સરગવા ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સરગવા ના ટૂકડા બાફવા મૂકો પછી એક બાઉલમાં ચણા ના લોટ મા દહિં નાખી ને ખીરૂ તૈયાર કરો
- 2
ત્યારબાદ એક કડાઈ મા તેલ મૂકીને તેમા રાઈ નાખો રાઈ તતડે એટલે જીરૂ નાખો પછી હિંગ નાખી લીલા મરચાં અને લીમડાના પાન નાખી તરત થોડુ પાણી નાખીને ઉકળવા દો પછી ગેસ ની આંચ એકદમ ધીમી કરી ચણા ના લોટ નુ તૈયાર કરેલ ખીરૂ તેમા ધીમે ધીમે ઊમેરો જરૂર પડે તો પાણી નાખવુ અને થોડીવાર ઊકળે પછી તેમા બાફેલા સરગવા ના ટૂકડા નાખી ઉકળવા દો
- 3
તો તૈયાર છે ગરમ ગરમ રોટલી સાથે ખાવા ચટપટી સરગવા ની કઢી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25 Nehal Gokani Dhruna -
સરગવા શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Chana Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25 Aarti Vithlani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
#GA4#Week25#સરગવોફ્યૂજન કઢી એટલે નામ આપવામા આ આવ્યું છે કે જેમાં શીંગ દાણા, બટાકા ને સરગવો બધા નો ઉપયોગ કરી ખૂબ સ્વાદીષ્ટ કઢી બને છે જેને રોટલા સાથે ખાવાં ની મજા આવે છે અને કઢી ઘટ્ટ હોવાથી શાક ની જરૂર રહેતી નથી.Namrataba parmar
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14692605
ટિપ્પણીઓ (5)