બાસુંદી(Basundi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તો મિત્રો આજે આપણે બનાવીશુ માત્ર 3 વસ્તુ માંથી બનતી બિલકુલ બાર જેવી બાસુંદી
- 2
સૌ પ્રથમ દૂધ ગરમ કરવું અને સતત હલાવતા રેહવું અને ફુલ ફેટ દૂધ લેવું 1 ઉભરો આવ્યા બાદ તેમાં ખાંડ નાખવી
- 3
ત્યારબાદ તેમાં ઇલાયચી જાયફળ નો ભૂકો નાખવો અને 1 કલાક સુધી બાળવા દેવું પછી તેમાં આરા લોટ માં દૂધ નાખી પેસ્ટ બનાવી ગળી ને તે પેસ્ટ બાસુંદી માં નાખવી
- 4
ત્યારબાદ 30 મિનિટ સુધી ઉકાળવા દેવું પછી દૂધ હવે ગોલ્ડન થઇ ગયું હશે હવે તેમાં કાજુ બદામ ની કતરણ અને ચારોળી નાખવી તો ત્યાર છે બાસુંદી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
#mr બાસુંદી સૌની પ્રિય વાનગી છે.બાસુંદી મોટાભાગે મહારાષ્ટ્ર ,આંધ્રપ્રદેશ,ગુજરાત,તેલંગણા,તમિલનાડુ માં બને છે ..સૌ પોતાની રીતે નાના મોટા ફેરફાર સાથે આ વાનગી બનાવે છે.પરંતુ સૌ માં એક સમાનતા એ છે કે તે દૂધ ,માવો,સૂકોમેવો વગેરે નો મુખ્ય ઉપયોગ કરી ને બનવા માં આવે છે.મે બાસુંદી ખુબજ સરળ પદ્ધતિ થી બનાવેલી છે... Nidhi Vyas -
-
-
-
બાસુંદી(basundi recipe in gujarati)
#સાતમસાતમ ના દિવસે શીતળા માતા ની પૂજા કરી દૂધ ની વસ્તુ ધરાવવાનો મહિમા છે. આ ની સાથે પૂરી વડા કંટોલા નું શાક જેવી વસ્તુ બંનાવવા માં આવે છે.. આજે મેં બાસુંદી બનાવી છે.. Daxita Shah -
-
બાસુંદી (Basundi Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસીપી#DTR : બાસુંદીઅમારા ઘરમા નવા વર્ષ ના દિવસે બાસુંદી અથવા શ્રીખંડ જ હોય . તો મે બાસુંદી બનાવી હતી. અમારા ઘરમા બધાને દૂધપાક ની આઈટમ બહુ જ ભાવે. Sonal Modha -
બાસુંદી (Basundi Recipe in gujarati)
લગ્ન પ્રસંગ કે કોઈ પણ શુભ પ્રસંગ હોય બાસુંદી હોય જ. દૂધ માંથી બનતી આ મીઠાઈ નાના થી લઈને મોટા બધા ને ભાવે છે. ખાસ ગુજરાત અને રાજસ્થાન બાજુ ની છે. બાસુંદી માં ખાસ ચારોળી ઉમેરવામાં આવે છે. ચારોળી વગર બાસુંદી એ બાસુંદી ના કહેવાય.#west #વેસ્ટ Nidhi Desai -
-
-
-
-
બાસુંદી(basundi recipe in Gujarati)
બાસુંદી એ મીઠું જાડું દૂધ છે, તેમાં સુકામેવા જોડે કેસર, ઇલાયચી પાઉડર અને જાયફળનો સ્વાદ હોય છે. આ સ્વાદીષ્ટ દૂધ આપડા ગુજરાતમાં અને મહારાષ્ટ્ર માં ખુબજ લોકપ્રિય છે.તહેવારોમાં તો આ બધાની ઘરે ખાસ બનતું હોય છે. પહેલા ના જમાનામાં તો બધી બહુ જાતની મીઠાઈઓ હતી નહીં, એટલે મહેમાન આવવાનાં હોય તો, પૂરી, બાસુંદી અને બટાકાવડા કે મેથીનાં ગોટા નું જમણ જમાડાતું હતું. ખુબ જ ઓછા, ઘરમાં આસાની થી અવેલેબલ હોય તેવા જ સામાન માંથી બાસુંદી જલદી બની જતી હોય છે. બાસુંદી નું દૂધ તમે ઉપવાસ માં પણ પી શકો છો.