રાંધવાની સૂચનાઓ
- 1
મરચા લઈ અને તેને ધોઈ અને તેની અને તેના ચીરીયા કરો ત્યારબાદ ચણાનાં લોટમાં સાજીના ફૂલ તથા હિંગ તથા મીઠું નાખી અને પાણી નાખી અને ભજીયા લોટ તૈયાર કરો
- 2
ત્યારબાદ તેલ ગરમ મૂકી અને ભજીયાના લોટના માં મરચાં નાખી તેને તેલમાં તળી લો તૈયાર છે આપણા ગરમાગરમ મરચા ના ભજીયા તેમણે ખજૂરની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ભજીયા (Bhajiya Recipe in Gujarati)
મરચા ના ભજીયા લગભગ બધાને જ પ્રિય હોય છે.#GA4#week13 Hiral Brahmbhatt -
-
-
-
-
-
-
-
મેથીના ભજીયા (methi na bhajiya recipe in gujarati)
#ફટાફટ મેથી ના ભજીયા ઇન્સ્ટન્ટ રેસીપી છે તે ઝડપથી બની પણ જાય છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
ભજીયા (Bhajya recipe in gujarati)
#સ્નેકસચોમાસાની મોસમ હોય ને વરસાદ આવતો હોય તો ગુજરાતી લોકોની એક જ ઈચ્છા હોય કે ગરમા ગરમ ભજીયા, ને ભજીયા પણ પોચા રૂ જેવા હોય તો એની મજા જ કાયઁક અલગ જ હોય છે તો આજે મે ભજીયા બનાવીયા છે. Dhara Patoliya -
-
-
મિક્સ ભજીયા પ્લેટર (mix vej bhajiya recipe in Gujarati)
ફ્રેન્ડ્સ વરસાદી વાતાવરણ છે તો આપણે ભજીયા ને કેવી રીતે ભૂલી શકીએ આજે હું પણ ચણાના લોટમાંથી મિક્સ ભજીયા ની રેસીપી બનાવીશ અને ત્યારબાદ મેગી માંથી fritters બનાવીશ#સુપરશેફ૨#વિક૨#માઈઈબુક Nidhi Jay Vinda -
-
સ્ટફ ભજીયા (stuff bhajiya recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_30#સુપરશેફ3 વરસાદ આવે ત્યારે ભજીયાં પહેલા યાદ આવે. અહીંયા મેં બટેટાની પતરી ના ભજીયા, ભરેલા મરચા ના ભજીયા, લસણની ચટણી વાળા સ્ટફ ભજીયા ,મેથી ના ભજીયા બનાવ્યા છે. Monika Dholakia -
-
-
-
પાલક ભજીયા (Bhajiya Recipe In Gujarati)
વરસાદ હોય ને ભજિયા ન બને એવું તો કેમ બને?? પાલક, ડુંગળી અને મરચાથી બનાવેલ ગરમાગરમ ભજિયા Dr. Pushpa Dixit -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14225257
ટિપ્પણીઓ