કાજુ પાન લાડુ (Kaju Paan Ladu Recipe In Gujarati)

Aparna Dave
Aparna Dave @Daves_Flavours
Ahemdabad

કાજુ પાન લાડુ (Kaju Paan Ladu Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 minutes
  1. 1 વાટકીકાજુ
  2. 1 વાટકીટોપરા નુ છીણ
  3. 1 વાટકીમીલકપાઉડર
  4. 5નાગરવેલ ના પાન
  5. 4 ચમચીમીલકમેડ
  6. 1 ચમચીવળીયારી
  7. 1 ચમચીધાણા દાળ
  8. 2 ચમચીટુટી ફ્રુટી
  9. 2 ચમચીગુલકંદ

રાંધવાની સૂચનાઓ

20 minutes
  1. 1

    સૌપ્રથમ એક કડાઇ મા ટોપરા નુ છીણ 2 મીનીટ સેકી લો

  2. 2

    ઠંડુ થાય પછી તેમા કાજુ નો ભૂકો મિલ્ક પાઉડર મિલ્ક મેડ અને નાગરવેલ ના પાન મીક્ષર મા કરસ કરી બધુ મિક્સ કરી લો

  3. 3

    હવે સટફીંગ બનાવા વળીયારી ધાણાદાળ ટુટી ફ્રુટી ગુલકંદ બધુ મિક્સ કરી લો

  4. 4

    કાજુ વારા માથી ગોલો વારો તેમા પાન મસાલા ભરી ગોલો વારી વચ્ચે ઉપર ટુટી ફ્રુટી લગાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aparna Dave
Aparna Dave @Daves_Flavours
પર
Ahemdabad

Similar Recipes