ભજીયા(Bhajiya Recipe in Gujarati)

Janki K Mer
Janki K Mer @chef_janki
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 8-10 નંગલીલા મરચાં
  2. 1 ટી સ્પૂનલીંબુનો રસ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1 કપચણાનો લોટ
  5. 1/4 ટી સ્પૂનહીંગ
  6. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મરચાં ને ધોઇ લો પછી તેને સુધારી લઈ પછી તેમાં મીઠું અને લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી લેવાનું.

  2. 2

    ત્યારબાદ ચણાનો લોટ લઈ તેમાં મીઠું અને હીંગ નાખી પાણી નાખી રાબ તૈયાર કરી થોડી વાર માટે રહેવા દેવાનું.

  3. 3

    પછી એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ભજીયા તળવા.

  4. 4

    હવે તૈયાર છે ફાટાફાટ બની જતા મરચાં ના ભજીયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Janki K Mer
Janki K Mer @chef_janki
પર

Similar Recipes