સોજીનો શીરો (Soji No Shiro Recipe in Gujarati)

#cooksnap
#week2
#Cooksnap_follower
#સોજી_નો_શીરો ( Soji No Shiro Recipe in Gujarati)
Payal Mehta ji
મે તમારી રેસિપી ફોલ્લો કરીને મેં પણ સોજી નો શીરો બનાવ્યો છે...તમારો ખુબ ખુબ આભાર આ યમ્મી રેસિપી શેર કરવા માટે ❤️❤️ મે આ સોજી નો શીરો ધન તેરસ માટે માં લક્ષ્મી જી ને પ્રસાદ માટે ભોગ ધરાવ્યો હતો...🙏🪔
સોજીનો શીરો (Soji No Shiro Recipe in Gujarati)
#cooksnap
#week2
#Cooksnap_follower
#સોજી_નો_શીરો ( Soji No Shiro Recipe in Gujarati)
Payal Mehta ji
મે તમારી રેસિપી ફોલ્લો કરીને મેં પણ સોજી નો શીરો બનાવ્યો છે...તમારો ખુબ ખુબ આભાર આ યમ્મી રેસિપી શેર કરવા માટે ❤️❤️ મે આ સોજી નો શીરો ધન તેરસ માટે માં લક્ષ્મી જી ને પ્રસાદ માટે ભોગ ધરાવ્યો હતો...🙏🪔
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને એક પેન કે તપેલી મા ઉમેરી ગેસ ની મીડીયમ આંચ પર ગરમ કરી લો.
- 2
હવે બીજી એક પેન માં ઘી ગરમ કરી એમાં બદામ, કાજુ, સૂકી લીલી દ્રાક્ષ ને પિસ્તા ના ટુકડા ઉમેરી રોસ્ટ કરી લો. અને એને અલગ થી એક પ્લેટ માં કાઢી તેને સાઈડ પર રાખવું.
- 3
હવે આ જ ઘી મા સોજી ઉમેરી ગેસ ના ધીમા આંચ પર આછા ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી શેકી લો. સોજી શેકાઈ જાય એટલે એમાં થોડુ થોડુ ગરમ દૂધ ઉમેરી હલાવતા રહો. જ્યાં સુધી સોજી ના કણ ફૂલી જાય ત્યાં સુધી કૂક કરી લો.
- 4
હવે સોજી ને દૂધ એકસરખું મિકસ થઇ જાય એટલે તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરી લો અને સતત હલાવતા રહો જ્યાં સુધી ખાંડ નું પાણી બળે અને પેન ની સપાટી છોડે ને ઘી છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લો. હવે આમાં ઈલાયચી પાઉડર અને રોસ્ટ કરેલા ડ્રાય ફ્રુટ ઉમેરી બરાબર મિકસ કરી લો.
- 5
- 6
હવે આપણો સોજી નો શીરો તૈયાર છે સર્વ કરવા માટે. આ સોજી ના શિરા ને એક બાઉલ મા કાઢી તેની પર રોસ્ટેડ ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરો.
Similar Recipes
-
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe in Gujarati)
#GA4#Week6#post2#halwa#દૂધી_નો_હલવો ( Dudhi No Halwo Recipe in Gujarati ) આ હલવો લગ્નપ્રસંગ માં ખાસ બનાવવામા આવે છે. આ દૂધી નો હલવો થોડો ઘણો ગાજર ના હલવા જેવો જ આનો ટેસ્ટ આવે છે. આ દૂધી નો હલવો માવા વગર એકદમ માર્કેટ સ્ટાઈલ માં લછેડાર ને કનીડાર બન્યો હતો. તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો..😍 Daxa Parmar -
બેસન સોજીના લાડુ (Besan Soji Laddu Recipe in Gujarati)
#GA4#week9#post3#mithai#diwalispecial#બેસન_સોજીના_લાડુ ( Besan Soji Laddu Recipe in Gujarati) આ લાડું મે બેસન અને સોજી બંને મિક્સ કરી ને લાડું બનાવ્યા છે. જે એકદમ દાનેદાર ને સોફ્ટ બન્યા હતા. આ લાડું માં મે ડ્રાય ફ્રુટ ને ઘી મા રોસ્ટ કરીને ઉમેર્યા છે જેથી લાડું નો ટેસ્ટ એકદમ ક્રન્ચી લાગે છે. Daxa Parmar -
સત્યનારાયણ દેવ નો શીરો
આજે ખાસ દિવસ છે એટલે સોજી નો શીરો બનાવ્યો..ભગવાન સત્ય નારાયણ દેવ ને ધરાવ્યો..🙏 Sangita Vyas -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : સોજી નો શીરો ગણપતિ દાદા ને પ્રસાદ માં સોજી નો શીરો ધરાવ્યો. અને લંચ બોક્સ માં પણ એ જ ભરી આપ્યો.મને ગરમ ગરમ શીરો બહું જ ભાવે 😋 બનાવી ને તરત જ એક બાઉલ ભરીને ખાઈ લીધો. I can't wait until lunch time . Sonal Modha -
સોજી નો શીરો (Sooji Shiro Recipe in Gujarati)
આ શીરો લગભગ એવું કોઈ ના હોય જેને નહી ભવતો હોય...ભગવાન ને પણ આ શીરો ધરાવાય છે. કથા, પૂજા કે માતા ની આરતી માં પણ એનો પ્રસાદ હોય જ. મારા ઘર માં બધાં નો ભાવતો છે. Kinjal Shah -
સોજી નો શીરો
#RB13 : સોજી નો શીરોસત્યનારાયણ ભગવાનની કથા ના પ્રસાદ માટે જે રીતે આપણે સોજી નો શીરો બનાવીએ છીએ એ જ રીતે મેં આજે સોજી નો ગરમ ગરમ શીરો બનાવ્યો. Sonal Modha -
સોજીનો હલવો (Semolina Halwa Recipe In Gujarati)
#GA4#Week6# Halwa સોજીનો હલવો કહો કે સોજીનો શીરો અને મે આજે નવરાત્રી માં દુર્ગાષ્ટમી નિમિતે પ્રસાદ માં બનાવ્યો છે. જેને *મહાપ્રસાદ* પણ કહે છે. Geeta Rathod -
-
સોજી નો શીરો.(Sooji no Shiro Recipe in Gujarati)
સોજી નો શીરો એક પારંપરિક ભારતીય મીઠાઈ છે.તે ટૂંક સમયમાં ઝડપથી બનાવી શકાય છે. Bhavna Desai -
-
રવાનો શીરો (Semolina Sheero Recipe In Gujarati)
#ફટાફટ#સુપરશેફ#ગુરૂવાર#CookpadIndiaઆમ તો આ શીરો ભગવાન શ્રી સત્યનારાયણ જી ની કથામા બનાવાય છે.પરંતુ ઘણી વાર કંઈક ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો ઘરમાં જ મળી આવતી સામગ્રી થી જલ્દી થી બની જાય છે.મહેમાન આવ્યા હોય અને રસોઈ સાથે ગળી ડીશ મા પણ રવા નો શીરો બનાવી શકાય. Komal Khatwani -
સોજી શીરો (Sooji Sheera Recipe In Gujarati)
રવા કે સોજીના શીરાનું ભારતીયોના દિલમાં કંઈક અનોખુ જ સ્થાન છે. દરેક સારા પ્રસંગે આપણા ઘરે રવાનો શીરો બને છે. નવરાત્રિ પૂજન હોય કે સત્યનારાયણની કથા, સોજીના શીરા વિના આ બધી પૂજા અધૂરી છે. #soojisheera#sheera#prasad#satynarayanprasad#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#DTRસર્વે ને નવા વર્ષ ના નૂતન વર્ષાભિનંદન..🙏નવા વર્ષે ભગવાન ને સોજી નો શીરો ખવડાવી ને પ્રાર્થના કરી કે બધા ના જીવન માં મીઠાશ ભરજો..🙏🙏 Sangita Vyas -
રવા નો શીરો (સોજી નો શીરો) (Semolina Sheera Recipe In Gujarati)
#ફટાફટ#sweetસત્યનારાયણ ની કથા માં બનતો શીરો. Shilpa Shah -
રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
#Cooksnap_challenge#Indian_Food_Recipe#week3#કાઠિયાવાડી_રીંગણનો_ઓળો_વિથ_બાજરીજુવારના_રોટલા ( Kathiyawadi Ringan no Odo/ Bhartu with BajriJuvaar na Rotla Recipe in Gujarati ) @Mrunal Thakkar ji તમારો ખુબ ખુબ આભાર આ સ્વાદિષ્ટ રીંગણ નો ઓળો ની રેસિપી માટે.. મેં પણ તમારી રેસિપી ફોલો કરીને રીંગણ નો ઓળો બનાવ્યો ..જે ખૂબ જ ટેસ્ટી ને સ્વાદિષ્ટ બની હતી..😍 Daxa Parmar -
શિંગોડાના લોટ નો શીરો (water chestnut flour sheero recipe in guj
શિંગોડાના લોટ નો શીરો એક ફરાળી મીઠાઈ છે જે ફરાળ ઉપવાસ એકટાણા માં ખાઈ શકાય છે. ખૂબ જ ઝડપ થી બની જતો આ શીરો ટેસ્ટ માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. શિંગોડાનો લોટ ફાઇબર અને પોટેશિયમ નો 1 સારો એવો સ્ત્રોત છે અને ડાયટિંગ કરતા લોકો માટે પણ ઉપયોગી છે. #માઇઇબુક #માઇઇબુક 3 #superchef2 #સુપરશેફ2 #superchef2post6 #સુપરશેફ2પોસ્ટ2 #myebook Nidhi Desai -
