)
#માઇઇબુક#પોસ્ટ28#સુપરશેફ2બધાની જ ફેવરીટ એવી આ ડોમીનોઝ સ્ટાઈલ ચોકો લાવા કેક માઈક્રોવેવ ઓવન માં ફક્ત 5 જ મિનિટની અંદર બનનાવા માં આવી છે. અને કેકે ની વચ્ચે થી નીકળતો આ મેલ્ટેડ ચોકોલટી લાવા કોઈપણ ચોકલેટ લવર્ઝ ને મન થઈ જાય એવુ છે, આ લાવા કેક તમે પણ આજે જ ઘરે બનાવો. જ બાળકો થી લઈ મોટા લોકો સુધી બધાનું ફેવરીટ છે. khushboo doshi -
ઝેબ્રા કેક (Zebra cake recipe in Gujarati)
#GA4#week4#Baked(no oven)આઈસીંગ નો સમય ન હોય કે ટી ટાઈમ માટે કેક કરવી હોય કે પછી બાળકો ને સરપા્ઈઝ કરવા હોય કાં તો મારી જેમ કેક પસંદ હોય ત્યારે ઘર મા હાજર સામગ્રી થી ઓવન વગર બનતી કેક એટલે ઝીબા્ કેક. mrunali thaker vayeda -
મારબલ કેક (Marble Cake Recipe In Gujarati)
અત્યારે બધાને નવીન રેસિપી બહુ જ પસંદ હોય છે અને આ કેકનો ટ્રેન્ડ પણ બહુ જ છે તેથી મારબલ ઈફેક્ટ ની કેક બનાવી.#GA4#Week22#eggless cake Rajni Sanghavi -
વેનીલા રોઝ કેક(Vanilla rose cake in gujarati)
#GA4#week22મારા ઘરે બધા ને રોઝ ફ્લેવર ની કેક બહુ જ પસંદ છે તો આજે એ બનાવી છે Dipal Parmar -
કેરટ ઍન્ડ સીનમન કેક (Carrot Cinnamon Cake Recipe In Gujarati)
#FDSઅ હેલ્થી કેક. હવે ચા / કોફી સાથે કેક ખાવાની ફૅશન થઈ ગઈ છે અને ઘણા બધા કોફી શોપ્સ ખૂલ્યા છે જેમાં બહુ બધી વેરાઈટી ની કેક મળે છે અને ત્યાં હમેશાં ભીડ જામી હોય છે.મારી ફ્રેન્ડ સંગીતા, જેને આ રેસીપી હું dedicate કરું છું એ Mombassa રહે છે.એને કોફી અતિપ્રિય છે અને કેક પણ એટલીજ ભાવે છે.LOCKDOWN પછી પહેલી વાર એ એના હસબન્ડ સાથે India આવી છે.તો એના ખાસ આગ્રહ થી મેં એમના માટે કેક બનાવી છે.હોપ એને ગમે.@Sangit Bina Samir Telivala -
રેડવેલ્વેટ કપ કેક
#લવવેલેન્ટાઈન ડે સ્પેશિયલ મારી બંને દીકરી ઓ માટે મે આ કેક બનાવી છે. Nilam Piyush Hariyani -
એપ્પલ સિનેમોન ઓટસ (Apple cinnamon oatsin Gujarati)
ખુબ જ ગુણકારી અને સ્વાદિષ્ટ ઝટપટ બની જાય તેવી વાનગી છે. મારી પોતાની બનાવેલી છે.સવાર ના નાસ્તા માટે ખુબ જ પૌષ્ટિક આહાર છે.#વીકમિલ૨ પોસ્ટ 4#માઇઇબુક પોસ્ટ 10 Riddhi Ankit Kamani -
-
ક્રિકેટ થીમ ચોકલેટ કેક (Cricket Theme Chocolate Cake Recipe in Gujarati)
કાલે મારા દિકરા ની બર્થ ડે હતી તો મે સ્પેશિઅલ એના માટે આ કેક બનાવી.ખૂબ જ ટેસ્ટી બહાર જેવી જ કેક બની હતી. બધા ને બહુ ભાવી. Sachi Sanket Naik -
એપલ સિનેમન રોલ.(Apple Cinnamon Roll in Gujarati)
#makeitfruity " An Apple A Day Keep The Doctor Away " ખરેખર , સફરજન ફાઈબર,વિટામીન અને એન્ટિઓક્સિડન્ટ થી ભરપૂર હોય છે.સફરજન પોષણયુક્ત અને સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. Bhavna Desai -
મેંગો કેક (mango cake recipe in gujarati)
# ટ્રેન્ડીન્ગકેરી ને ફળો નો રાજા કહેવામાં આવે છે કોઈ પણ સિઝન માં કેરી નું નામ પડે એટલે મોંમાં પાણી આવી જાય એવી કેરી ને લઈ મે આજે બનાવી છે બધાની મનપસંદ મેંગો કેક.🎂🎂 Harita Mendha -
રાગી ચોકલેટ કેક (Ragi chocolate cake recipe in gujarati language)
