ચોકલેટ કુકીઝ(Chocolate Cookies Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ખાંડ અને બટર ને મિક્સ કરી. બીટરથી સારી રીતે મિક્સ કરો. પછી તેમાં વેનીલા ઍસેન્સ ઉમેરો.
- 2
હવે મેંદા માં બેકિંગ પાઉડર મિક્સ કરો.
બટર અને ખાંડ ના મિશ્રણ માં મેંદા મિક્સ કરો.ત્યારબાદ કોકો પાઉડર મિક્સ કરો. - 3
હવે એક કડાઈમાં મીઠું નાખી તેના પર સ્ટેન્ડ મૂકી પ્રીહિટ કરો.
- 4
હવે એક પ્લેટ માં બટર કે ઘી લગાવી તેના પર જે શેપ ના કુકીઝ જોઇતા હોય તેવો શેપ આપીને તેના પર મનપસંદ ડિઝાઈન કરી પ્લેટ પર મૂકી તેને 15 થી 20 મિનિટ બેક કરો.
- 5
મેં અહીં કાંટા ચમચી ની મદદથી ડિઝાઇન બનાવી છે. તમે તેના પર કોઈપણ ડિઝાઇન બનાવી શકો અથવા ચોકો ચીપ્સ કે એવુ લગાવી ડેકોરેશન કરી શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કૂકઇસ (Cookies Recipe in Gujarati)
#CCC#ક્રિસમસચેલેન્જક્રિસમસ આવે અને આપણને જુદી જુદી કૂકીઝ યાદ આવે .એટલે આજે મે બાળકો ની ફેવરિટ એવી જુદા જુદા આકાર ની કૂકીઝ તૈયાર કરી છે Vaishali Vora -
ચોકલેટ બ્રાઉની (chocolate brownie recipe in Gujarati)
#goldenapron3# week 20 # puzzle word- chocolate Hetal Vithlani -
-
-
-
ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe in Gujarati)
#GA4#week16ઠંડી હોય અને વીએન્ડ એટલે કીડ્સ ની ફરમાઈશ થી બનાવી Smruti Shah -
ચોકલેટ પેનકેક (Chocolate Pancake recipe in Gujarati)
#GA4#Week2#pancake#cookpadindia#cookpadgujaratiપેનકેક બાળકોને ભાવતી મનપસંદ સ્વીટ ડીશ છે. સવારના નાસ્તામાં કે સાંજના હળવા નાસ્તામાં લઈ શકાય. પેનકેક ને પ્લેન પણ સર્વ કરી શકાય અને અલગ-અલગ પ્રકારના ટોપિંગ્સ સાથે પણ સર્વ કરી શકાય. Payal Mehta -
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#trend#week2#કેક_બનાવવા_ની_રેસિપી - ચોકલેટ કેક ( Making Cake Recipe - Chocolate Cake Recipe in Gujarati ) આજે મે ચોકલેટ કેક કેવી રીતે બનાવવાની એ ની રેસિપી બનાવી છે. આ ચોકલેટ કેક બનાવવામાં એકદમ સરળ અને સહેલાઇ થી બની જતી કેક રેસિપી છે. આ કેક એકદમ સ્પોંજી અને સોફ્ટ બની હતી. મારા બાળકો ની ઓલ ટાઇમ ફેવરિટ આ ચોકલેટ કેક છે. Daxa Parmar -
વેનીલા હાર્ટ કુકીઝ(Vanilla heart cookies recipe in Gujarati)
#noovenbakingChef neha ji ki delicious recipe.... Avani Suba -
ચોકલેટ કુકીઝ / સરપ્રાઈઝ ચોકલેટ કુકીઝ(chocalte cookies in Gujarati
#સ્વીટરેસીપીસ #cookies #homemadecookies #માઇઇબુક #વિકમીલ૨ Maya Purohit -
બનાના ચોકલેટ કેક (Banana Chocolate Cake Recipe In Gujarati)
બનાના કેક બહુજ સારી બને છે. મારા ઘર માં બધા ને બહુ ગમે છે.#GA4 #Week2 #banana Ruchi Shukul -
-
ચોકલેટ કપ કેક (Chocolate Cupcakes Recipe In Gujarati)