કોકોનટ સોજી શીરો (Coconut Sooji Shiro In Gujarati)
#CRસોજી નો શીરો આપણે બનાવતા હોઈએ છીએ.અહી મે નારીયેળ નું સુકુ છીણ ઉમેરી નવો ટેસ્ટ આપ્યો છે .આમાં લીલા નારીયેળ નો ઉપયોગ કરી શકાય છે. Kinjalkeyurshah -
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસ#MBR7 : સોજી નો શીરોમારા સન ને ગુરુદ્વારા નો સોજી ના શીરા નો પ્રસાદ બહુ જ ભાવે. ઘરમાં બધાને સોજીનો શીરો બહુ જ ભાવે તો આજે મેં ગુરુદ્વારા મા હોય એવો જ ગરમ ગરમ સોજીનો શીરો બનાવ્યો. Sonal Modha -
-
-
-
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
મગ નો શીરો લગ્ન પ્રસંગમાં બનતો હોય છે. નાના મોટા બધા ને ભાવતો હોય છે. મગ નો શીરો બનાવવો સાવ સહેલો છે. સોજી નો શીરો બનાવીએ એ રીતે જ બનાવવાનો છે. તો આજે મેં મગ નો શીરો બનાવ્યો. Sonal Modha -
સોજીનો શીરો
#ઓગસ્ટ#નોર્થગણપતી બાપા માટે સ્પેશિયલ પ્રસાદ સોજીનો શીરો. એકદમ ઈઝી રીતે બનાવવાની અને ખૂબ જ ટેસ્ટી બને છે. નાના-મોટા સૌને ભાવે છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે. Himadri Bhindora -
મેંગો શીરો
#RB13#અષાઢી _બીજ#cookpadindia#cookpadgujarati#સોજી#રવોઉનાળા ની સાથે કેરી ની વિદાય અને ચોમાસા નું આગમન એટલે અષાઢી બીજ ..આ સીઝન ને અનુરૂપ ઠાકોર જી ને પણ ભોગ ધરાવવા માં આવે છે જેથી મે આજે આ શીરો ભોગ માટે બનાવ્યો છે ,ઠાકોર જી તેમના મોટા ભાઈ અને બહેન સુભદ્રા જી સાથે રથયાત્રા કરી ને મોસાળે બિરાજમાન થાય છે ..રથ યાત્રા દરમિયાન રથ પર અમીછાંટણા કરવા ઇન્દ્ર રાજા પણ આવે છે ..એટલે જ આ દિવસે મેઘરાજા નું આગમન શુભ મનાય છે. અને અચૂક આગમન થાય જ છે . Keshma Raichura -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
Weekend specialSunday specialગરમીમાં ઠંડક આપે તે માટે ઠંડા-ઠંડા કુલ ફ્રુટ સલાડ ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. ઝડપથી બની શકે અને નાના મોટા બધાને ભાવતી વાનગી છે. મેં અહીં રોજ ફ્લેવરમાં ફ્રુટ સલાડ બનાવ્યું છે. મારા બાબાને રોજ ફ્લેવર બહુ ભાવે છે. Nita Prajesh Suthar -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#ff1#NoNFriedFaralirecipe Falguni Chauhan ( The 🏡 Chef ) -
નાયલોન પૌંઆનો શેકેલો ચેવડો (Nylon Paua No Shekelo Chevdo Recipe In Gujarati)
#દિવાળી_સ્પેશિયલ#કૂકબુક#પોસ્ટ1#નાયલોન_પૌંઆનો_શેકેલો_ચેવડો ( Naylon Pauaa No Shekelo Chevdo Recipe in Gujarati ) આ દિવાળી માટેનો સ્પેશિયલ ચેવડો મે પૌંઆ ને પહેલા ડ્રાય રોસ્ટ કરીને બનાવ્યો છે. જે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બન્યો છે. આ ચેવડામાં મે ડ્રાય ફ્રુટ પણ તળી ને ઉમેર્યા છે તો એનો ટેસ્ટ એકદમ ક્રનચી આવે છે. આમાં અડદ ના પાપડ ને પણ ડ્રાય રોસ્ટ કરીને ઉમેર્યા છે તેનાથી પણ આ ચેવડા નો સ્વાદ એકદમ મસાલેદાર લાગે છે. તમે પણ એક વાર આ રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (10)