મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાના લોટમાં સાજીના ફૂલ જરૂર મુજબ મીઠું અને મરી નાખો ત્યારબાદ જો મેથીના કરવા હોય તો મેથી અને આદુની પેસ્ટ નાખો પાણી નાખી અને બરાબર મિક્સ કરો અને મરચાના કરવા હોય તો મરચા ને કટ કરી લો અને તેના માટે અલગ લોટ તૈયાર કરો જેમાં માત્ર સાજીના ફૂલ અને મીઠું નાખો
- 2
એક કડાઈમાં તેલ ગરમ મૂકી અને મેથીના ભજીયા હાથ વડે પાડો ત્યારબાદ મરચાના ભજીયા કરો ચડી જાય એટલે નીચે ઉતારી લો અને ગરમાગરમ સર્વ કરો
- 3
બટેટાની ચિપ્સ ના કરવા માટે તેને થોડી વાર પાણીમાં રાખો જેથી કડક થઈ જાય ત્યારબાદ તેને પણ તેને ચણાના લોટમાં ચિપ્સ ને નાખી અને ગરમાગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેથીના ભજીયા (methi na bhajiya recipe in gujarati)
#ફટાફટ મેથી ના ભજીયા ઇન્સ્ટન્ટ રેસીપી છે તે ઝડપથી બની પણ જાય છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
-
-
-
-
-
-
-
-
-
મિક્સ ભજીયા પ્લેટર (mix vej bhajiya recipe in Gujarati)
ફ્રેન્ડ્સ વરસાદી વાતાવરણ છે તો આપણે ભજીયા ને કેવી રીતે ભૂલી શકીએ આજે હું પણ ચણાના લોટમાંથી મિક્સ ભજીયા ની રેસીપી બનાવીશ અને ત્યારબાદ મેગી માંથી fritters બનાવીશ#સુપરશેફ૨#વિક૨#માઈઈબુક Nidhi Jay Vinda -
-
-
-
-
-
-
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#ફટાફટ ગુજરાતીઓ ના ઘરમાં વારંવાર બનતી ડીશ. નાના - મોટા સૌની પ્રિય વાનગી. VAISHALI KHAKHRIYA. -
-
-
-
-
-
-
-
More Recipes
- અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
- બટેટાના ભજીયા (Bateta na bhajiya recipe in Gujarati)
- પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
- મેથી મટર પનીર મલાઈ(Methi matar paneer Malai recipe in Gujarati)
- મિંટ આલુ ઈન કેશ્યુ ચીઝ ગ્રેવી(Mint Aloo Cashew Cheese Gravy recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14172721
ટિપ્પણીઓ