આમળા શિકંજી (Amla Shikanji Recipe in Gujarati)

Brinda Lal Majithia
Brinda Lal Majithia @cook_26272326

#GA4
#Week 11
સિકંજી નામ તો બધા એ સાંભળેલું જ હશે અને પીધું પણ હશે.પણ મેં આજે અલગ એટલે કે આમળા સિકંજી બનાવ્યું છે આમળામાં તો વિટામીન સી ભરપૂર માત્રામાં રહેલું છે જે તમને તમારા વાળ તમારી સ્કિન માટે બહુ જ ગુણકારી છે આ syrup ને તમે ફ્રીઝ માં એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો આમ તો ઓછા લોકોને આમળા ભાવતા હોય છે પણ આવી અલગ રીતે બનાવીને આપો તો બધાને બહુ જ ભાવે અને આ ટેસ્ટી પણ ખૂબ જ છે. તો આ મારી રેસીપી તમે બધા જરૂર ને જરૂર ટ્રાય કરશો ને મને કોમેન્ટ આપશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનીટ
10 વ્યક્તિ
  1. 250 ગ્રામઆમળા
  2. 1જૂડી ફુદીનો
  3. 1 ટુકડોઆદુ
  4. 1બાઉલ ખાંડ
  5. ૧/૨ ગ્લાસપાણી
  6. 5મોટી ચમચી સંચળ
  7. સોડા

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં ખાંડ ઉમેરીને તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરો ખાંડ બરાબર ઓગળી જાય અને તે ચાસણી બે તારની થાય તેવી રાખવાની.

  2. 2

    ત્યારબાદ આમળાના ખમણને એક ગરણામાં નિચોવીને તેમનો રસ કાઢી લો ત્યારબાદ મિક્સર જારમાં ફુદીનો આદુ સંચળ તથા થોડો ક્રોસ થાય તેટલો આમળાનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

  3. 3

    ત્યારબાદ તે ક્રશ કરેલા મિશ્રણને આમળાનો કાઢેલા રસમાં મિક્સ કરી લો. એ મિશ્રણને ઉકળતી ચાસણીમાં ઉમેરીને એક ઉભરો આવવા દો. ત્યારબાદ તે ઠંડુ થાય પછી તેને બોટલમાં ભરીને ફ્રીઝ માં એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો તો તૈયાર છે આમળા સિકંજી.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Brinda Lal Majithia
Brinda Lal Majithia @cook_26272326
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes