કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)

મીનાક્ષી માન્ડલીયા @cook_19387180
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી ભાજી કોથમીર લીલુ લસણ સમારી લેવું આદુ મરચાની પેસ્ટ લીંબુનો રસ અને સાજીના ફૂલ એડ કરવા સ્વાદ અનુસાર મીઠું એડ કરો ત્યારબાદ તેમા નાની વાટકી ચણાનો લોટ એડ કરવો અને લોટ બાંધી લેવો કડાઈમાં તેલ મૂકી તેના કુંભણીયા ભજીયા ઉતારવા સર્વ કર્યું છે
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe in Gujarati)
કુંભણ નામના ગ્રામ પરથી આ ભજીયા નું નામ પડ્યું છે ખૂબ જ બનાવવામાં પહેલા તરત બની જાય છે અને સ્વાદિષ્ટ છે Shethjayshree Mahendra -
-
-
-
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
ભાવનગર જિલ્લાના પાલિતાણાના કુંભણીયા ગામના નામ પરથી ભજીયા નું નામ પડ્યું છે કુંભણીયા ભજીયા. આ ભજીયા ત્યાંના ફેમસ છે. સુરત અમદાવાદ વડોદરા ત્યાં પણ આ ભજીયા ખૂબ વખણાય છે. આ ભજીયામાં કોથમીર ,મેથી,લીલું લસણ અને મરચા નો ઉપયોગથી થાય છે. ડુંગળી અને લીંબુના રસ અને મરચાં સાથે આ ભજીયા ખવાય છે. #WK3 Ankita Tank Parmar -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3 #Week3#વિન્ટર કિચન ચેલેનઁજ3 Vandna bosamiya -
-
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3આજે મે એક એવા ભજીયા બનાવીયા છે જે ટેસ્ટી અને હેલ્ધી છે જેમાં સોડા પણ ઉમેરવામાં આવતો નથી તો ચાલો બનાવીએ હેલ્ધી ભજીયા hetal shah -
-
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
આ સુરત ની સ્પેશ્યલ ભજીયા ની રેસીપી , જેને શિયાળાની કડકડતી ઠંડી માં લારી પર લોકો ખાસ ખાવા જાય છે.મેથી ની ભાજી અને લીલું લસણ ના શોકીન સુરતીઓ માટે લીલા લસણ ના ભજીયા ની રેસીપી જે તમને ચોક્કસ ગમશે અને ભાવશે.#WK3#MS Bina Samir Telivala -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3 મેથી ની ભાજી માંથી બનતા આ ભજીયાં કુંભણીયા ગ્રામ ની સ્પેશિયલ વાનગી છે..જેમાં મેથી વધુ ને ચણા નો લોટ ઓછો હોય છે. .જેને ચટણી અથવા સોસ સાથે પીરસવામાં આવે છે. Nidhi Vyas -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya recipe in Gujarati)
#JWC1 આ ભજીયા આપણે બારેમાસ બનાવીને ખાઈ શકાય છે પરંતુ શિયાળામાં જ આ બનાવવાની અને ખાવાની મજા જ કંઈક ઓર છે તો ચાલો જોઈએ આપણે રેસીપી.... Sonal Karia -
કુંભણીયા ભજીયા (Kumbhaniya bhajiya recipe in Gujarati)
કુંભણીયા ભજીયા સુરતની પ્રખ્યાત વાનગી છે જે લીલા ધાણા, લીલું લસણ, મેથી અને લીલા મરચાં થી બનાવવામાં આવે છે. બેસન કરતાં ભાજી નું પ્રમાણ વધારે હોવાથી આ ભજીયા ખૂબ જ ક્રિસ્પી બને છે. ભજીયા ઠંડા પણ ખાવામાં સારા લાગે છે. કાંદા, તળેલા લીલા મરચા અને ચા - કોફી સાથે આ ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WK3#MS#cookpadindia#cookpad_gu spicequeen -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3કુંભણીયા ભજીયા લીલું લસણ,લીલા ધાણા,મેથી ની ભાજી અને ચણા નો લોટ થી બનાવાય છે. Tejal Hitesh Gandhi -
-
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#WinterKitchenChellenge#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR6#Week6શિયાળા માં ગ્રીન મસાલા થી બનતી વાનગીઓ ખાવાની ખૂબ જ મજા પડે .એમાયે લીલી ડુંગળી,લસણ ,તીખા લીલા મરચા, આદુ ના ઉપયોગ ની વાત આવે એટલે સુરત ના ફેમસ કુંભણીયા ભજીયા બનાવવા નું યાદ આવે .આ ભજીયા માં ભરપૂર ગ્રીન મસાલો અને મીઠું અને મરી સિવાય અન્ય કોઈ મસાલો કે મીઠા સોડા ઉમેરવા માં આવતા નથી છતાંયે ખૂબ જ સ્પાઈસી અને ટેસ્ટી બને છે . Keshma Raichura -
-
-
કુંભણિયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#વિન્ટર કિચન ચેલેન્જ કુંભણિયા ભજીયા પહેલી વાર બનાવ્યા છે. કુંભણ ગામનાં ફેમસ ગરમાગરમ ભજિયા ખાવાની શિયાળામાં ખૂબ મજા પડે છે. લીલું લસણ, લીલી ડુંગળી, મેથી, કોથમીર બધુ શિયાળામાં સરસ આવે. કોઈ પણ જાતનાં ઈનો કે સોડા વગર બનતા ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી ભજિયાની લહેજત માણી. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15876779
ટિપ્પણીઓ