મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ઘી મૂકી તેમાં સમારેલા કાંદા નાખી બ્રાઉન રંગ થાય સુધી થવા દેવું. ત્યારબાદ એમાં આદુ,લસણ અને કાજુ નાખી સાંતળવા દેવું. ત્યારબાદ એમાં ટામેટાં નાખી ચડવા દેવું. ત્યારબાદ એમાં ૨૦૦ મિલિ પાણી નાખી ઢાંકી ને ૪-૫ મિનિટ માટે થવા દેવું. એ ઠંડું પડે એટલે મિક્સર માં ક્રશ કરી પેસ્ટ બનાવી લેવી.
- 2
ત્યારબાદ બટાકા ને બાફી ને છીણી લેવા. ત્યારબાદ એમાં છીણેલું પનીર, કોર્ન ફ્લોર,ધાણાજીરૂ પાઉડર,મીઠું, લાલ મરચું, ગરમ મસાલો નાખી મિક્સ કરી ગોળા વાળી લેવા.
- 3
ગોળા ને મેંદા માં રગદોળી નોનસ્ટીક તવા પર શેલો ફ્રાય કરી લેવા. તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો.
- 4
ત્યારબાદ એક પેનમાં ૨ ચમચી ઘી મૂકી તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ પાઉડર નાખી તૈયાર કરેલી પેસ્ટ ઉમેરીને ઘટ્ટ થવા દેવું. ત્યારબાદ એમાં મીઠું,ગરમ મસાલો, કસૂરી મેથી,મલાઈ નાખી ઉકળવા દેવું.
- 5
ત્યારબાદ એક પ્લેટમાં કોફતા કાઢી ઉપર ગ્રેવી નાખી, મલાઈ નાખી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મલાઈ કોફતા (Malai Kofta recipe in Gujarati)
#GA4#week10Key word: kofta#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
મલાઈ કોફતા કરી (malai kofta Kari recipe in Gujarati)
#સુપરશેફ૧મલાઈ કોફતા આમ જોઈએ તો થોડા સ્વિટ હોય છે.પરંતુ મેં થોડા ફેરફાર સાથે મિડિયમ સ્વિટ બનાવ્યા છે. Bhumika Parmar -
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
#GA4#Week20ક્રીમી ને સ્વાદિષ્ટ મલાઈ કોફતા ... Kinnari Joshi -
-
મલાઈ કોફતા(malai kofta recipe in gujarati)
#નોર્થઆ પંજાબ ની ફેમસ સબ્બજી છે આ મલાઈ કોફતા ને રોટી પરાઠા કે નાન કુલચા સાથે ખાવા મા ખુબ ટેસ્ટી લાગે છે એકદમ રેસ્ટોરેન્ટ જેવી જ ઘરે સ્વાદિસ્ટ બને છે. Komal Batavia -
-
-
મલાઈ કોફતા(malai kofta recipe in Gujarati)
કોફતા તળેલા નહી પણ અપ્પા પેન માં બનાવ્યા છે.. સો તે હેલ્ધી છે#સુપરશેફ૧#week1 Ishani Shah -
મલાઈ કોફતા કરી (malai kofta curry recipe in gujarati)
#નોથૅ#પંજાબ/જમ્મુ-કાશ્મીર#cookpadindia#cookpadguj Rashmi Adhvaryu -
-
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
હવે મોઠામાં ઓગળી જાય તેવા મલાઈ કોફતા ઘરે જ બનાવો. એ પણ ખુબ સરળ રીતે. ushaba jadeja -
-
મલાઈ કોફતા (malai kofta recipe in Gujarati)
#GA4#week10#koftaમલાઈ કોફતા પંજાબી શાક મા મનપસંદ ડિશ હોય છે તો ચાલો આપણે એની રેસીપી જોયે Shital Jataniya -
મલાઈ કોફતા (Malai Kofta Recipe in Gujarati)
#MAમધસૅ ડે ચેલેન્જ મા મારી આ બીજી રેસીપી, હુ બહુજ નસીબદાર છુ કે મને બે બે મમ્મી મળી. એક મારી મમ્મી અને બીજી મા મારા સાસુ ના રૂપ માં. આ મારી રેસીપી મારા સાસુ(મમ્મી) ને બહુ પ્રિય એમની પાસેથી અને એમના માટે જ મે શીખેલ. Bhumi Rathod Ramani -
મલાઈ કોફતા (Malai kofta Recipe In GujaratI)
#મલાઇકોફતા#goldenapron3#week19 bhuvansundari radhadevidasi -
-
પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati)
#GA4#Week10#kofta#cookpad_gu#cookpadindia Chandni Modi -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (8)