ગ્રીન ઓનિઓન શાક (Green Onion Shaak Recipe in Gujarati)

K. A. Jodia
K. A. Jodia @cook_26388289

ગ્રીન ઓનિઓન શાક (Green Onion Shaak Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
2 સર્વિંગ્સ
  1. 10 નંગલીલી ડુંગળી
  2. 2 મોટી ચમચીતેલ
  3. 1/2 ટેબલસ્પૂનહળદર
  4. 1/2 ટેબલસ્પૂનનમક
  5. 2 ચમચીલસણ વાળું મરચું
  6. 5કળી લસણ
  7. 1/2 ટેબલસ્પૂનઆખું જીરુ

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી લો.....

  2. 2

    ત્યારબાદ એક કડાઈ લો. તેમાં તેલ મૂકો અને લસણ અને આખુ જીરુ નાખી તતડાવું...પછી ડુંગળી નાખવી..... ડુંગળી ને ત્રણ મિનીટ સુધી ધીમા તાપે ચડવા દેવી.....

  3. 3

    ડુંગળી ચડી જાય પછી તેમાં હળદર, નમક, લસણ વાળું મરચું નાખી બરાબર મિક્સ કરવું.

  4. 4

    ત્યારબાદ કોથમીર નાખી સર્વ કરવું.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
K. A. Jodia
K. A. Jodia @cook_26388289
પર

Similar Recipes