હોમમેડ બ્રેડ (Homemade Bread Recipe In Gujarati)

krupa sangani
krupa sangani @cook_20296978

#GA4 #Week26 આ બ્રેડ ઓવન વગર પણ ખુબ સરસ બને છે.આ બ્રેડ ને તમે કોઈ પણ વાનગી માં વાપરી શકો.

હોમમેડ બ્રેડ (Homemade Bread Recipe In Gujarati)

#GA4 #Week26 આ બ્રેડ ઓવન વગર પણ ખુબ સરસ બને છે.આ બ્રેડ ને તમે કોઈ પણ વાનગી માં વાપરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2.45 મિનિટ
4 વ્યક્તિ
  1. 400ગરમ મેંદો
  2. ચપટીમીઠું
  3. 1.1/2 ચમચી ખાંડ
  4. 3 ચમચીઘી
  5. 3/4 ચમચીડ્રાય યીસ્ટ
  6. 1મોટો ગ્લાસ દૂધ

રાંધવાની સૂચનાઓ

2.45 મિનિટ
  1. 1

    સવ પ્રથમ એક વાટકી માં ખાંડ અને યીસ્ટ નાખી ને તેમા સતપ દૂધ નાખી 5 મિનીટ ઢાંકી ને રાખવુ.5 મિનીટ બાદ તેને સરખુ મિક્સ કરવુ. તેમા ખાંડ કે ઈસ્ટ ની કણી ન રહે તેનુ ધ્યાન રાખવુ.

  2. 2

    ત્યાર બાદ બ્રૅડ મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરવુ. હવે મૈદ માં ઘી ને મીઠું નાખી તેમા ઈસ્ટ વાળુ દૂધ ઉમેરવું.ત્યાર બાદ સતપ દૂધ ધીમે ધીમે ઉમેરી ને એક જ બાજુ હથેળી થી હલાવી ને ખીરું તૈયાર કરવુ.

  3. 3

    હવે બ્રૅડ મોલ્ડ માં ખીરું નાખી તેને એક સરખુ ઢાળી દેવું ત્યાર બાદ ઉપપર ઘી અથવા દૂધ વળો હાથ કરવો ને તેને ઢાંકી ને 2 કલાક આથો આવવા રાખી દેવું.

  4. 4

    આથો આવયા બાદ તેને ગેસ ઉપ્પર નોન સ્ટિક લોઢી ઉપપર બ્રૅઅડ મોલડ રાખી તેની ઉપપર તપેલુ ઢાંકી ને 5 મિનીટ ફાસ્ટ ગેસ ઉપપર અને તૈયાર બાદ 25 મિનીટ દધીમા તાપે થવા દેવી. 30 મિનીટ પછી કિન્નરી બદામિ રંગ ની થઈ ગઈ હોઇ તો ગેસ બંધ કરી મોલ્ડ ઠંડું થવા રાખવુ.મોલ્ડ ઠંડું થઈ જાય પછી તેમા થી બ્રૅડ કાઢી પીસ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
krupa sangani
krupa sangani @cook_20296978
પર

Similar Recipes