પપૈયા નું અથાણું (Papaya pickle Recipe in Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

#GA4
#week23 ઈચ્છા થાઈ ત્યારે બનાવી શકાય અને બારેમાસ મળતું પપૈયા નું અથાણું

પપૈયા નું અથાણું (Papaya pickle Recipe in Gujarati)

#GA4
#week23 ઈચ્છા થાઈ ત્યારે બનાવી શકાય અને બારેમાસ મળતું પપૈયા નું અથાણું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 250 ગ્રામપાકું પપૈયું
  2. 1 ચમચીઅથાણાં સંભાર
  3. 1 ચમચીમરી પાઉડર
  4. મીઠુ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પથમ પપૈયું સમારી ટુકડા કરો

  2. 2

    તેમાં અથાણાં સંભાર, મરી પાઉડર, મીઠુ ઉમેરીને હળવા હાથે ઉપર નીચે કરો

  3. 3

    સર્વ કરો, આ અથાણું ભાખરી સાથે સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes