જામફળ નું શાક(Guava Shak Recipe in Gujarati)

Ketki Dave @ketki_10
શિયાળાની મારી favoriiiiiiite શાક
જામફળ નું શાક શાક..... અને એની સાથે મેથી ના થેપલા મળી જાય તો એનાથી રૂડું બીજું શું હોઈ શકે.... બાપ્પુડી મૌજા હી મૌજા
જામફળ નું શાક(Guava Shak Recipe in Gujarati)
શિયાળાની મારી favoriiiiiiite શાક
જામફળ નું શાક શાક..... અને એની સાથે મેથી ના થેપલા મળી જાય તો એનાથી રૂડું બીજું શું હોઈ શકે.... બાપ્પુડી મૌજા હી મૌજા
રાંધવાની સૂચનાઓ
- 1
૧ તાંસળા મા તેલ ગરમ કરો અને એમા રાઇ તતડે એટલે લાલ આખું મરચું અને ૧|૨ ટી ચમચી લાલ મરચું નાંખી ૧કપ પાણી + બિયાં ગાળેલુ પાણી નાંખી ટૂકડા કરેલા જામફળ નાંખો
- 2
જામફળ ચડી જાય....(લગભગ ૪થી ૫ મિનિટ) એટલે ખાંડ અને ગોળ, મીઠું, હળદર અને લાલ મરચું નાંખી રસો ઘટ્ટ થવા દો...અને ગેસ બંધ કરી દો
Similar Recipes
-
જામફળ નુ શાક (Guava Shak Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujaratiજામફળ નુ શાક Ketki Dave -
-
જામફળ ની ચટણી (Guava Chutney Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiજામફળ ફુદીના ની ચટણી Ketki Dave -
દહીવાળું લાલ જામફળ નું શાક
#WLD#CWM2#Hathimasala#MBR7#WEEK7#દહીંવાળું લાલ જામફળ નું શાક Krishna Dholakia -
-
જામફળ નું શાક (Jamfal Shak Recipe In Gujarati)
જામફળ શિયાળાનું ફળ છે.તેમા એ અને ઈ વિટામિન ભરપૂર માત્રામાં હોય છે..જે સ્કિનને અને વાળ માટે ખૂબ જ સારું છે.. હ્દય માટે ગુણકારી છે..શરદી ઉધરસ મટાડે છે.. એટલે શિયાળામાં તેનું ભરપુર સેવન કરવું જોઈએ.. થોડા જામફળ પાકી જાય તો.. એનું શાક પણ ખૂબ જ સરસ લાગે છે...બાજરી ના રોટલા અને જામફળ નું રસાદાર શાક ખૂબ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
જામફળ નું શાક (Jamfal Sabji Recipe In Gujarati)
Teri Ummid Tera Intazar karte HaiAy GAUVA Hammmm to Sirf Tumse Pyar Karte Hai.... પાકાં જામફળ જોઇને મનમાં લડ્ડુ ફુટવા માંડે છે .... હા હું જામફળ ના શાક ની દિવાની છું GOOSEBERRY Sabji Ketki Dave -
પરવળ નું શાક (Parvar Shak Recipe In Gujarati)
#MRCPost - 10પરવળ નું શાકTeri ( Mango Ras) Ummid Tera Intazar karte haiAy Mango Ras ham to Sirf tuje khana chate Hai....I am Big Mango Ras lover.... આજે દિવસો .... કાલ થી પવિત્ર શ્રાવણ માસ શરૂ.... તો થયું રસ રોટલો ને પરવળ નું શાક બનાવી પાડુંકેરીનો રસ, બેપડી રોટલી & પરવળ નું શાક MANGO RAS, TWO LAYER ROTI Ketki Dave -
મકાઇ સ્ટફ ભજીયાં(Corn stuffed pakoda recipe in Gujarati)
#MW3# મકાઇ સ્ટફ મીર્ચી ભજીયા# મકાઇ સ્ટફ પાપડ સમોસા# મકાઇ સ્ટફ બટાકા ના ભજીયા Ketki Dave -
જામફળ નું શાક(Guava shaak recipe in Gujarati)
#cookpadturns4#fruitsજામફળ એ સીઝનલ ફળ છે. જામફળ માં વિટામિન A અને વિટામિન E પુષ્કળ પ્રમાણ માં હોય છે. એટલે આંખ તથા વાળ માટે ફાયદા કારક છે. તેમજ કોલેસ્ટ્રોલ ધટાડવા માં પણ ફાયદા કારક છે. જામફળ માંથી ચટણી, શરબત, રાઇતું, સૂપ વગેરે પણ બનાવી શકાય છે. જામફળ નું શરબત બનાવી આખુ વર્ષ સ્ટોર કરી શકાય છે. Daxita Shah -
-
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
#RC4Week - 4Green colour recipePost - 3ચોળી નું શાક lONG BEAN SABJIKabhi Mai Kahun.... Kabhi Tum KahoKi Maine Tumhe .. Ye Dil ❤ De Diyaaaaa ચોળી નું શાક અમારૂં All Time Favorite શાક છે.... એમા લાલ, લીલા અને પીળા કેપ્સીકમ નાંખો તો એના સ્વાદ મા ચાર ચાંદ લાગે જાય Ketki Dave -
લાલ જામફળ નો જયૂસ (Red Guava Juice Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#Guava juice#જામફળ#લીંબુ#સંચળ પાઉડર#મરી Krishna Dholakia -
મેથી નું ચણાના લોટવાળું શાક (Fenugreek Chana Flour Sabji Recipe In Gujarati)
#cookpadindia #Cookpadgujaratiમેથીનું ચણાના લોટ નું શાક Ketki Dave -
જામફળ જામ જ્યુસ
#એનિવર્સરી#વીક1મહેમાનો નું વેલકમ એકદમ નવા જ્યુસ થી કરો.જે આજે મેં "જામફળ જામ જ્યુસ " બનાવી ને સ્વાગત કર્યું. એકવાર જરૂર થી ટ્રાય કરજો અને આવા જ્યુસ ની મજા માણો. Urvashi Mehta -
પાપડી મેથીના મુંઠિયા નું શાક (Papadi Methi Muthiya Shak Recipe In Gujarati)
#GA4#week19#પાપડી મેથી ના મુંઠિયા નું શાકકરતે હૈ હમ પ્યાર પાપડી મેથી કે મુંઠિયે સે.. હમકો ખાના બાર બાર પાપડી મેથીકે મુંઠિયે કી સબ્જી રે Ketki Dave -
કાચી કેરી નું શાક (RAW MANGO SABJI Recipe in Gujarati)
Tum Muje Yun ... Bhula na Paoge...Jab Kabhi bhi.... Khatta Mitha Swad Yad Aaye toMango Sabji Bana Hi Dalo tum.. After Corona..... મને કેરી ના શાક ની જબરજસ્ત ભુભુભુભૂખ લાગી હતી... ડૉક્ટર સાહેબ ને ડરતા ડરતા પુછ્યું " સર કેરી નું શાક ખવાય????" જવાબ મલ્યો "ખાવો ને રાજ્જા".... પછી શું..... મસ્ત ખાંડ અને ગોળ નું શાક બનાવી પાડ્યું બાપ્પુડી..... Ketki Dave -
મેથી ના ઢેબરા (Fenugreek Leaves Dhebra Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujaratiમેથીના થેપલા શાકવાળા ને ત્યાં મસ્ત પાકા જામફળ જોયા & તરત જ મેથી લઈ લીધી .. & સીઝન ના પહેલા મેથીના ચાનકા & જામફળનુ શાક.... 💃💃💃💃 મૌજા હી મૌજા Ketki Dave -
જામફળ બીટરુટ જ્યુસ (Guava Beetroot Juice Recipe In Gujarati)
#SJC શિયાળા માં જામફળ સરસ લાલ અને સફેદ આવે છે.સફેદ જામફળ નાં જ્યુસ ને લાલ બનાવવા માટે બીટરુટ ઉમેરી ને જ્યુસ બનાવ્યો છે.કલર ની સાથે સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Bina Mithani -
જુવાર મેથીના થેપલા (Jowar Methi Thepla Recipe in Gujarati)
મારી જિંદગી ના ૬૪ વરસ મા મેં ક્યારેય જુવાર ની કોઈ વાનગી નથી ખાધી પરંતુ કૂકપેડ ના ગોલ્ડન એપ્રન ની ચેલેંજ માટે મેં પહેલી વાર જુવાર ના લોટ ની વાનગી ચમચમિયા બનાવ્યા..... અને બાપ્પુડી મઝા આવી ગઈ.... શું મિઠાસ છે જુવાર ના લોટ માં...... એના માટે હું કૂકપેડ નો હ્રદયપૂર્વક❤ આભાર માનું છું.... હવે તો જુવાર ના લોટ નો ઉપયોગ હું વારંવાર કરતી રહીશ .... આજે મેં મેથી ના થેપલા જુવાર ના લોટ મા બનાવ્યા છે...... મૌજા હી મૌજા....💃💃💃 Ketki Dave -
ગાજર અને વાલોર નું શાક
#EC#week 1#ગાજર અને વાલોર નું શાક#શાક રેસીપી#લસણ. ડુંગળી વગર શાક#CookpadIndia#CookpadGujarati#no onion and no garlic recipe Krishna Dholakia -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#cookpadindia#CookpadgujaratiBaharo phool🌹🌻 Barsao ...Methi Thepla & Gauva Sabji ki Lijjat Ham Manate Hai...હાઁ.... જી.... આજે તો ટેસડો પડી ગયો બાપ્પુડી..મેથીના થેપલા.... જામફળ નું શાક અને લટકામાં સોજીનો શીરો..... આવ્યું ને તમારાં મોઢાં માં પાણી.......??? Ketki Dave -
-
દૂધી ને ચણા દાળ નુ શાક (Dudhi Chanadal Shak Recipe in Gujarati)
#GA4#week21દૂધી અને ચણા ની દાળ નું શાક Ketki Dave -
જામફળ સલાડ (Guava Salad Recipe In Gujarati)
#SPR#cookpadindia#cookpadgujratiજામફળ સલાડ છોટી છોટી ભૂખ કે લીયે બેસ્ટ ઓપ્શન Ketki Dave -
કેળાં નું શાક(Banana Shak Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiકેળાં નું શાકBANANA SABJI Ketki Dave -
જામફળ સ્મૂૂથી
#ફ્રૂટ્સલાલ જમફળ ફક્ત શિયાળ માં જ આવે .સફેદ જમફળ અને લાલ જામફળ બંને ની મીઠાશ અલગ હોઈ છે.અત્યારે તો સફેદ જામફળ બારેમાસ મળી રહે છે.જામફળ વિસે જ્યુસ બનાવવું અને તે વિસે વિચારવું પણ અઘરું છે.પણ મેં અહીં જોખમ લઈ ને જામફળ નું જ્યુસ બનાવ્યું અને ખરે ખરે સ્વાદ માં ખુબજ સ્વાદિષ્ટ બન્યું. Parul Bhimani -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસેવ ટામેટા નું શાક બનાવ્યું છે મસ્ત Ketki Dave -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#RC3Week - 3Red Colour RecipesPost - 11બટાકા નું શાક Ketki Dave -
વીંટર સલાડ (Winter Salad Recipe In Gujarati)
વીંટર સલાડ રેસિપિ : ૧ઐસી હી બાતે હોતી હૈ.... ઐસે હી સલાડ હોતે હૈ....કુછ દિલ ❤ ને કહાઁ....આઆઆઆ..... ઔર કુછ ભી નહી...ઇઇઇઇ...કુછ દિલ ❤ સુના👂....આઆઆઆ.... ઔર કુછ ભી નહી.... આજે પેટ આરામ માંગે છે.... માટે ઔર કુછ ભી નહી ખાના હૈ.... આજે મને મારા પ્રિય લાલ, લીલા અને પીળા કેપ્સીકમ ની ભૂખ લાગી ..... તો એની સાથે કુબીસ અને ડુંગળી....જલસા પડી જાય બોસ.... બીજુ શું જોઈએ Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14348550
ટિપ્પણીઓ (24)