બાસુંદી માં દૂધ ને ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમી આંચ પર ઉકાળવામાં આવે છે. બાસુંદી ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે. અને હા, હું એટલું જરુર થી કહીશ કે બાસુંદી અને રબડી બંને માં સેમ જ વસ્તુ ઓ વાપરવામાં આવે છે છતાં, એ બંને ના ટેસ્ટ અને ટેક્ષચર માં ખુબ ફેર હોય છે.આ રબડી જેટલું જાડું નથી હોતું ; અને આમાં રબડી ની જેમ મલાઈનાં લચ્છાં નથી હોતાં. આ રબડી કરતાં વધુ પ્રવાહી હોય છે. આજનાં જમાનાં ના કેલેરી કોન્સીયસ લોકો માટે પણ ખુબ સારું; તેમાં રબડી કરતાં થોડી કેલેરી પણ ઓછી હોય છે. 😋😊😍તમે પણ મારી આ રેસિપી થી બાસુંદી બનાવી જોવો, અને જણાવજો કે કેવી લાગી? તમને ગરમ વધારે ભાવે કે ઠંડી કરેલી એ પણ જરુર થી જણાવજો.#વેસ્ટ#ઇન્ડિયનક્યુઈઝીનચેમ્પિયન_વેસ્ટ#ઉપવાસ#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
-
"બાસુંદી"? (Basundi in Gujarati)
#Goldanapron3#Week 23વ્રત#માઇઇબુક પોસ્ટ-૧૫#વીકમીલ૨ પોસ્ટ-૨સ્વીટ Smitaben R dave -
-
બાસુંદી (Basundi Recipe In Gujarati)
#mrબાસુંદી એટલે દૂધ ને ઉકાળીને ઘટ્ટ કરી બનાવાતી રેસિપી. બાસુંદી એક ટ્રેડિશનલ રેસિપી છે. સૂકા મેવા અને જાયફળ નો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે એમાં. Jyoti Joshi -
સીતાફળ બાસુંદી(Custard apple basundi recipe in Gujarati)
#CookpadTurns4Fruit specialહાલ સીતાફળની સીઝન ચાલી રહી છે, એટલે બજારમાં તમને ઠેર ઠેર ઢગલો સીતાફળ જોવા મળશે, સ્વાદમાં મીઠા સીતાફળ લગભગ દરેક લોકોને ભાવતા હોય છે. સીતાફળની સિઝનમાં લગભગ બધા ઘરે સીતાફળ જોવા મળે જ છે. સીતાફળ ત્વચા અને પેટ બંને માટે ખૂબ લાભદાયી છે. Chhatbarshweta -
-
બાસુંદી (Basundi Recipe In Gujarati)
ઈન્ડિયા મહારાષ્ટ્રની બાસુંદી ખૂબ જ પ્રખ્યાત છે. અમારા ઘરમાં બધાને બાસુંદી ખૂબ જ ભાવે છે તો મેં આજે બાસુંદી બનાવી છે .#mr બાસુંદી Sonal Modha -
બાસુંદી(basundi recipe in gujarati)
#વેસ્ટગુજરાતી લોકો ને મીઠાઈ ખૂબ પ્રિય હોય છે દરેક ગુજરાતી ને ત્યાં ભાણા માં મીઠું તો જોઇજ એના વગર ભોજન અધૂરું લાગે તો આજે મેં પરંપરાગત બાસુંદી બનાવી છે કેવી છે કેજો ફ્રેન્ડ Dipal Parmar -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14348699
ટિપ્પણીઓ (2)