ગાજરનું અથાણું (Gajar Athanu Recipe In Gujarati)

tulsi thakkar @cook_29147491
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક ગાજર લઈ તેમાં મસાલો મીઠું અને તેલ નાખી હલાવી લેવું ત્યારબાદ તેને બે દિવસ સુધી આથવા દેવું પછી તેને સર્વ કરવું
Similar Recipes
-
ગાજરનું અથાણું (Gajar Athanu Recipe In Gujarati)
શિયાળામાં ખાટું મીઠું અથાણું ખાવાની ઈચ્છા થાય માટે ગાજરનો સ્પેશિયલ અથાણું #WP Mamta Shah -
ઇન્સ્ટન્ટ ગાજર મૂળા અથાણું (Gajar moola athanu recipe Gujarati)
ઇન્સ્ટન્ટ ગાજર મૂળા નું અથાણું શિયાળામાં બનતા અથાણાનો પ્રકાર છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે. આ અથાણું પરાઠા કે પછી મુખ્ય ભોજનની સાથે પીરસવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.મારા મમ્મીને અલગ-અલગ પ્રકારના અથાણા બનાવવાનો ખૂબ શોખ છે અને મેં પણ એમની પાસેથી ગુજરાતી સ્ટાઇલ ના બધા જ અથાણા શીખી લીધા છે. અથાણા બનાવવાનો મને પણ ખૂબ જ શોખ છે તેથી મેં અલગ અલગ લોકો પાસેથી અને મિત્રો પાસેથી નોર્થ ઈન્ડિયન સ્ટાઈલ ના અથાણા પણ શીખ્યા છે. વુમન્સ ડે નિમિત્તે હું આ અથાણા ની રેસીપી મારી મમ્મીને ડેડિકેટ કરું છું જેણે મને અથાણા બનાવતા શીખવ્યું.#WDC#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4#chana methi ઉનાળાની સીઝનમાં બધાની ધારે અથાણાં બનતા હોય છે.કેરી નું ગળ્યું , ખાટું તીખું અથાણાં બનાવતા જ હશો . ગુંદા ,લીંબુ વગેરે અથાણાં ઉનાળામાં બનાવ્યા પછી બારેમાસ ખાતા હોઈએ છીએ.આજે મે એક બીજો અથાણું એડ કર્યું છે તે છે ચણા મેથી નું અથાણું આ અથાણું પણ ખુબ જ સરસ લાગે છે. Payal Sachanandani (payal's kitchen) -
-
ટીંડોળા નું અથાણું (Tindora Athanu Recipe In Gujarati)
#MBR4#WEEK4# ટીંડોરાનું અથાણુંજ્યારે કેરીની સીઝન પૂરી થાય છે એટલે કે કાચી ખાટી કેરી મળતી બંધ થાય ત્યારે ટીંડોરાનું અથાણું કાચી કેરીની જેમ જ બનાવી અને વાપરી શકાય છે આ ટીંડોડાનું અથાણું 8 થી 10 દિવસ ફ્રીજમાં સારું રહે છે Jyoti Shah -
-
-
-
-
-
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#KS5My Cookpad Recipeલીંબુ નું અથાણું બનાવવા માટે લીંબુની છાલ જ્યારે લીંબુ ની સિઝન હોય ત્યારે લીંબુ શરબત બનાવી તેની છાલ નો ઉપયોગ કરે લીંબુ નું અથાણું ખટમીઠું અને સ્વાસ્થ્યવર્ધક છે તો આવો લીંબુ નું અથાણું ની રેસીપી ને જોવો. Ashlesha Vora -
ગુંદાનું અથાણું (Gunda Athanu recipe in Gujarati)
#EB#week4#cookpadgujarati કેરીની સીઝન આવે એટલે ગુજરાતી લોકોના ઘરમાં અવનવા અથાણા બને. કાચી કેરી અને ગુંદા માંથી ઘણા અલગ-અલગ પ્રકારના અથાણા બનતા હોય છે. મેં આજે ગુંદાનું અથાણું બનાવ્યું છે જેમાં કાચી કેરી અને બીજા મસાલાનું મિક્ચર કરી ગુંદા માં ભરવામાં આવે છે. આ આથાણુ ગુજરાતી લોકોમાં ઘણુ જ પ્રિય હોય છે. આ અથાણું સીંગતેલ અથવા રાઇના તેલમાં બનાવવામાં આવે છે. આ અથાણુ બાર મહિના સુધી સરસ રીતે સાચવી શકાય છે પરંતુ જો તેને ફ્રીઝમાં સાચવીએ તો તેનો કલર સરસ રહે છે અને ગુંદા એવા ને એવા કડક રહે છે. Asmita Rupani -
-
-
-
-
-
-
-
-
-
-
-
ચણા મેથી અને કેરી નું ખાટું અથાણું (Chana Methi Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB #Week 1 Rita Gajjar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14763969
ટિપ્પણીઓ