પપૈયા પુડિંગ (Papaya Pudding Recipe in Gujarati)

Dhwani Mankad
Dhwani Mankad @cook_25258434

પપૈયા પુડિંગ (Papaya Pudding Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો માટે
  1. 1/2 પાકું પપૈયું
  2. 1/2 વાટકો કન્ડેન્સ્ડ મિલ્ક
  3. 5-6ટીપાં લીંબુ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં પપૈયાના ટુકડા કરો.

  2. 2

    પછી કન્ડેન્સ્ડ મિલ્ક લો.

  3. 3

    હવે બધું મિક્સરમાં ક્રશ કરો.

  4. 4

    પછી ક્રશ કરી ને ઘટૃ કરી ને નાના વાટકામાં ફિજ માં મુકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhwani Mankad
Dhwani Mankad @cook_25258434
પર

Similar Recipes