મેથીના ગોટા(Methi pakoda recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું
- 2
એક મોટા વાસણ માં ચણાનો લોટ લઇ તેમાં મેથીની ભાજી જીની સમારેલી, વાટેલા લીલા મરચા, મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી બધું બરાબર મિક્સ કરવું
- 3
હવે તેમાં સોડા ઉમેરો અને તેની ઉપર જ લીંબુ નો રસ ઉમેરો ફોટો માં બતાવ્યા પ્રમાણે થશે પછી તરત જ હલાવી ને મિક્સ કરી દેવું
- 4
હવે તરત જ ગરમ થયેલા તેલ માં ખીરું હાથ થી થોડું થોડું મુકતા જવું અને ભજીયા તળી લેવા, યાદ રાખવું કે ખીરું પહેલા થી તૈયાર કરું ને રાખવું નાઈ તેલ ગરમ થવા મૂકી ને જ તૈયાર કરવું જેથી તરત જ ભજીયા ઉતારાય આમ કરવા થી મેથી ના ગોટા એકદમ સોફ્ટ બને છે
- 5
બસ તૈયાર છે ગરમ ગરમ મેથી ના ગોટા જે કોઈ પણ ચટણી, કાઢી કે દહીં સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથીના ગોટા (Methi Gota Recipe in Gujarati)
ઠંડી માં મેથી સરસ મળે. એમાં થી આ ગોટા મરચા અને કાંદા સાથે ખાવામાં આવે છે. બેસન નો ઉપયોગ કરવાથી ગોટા ઓઇલી નથી બનતા.#GA4#Week12#Besan Shreya Desai -
મેથીના ગોટા અને બેસનની ચટણી(Methi pakoda & besan chatney recipe in Gujarati)
#GA4#Week12#Besan heena -
-
-
-
-
-
મેથીના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#MW3 તો ચાલો આવા સરસ શિયાળા ની મોસમ માં ભજીયા ખાઈએ. પણ મેથીના ગોટા કડક થાય છે ને અંદર જાળી નથી પડતી એવી ફરિયાદ કરતા લોકોને આ રેસિપી જોતા મસ્ત સોફ્ટ અને ઝાળી વાળા ભજીયા બનશે.મેથીના ગોટા Vidhi V Popat -
-
મેથીના ગોટા(Methi Pakoda recipe in Gujarati)
#MW3#મેથીનાગોટા#પોચાઅનેજાડીદારમેથીનાભજિયા#MethiPakoda FoodFavourite2020 -
-
-
-
-
-
-
-
મેથી નાં મુઠીયા નું શાક (Methi Muthiya Sabji Recipe in Gujarati)
#GA4#WEEK12#Besan#Besancurrysabji#MyRecipe#porbandar#PAYALCOOKPADWORLD#cookpadindia#cookpadgujrati Payal Bhaliya -
મેથીના ગોટા(ભજીયાં)(Methi pakoda recipe in Gujarati)
#MW3#ભજીયા#મેથીના ગોટા. શિયાળામાં ઠંડી પડે ત્યારે ગરમાગરમ મેથી ની ભાજી ના ગોટા ખાવાં ની મજા આવે છે. ભજીયા ને ગુજરાતી ફરસાણ તરીકે પણ ઓળખાય છે. sneha desai -
-
-
-
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#WLD લીલી મેથી એ શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ નો ખજાનો છે.. ડાયાબિટીસ મટાડે, જાડાપણું દૂર કરે છે.. મેથી માં ફાયબર હોવાથી શરીર ને ખૂબ લાભ આપે છે.. Sunita Vaghela -
-
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#MW3#ભજીયા#Mycookpadrecipe 34 શિયાળા માં દરેક ભાજી ખૂબ સરસ મળતી હોય, અને લીલોતરી ની મજા શિયાળા માં જ છે. આખા વર્ષ નું ભાથું શરીર ને ઊર્જાવાન બનાવવાનું એ માત્ર શિયાળા મા જ થાય છે. હિમોગ્લોબીન, પાચનક્રિયા માં સાંધા માં એમ ઘણી રીતે ગુણકારી અલગ અલગ શાકભાજી હોય છે. મમ્મી પ્રેરણા સ્ત્રોત છે આજ ની વાનગી માટે Hemaxi Buch -
-
-
-
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#GA4#Week12#besanશિયાળા માં મેથી ની ભાજી ખૂબ આવે છે. તેથી મેથી ના થેપલાં,ભજીયા, વડાં અને ગોટા ખાવાની ખૂબ મજા આવે છે.શિયાળા માં સવાર ના નાસ્તા માં જો ગરમાં-ગરમ ચા અને ગોટા મળી જાય તો નાસ્તો કરવાની ખૂબ મજા આવે છે.ગોટા બનાવવા મોટે ભાગે ચણા નો કરકરો લોટ વાપરે છે પણ બેસન માંથી પણ એકદમ ટેસ્ટી ગોટા બને છે જેની રેસીપી નીચે આપેલી છે. Dimple prajapati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14176054
ટિપ્પણીઓ