#NoOvenBaking#india2020#સાઉથમેં આજે નેહા શેફ ની રેસિપી ની જેમ થોડો ફેરફાર કરીને રાગી ચોકલેટ કેક ની રેસિપી બનાવી છે જે નાનાં-મોટાં સૌની પ્રિય છે મારી આ રેસિપી માં મેં રાગી નો ઉપીયોગ કરીયો છે જે સાઉથના લોકો ડિફરન્ટ ડિફરન્ટ વાનગી બનાવવામાં કરે છે આજે મેં "રાગી ચોકલેટ કેક ની રેસિપી બનાવી છે જે ટેસ્ટ માં ખૂબજ સરસ લાગે છે અને હેલ્થ માટે પણ હેલ્દી અને સ્વાદ માટે પણ સ્વાદિષ્ટ છે તો તમે પણ આ રેસિપી બનાવજો. Dhara Kiran Joshi -
કેક બેઝિક - ગેસ પર (Cake basic recipe in Gujarati)
કેક એ બધા ની ફેવરિટ હોય છે. કોઈ પણ પ્રસંગ કે ઇવેન્ટ હોય એટલે તરત જ આપણે કેક ઓર્ડર કરી જ દેતા હોઈએ છીએ. અને ખાસ કરી ને બર્થડે માં. પણ મને ઘર ની કેક જ ભાવે છે. બજાર ની કેક માં એટલી મજા મને નથી આવતી. અને ઘર ની હોય એટલે એકદમ શુધ્ધ અને પ્રેમ નાખી ને બનેલી કેક. આ રેસિપી હું મારી કઝિન પાસે થી ૧૮ વર્ષ પહેલા શીખેલી. અને આજે પણ હું આ જ રેસિપી ફોલૉ કરું છું.#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
ટુટી ફ્રુટી કેક (Tutti Frutti Cake Recipe In Gujarati)
ક્રિસમસ સ્પેશિયલ ટુટી ફ્રુટી કેક બાળકો માટે બનાવી છે બહુ ટેસ્ટી હેલ્ધી બની છે 😋મેરી ક્રિસમસ ઓલ ઓફ યુ🎄⭐🎉 Falguni Shah -
-
લેમન સ્પોંજ એગલેસ કેક (Lemon Sponge Eggless Cake Recipe In Gujarati)
#XS#MBR9#Week9 લેમન સ્પોંજ કેક (egg less) Reshma Tailor -
રેડ વેલ્વેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
#RC3Red150 મી રેસીપી નું સેલિબ્રેશન હોય તો કેક તો બનાવવી જ પડે.. Hetal Chirag Buch -
એગલેસ રેડ વેલવેટ કેક (Eggless Red Velvet Cake recipe in Gujarati)
#GA4 #Week 22કેક ને જોતા જ ખાવાનું મન થઇ જાય એવી એગલેસ રેડ વેલવેટ કેક ને આ માપથી બનાવી તો સરસ બજાર જેવી જ ઘરે બની.Apeksha Shah(Jain Recipes)
-
ટુટી ફ્રુટી મિલ્ક ફ્રૂટ કેક (Tutti frutti Milk Fruit Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia જોઈનેજ ગમી જાય એવા, અને ખાવા માં ટેસ્ટી aને સોફ્ટ એવા, મિલ્ક ફ્રૂટ કેક. જેમાં ટુટીફ્રૂટી નાખીને, એટ્રેકટીવ દેખાય. એવા ટૂટીફ્રૂટી મિલ્ક કેક સહુ ને ગમી જાશે. તો ચાલો કેક બનાવવાનું શરુ કરીયે... Asha Galiyal -
એગલેસ પ્લમ કેક (Eggless Plum Cake Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadgujarati#christmas#cake આજે ક્રિસમસ છે અને કેક વગર તો ક્રિસમસ અધુરો કહેવાય એટલે આજે હું તમારા સાથે એગલેસ કેક ની રેસિપી શેર કરું છું.જો આ રીતે બનાવશો તો તમારી કેક પણ એકદમ ફુલેલી અને સોફ્ટ બનશે. Isha panera -
ચોકલેટ કેક(Chocolate cake recipe in Gujarati)
