ગુંદાનું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુંદા અને કેરી ને સારી રીતે ધોઈને કોરા કરી લેવા
- 2
હવે ગુંદા માંથી ઠળિયા કાઢીને તેની અંદર મીઠાવાળી આંગળી થી તેની બધી ચિકાસ કાઢી લેવી
- 3
હવે કેરી ને છીણી ને તેની અંદર મીઠું અને હળદર નાખી મિક્સ કરી તેને દસ મિનિટ ઢાંકીને રાખી દેવું જેથી તેમાંથી પાણી છૂટી જશે
- 4
હવે દસ મિનિટ પછી તેમાંથી બધું પાણી કાઢી તેની અંદર અથાણાનો મસાલો મિક્સ કરી દેવ
- 5
ઠળીયાકાઢેલા ગુંદા માં મસાલો ભરી એક બાઉલમાં રાખી તેની અંદર વધેલો મસાલો ઉપર પાથરી દેવો અને સહેજ હાથથી દબાવી દેવું હવે તેને ઢાંકીને સાથે આઠ કલાક એમ ને એમ જ રહેવા દેવું
- 6
૭થી૮કલાક પછી ભરેલા ગુંદા ને કાચની બરણીમાં ભરી તેની ઉપર પહેલેથી જ ગરમ કરીને ઠંડુ કરેલું તેલ રેડી દેવું
- 7
અથાણા ની ઉપર તેલડુબ ડુબા રાખો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરી અને ગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું (Keri Gunda Instant Athanu Recipe In Gujarati)
#KR#cooksnap challenge Rita Gajjar -
ગુંદાનું અથાણું (Gunda Athanu recipe in Gujarati)
#EB#week4#cookpadgujarati કેરીની સીઝન આવે એટલે ગુજરાતી લોકોના ઘરમાં અવનવા અથાણા બને. કાચી કેરી અને ગુંદા માંથી ઘણા અલગ-અલગ પ્રકારના અથાણા બનતા હોય છે. મેં આજે ગુંદાનું અથાણું બનાવ્યું છે જેમાં કાચી કેરી અને બીજા મસાલાનું મિક્ચર કરી ગુંદા માં ભરવામાં આવે છે. આ આથાણુ ગુજરાતી લોકોમાં ઘણુ જ પ્રિય હોય છે. આ અથાણું સીંગતેલ અથવા રાઇના તેલમાં બનાવવામાં આવે છે. આ અથાણુ બાર મહિના સુધી સરસ રીતે સાચવી શકાય છે પરંતુ જો તેને ફ્રીઝમાં સાચવીએ તો તેનો કલર સરસ રહે છે અને ગુંદા એવા ને એવા કડક રહે છે. Asmita Rupani -
-
-
-
-
-
-
-
-
-
-
ગુંદાનું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad#cookpadgujarati#cookpadindia#PS Priyanka Chirayu Oza -
ચણા મેથી અને કેરી નું ખાટું અથાણું (Chana Methi Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB #Week 1 Rita Gajjar -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EBWeek 4ગુંદા નું અથાણું ખાટું અથવા મીઠું બે રીતે બનાવમાં આવે છેજેને આપણે આખા વર્ષ સુધી સાચવી શકાય છે. ગુદાની સીઝન જાય તો પણ આપણે ગુંદા નો સ્વાદ માણી શકાય છે. Archana Parmar -
ગુંદાનું અથાણું (gunda athanu recipe in Gujarati)
અથાણાં અલગ અલગ પ્રકારના બનાવાય છે. એમાંય ગુંદાનું અથાણું હોય તો પૂછવું જ શું? ગુંદાનું અથાણુંખૂબ જ ટેસ્ટી લાગે છે.#EB Vibha Mahendra Champaneri -
ગુંદાનું અથાણું (Gunda athanu Recipe In Gujarati)
#EB#Week4 ગુંદાનું અથાણું એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે. Nita Prajesh Suthar -
-
-
-
બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week 4બફિયા ગુંદા નું અથાણુંઆ જલ્દી થઈજાય અને ટેસ્ટ માં પણ મસ્ત લાગે.આ હું મારા મમ્મીજી પાસેથી શીખી છું. Murli Antani Vaishnav -
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 4 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
-
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
કાચી સંભાર (ગુંદા કેરી નું ખાટું અથાણું) soneji banshri -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15105683
ટિપ્પણીઓ