#CCCચોકલેટ કપ કેક ને પણ ઘણી બધી રીતે બનાવી શકાય છે મિથુન રીતે બનાવી છે પ્લેન ચોકલેટ કેક, ડ્રાયફ્રુટ ચોકલેટ કેક અને સ્ટ્રોબેરી ચોકલેટ કેક. Amee Shaherawala -
-
ચોકલેટ ચીપ્સ કુકીઝ(Chocolate Chips Cookies recipe in Gujarati)
#GA4 #week12ફલેટ અને ચુઈ ડબલ ચોકલેટ ચીપ્સ કુકીઝ મારા તો ફેવરિટ કુકીઝ છે... Urvi Shethia -
ચોકલેટ કુકીઝ(chocolate cookies recipe in Gujarati) no oven
#માઇઇબુકપોસ્ટ ૧૪#વીકમીલ૨સ્વીટબાળકો ને ખૂબજ પસંદ આવશે તો તમે પણ આ કુકીઝ ઘરે સહેલાઈથી અને આઓછી વસ્તુ નો ઉપયોગ કરી. વીધાઉટ ઓવન બનાવો. Bijal Samani -
બટર કુકીઝ(Butter cookies recipe in Gujarati)
#GA4#Week12અહીં બટર કૂકીઝની એક બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું. જે જરૂર થી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
-
-
ચોકલેટ ચિપ્સ કેક (Chocolate Chips Cake Recipe in Gujarati)
આજે મધર્સ ડે ના દિવસે મમ્મી માટે કેક બનાવી એને ખૂબ જ ભાવી અને ખૂબ જ ખુશ થઈ ગઈ.#મોમ Charmi Shah -
-
ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe in Gujarati)
ઘઉંની લોટ ની બનાવેલી brownie બાળકો જો વધારે ખાય તોપણ ચિંતા રહેતી નથી એટલે મેં ઘઉંના લોટમાં ચોકલેટ મિક્સ કરી ચોકલેટ બ્રાઉની બનાવી.#GA4#week16#brownie Rajni Sanghavi -
-
ચોકલેટ મિલ્ક શેક.(Chocolate Milkshake in Gujarati)
#RB15 ચોકલેટ મિલ્ક શેક મારા બાળકો નું મનપસંદ છે. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Bhavna Desai -
ડાર્ક ચોકલેટ કુકીઝ (Dark Chocolate Cookies Recipe in Gujarati)
ઓરીઓ બિસ્કીટ કોને ના ભાવે??...વચ્ચે બહુ ભાવે એવું વેનીલા બટરક્રીમ અને સાથે ડાર્ક ચોકલેટ બિસ્કીટ નું સુપર કોમ્બીનેશન...મેં પહેલી વાર ટ્રાય કર્યા છે પણ એટલા સારા બન્યા છે કે મારા son એ પૂછ્યું કે ખરેખર ઘરે જ બનાવ્યા છે ને??#GA4#week6#butter Palak Sheth -
ચોકલેટ મફિન્સ
#બર્થડેતમારા બાળક ના જન્મદિન ના પ્રસંગ નિમિતે બનાવો આ સરળ ચોકલેટ મફિન્સ. આ એક પ્રકાર ની બેકરી આઇટમ છે. આ કપ કેક જેવી જ હોય છે પણ તેમાં આઇસિંગ કે ફ્રોસ્ટિંગ હોતું નથી. તમે આ મફિન્સ ને ૫-૬ દિવસ સુધી ઓરડા ના તાપમાને રાખી શકો છો. Anjali Kataria Paradva -
-
મિક્સ કુકીઝ (mixed cookies recipe in Gujarati)
#કૂકબુક#post3દિવાળી ની વધુ એક મનભાવતી ને બહુ જ ખરીદાતી વાનગી એટલે બેકરીના કુકીઝ. જે ઘરે તમારી મરજી પ્રમાણે ઓછો કે પૂરો મેંદો વાપરીને અને ઘરના શુધ્ધ ઘી કે બટરમાંથી બનાવી શકાય છે. તો મિઠાઇની મજા સાથે તબિયત પણ થોડી સાચવી શકાય છે.મેં આજે ૩ જાતના કુકિઝ બનાવ્યા છે. જેમાં છે મોંમાં ઓગળી જાય તેવી સોફ્ટ નાનખટાઇ, પ્યોર ૧૦૦% ઘઉંના લોટમાંથી બનાવેલા ચોકલેટ કુકીઝ અને કાજુના પાઉડર અને પિસ્તા કતરણ સાથે બનાવેલા એકદમ ખસ્તા કાજુ-પિસ્તા કુકીઝ. Palak Sheth
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14020239
ટિપ્પણીઓ (11)