#nooven#noCreamચોકલેટ કેક નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાય બાળકોને કે 🍰 કેક ખુબ પસંદ હોય છે મે પણ આ કેક બર્થડે પર જ બનાવી હતી તોહુ બાળકો ની પસંદ અને ફેમીલી ની પસંદ ની કેક ની રેસીપી સેર કરુ છું Rinku Bhut -
ચોકલૅટ કેક (Chocolate cake Recipe in Gujarati)
#GA4#week13#chocolate chipsકેક નું નામ સાંભળીને કોના મનમાં તેને ખાવાની ઇચ્છા પણ થાય?… બરાબર ને!…… આજે આપણે તેવીજ એક સૌની મનગમતી અને દેખાવમાં ખુબજ આકર્ષક એવી કેક કે જેનું નામ છે ચોકોલેટ ચીપ્સ માર્બલ કેક તે બનાવતા શીખીશું. આ કેક બનાવવામાં ખુબ સરળ તો છે જ ઉપરાંત એગલેસ હોવા છત્તા અન્ય કેક કરતા ઘણી સ્વાદિષ્ટ છે. સામાન્ય રીતે લોકો એગલેસ કેક સરખી રીતે બનતી ન હોવાથી, કેક ઘર પર બનાવવાનું ટાળતા હોઈ છે પરંતુ આજે અમે આ કેક એગલેસ હોવા છત્તા અત્યંત સ્વાદિષ્ટ કેક કઈ રીતે બનાવી શકાય તેની રીત શીખવીશું. Vidhi V Popat -
કેરટ કપ કેક (carrot Cup cake recipe in gujarati)
#GA4#week3#carrotગાજર માંથી બનાવવા માં આવેલી આ કપ કેક બાળકો ને આકર્ષે એવી છે... ગાજર વિટામિન એ નું ખૂબ સારું સ્રોત છે એટલે આંખો ને તેજ બનાવવા માં મદદ કરે છે એટલે ભણતા બાળકોને જો આ કેક નાસ્તા માં આપીએ તો તેમને ખુબ મજા પડે. Neeti Patel -
કોબવેબ કેક (Cobwab Cake Recipe In Gujarati)
ટી ટાઈમ ના બાઈટ માટે બેસ્ટ ઓપ્શન..icing વગર ની કેક ખાવી હોય તો આવી રીતે ચોકલેટ વેનીલા ના કોમ્બિનેશન વાળી વેબ કેક કે મારબલ કેક બેસ્ટ છે.. (મારબલ) Sangita Vyas -
કાજુ કતરી મગ કેક (Kaju Katali Mug Cake recipe in gujarati)
#CDYકેક એવું ડીઝર્ટ છે જે બધાનું ફેવરિટ છે. ખાસ કરીને બાળકોને કેક વધારે પસંદ હોય છે. કેક મારા કીડ્સ ની ફેવરિટ છે. તો હું જે પણ ટેસ્ટ માં બનાવુ એ ખુબ હોંશ થી ખાય છે. હાલમાં જ દિવાળી નો તહેવાર ગયો છે તો બધા ના ઘરમાં થોડી ઘણી મીઠાઈ તો બચી જતી હોય છે. તો આજે મેં અહિયાં બધાની ફેવરિટ એવી કાજુ કતરી નો ઉપયોગ કરી ને બાળકો ની ફેવરિટ એવી કાજુ કતરી મગ કેક બનાવી છે તો ટેસ્ટ ની સાથે હેલ્થ પણ અને વેસ્ટ માંથી બેસ્ટ પણ. તો જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha -
ટુટી ફ્રુટી કેક (Tuti Fruity Cake Recipe in Gujarati)
#GA4#Week22 આ કેક બાળકો ને ખૂબ ભાવતી હોય છે Vandana Tank Parmar -
કપ કેક(Cup cake Recipe in Gujarati)
આ કેક ઇન્સ્ટન્ટ બની જાય છે. મારે બે નાના બાળકો છે એમને 2-3 દિવસે કેક ની ડીમાંડ કરે તો આ બાળકો ના હેલ્થ માટે પણ સારી અને સાઈઝ માં નાની એટલે ખુશ પણ થઇ જાય કે બહુ બધી ખાધી..#GA4#week14 Maitry shah -
મગ કેક (Mug Cake Recipe in Gujarati)
#GA4#Week9#Maidaજ્યારે kids ને કેક ખાવાનું મન થયું હોય તો આ એકદમ ઝટપટ બની જાય છે માત્ર એક મિનિટ માં. અને એ પણ available વસ્તુઓ માંથી. Kinjal Shah -
રેડ વેલ્વેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
ઘરમાં સારો પ્રસંગ હોય કે જન્મદિવસ હોય ઘરમાં બનાવી શકાય સ્વાદિષ્ટ કેક #CookpadTurns6 Mamta Shah
More Recipes
ટિપ્પણીઓ