લાલ જામફળનો આઇસ્કીમ (Red Guava Icecream Recipe In Gujarati)

Jignasa Avnish Vora
Jignasa Avnish Vora @jigz_24
રાજકોટ

#RC3
Red color
Week3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

6-7 કલાક્
4 થી 5 લોકો
  1. 6લાલ જામફળ
  2. 1/2 કપકન્ડેન્સ્ડ મીલ્ક
  3. 1/2 કપઘરની તાજી મલાઇ
  4. 1/2 કપમીલ્ક પાઉડર
  5. 1/4 ક્પ દળેલી ખાંડ
  6. સ્વાદ મુજબ મીઠું+લાલ મરચું ઉપર છાંટવા માટે

રાંધવાની સૂચનાઓ

6-7 કલાક્
  1. 1

    જામફળના ટુક્ડા કરી પાણી નાખ્યા વગર જ મીક્ષર માં પલ્પ કરી.ગરણી થી ગાળી લો

  2. 2

    હવે તે પલ્પ માં મલાઇ,ક્ન્ડેન્સ્ડ મીલ્ક્,મીલ્ક પાઉડર,દળેલી ખાંડ નાખી મીક્ષર માં સ્મુથ ચર્ન્ કરો

  3. 3

    હવે એક એરટાઇટ કન્ટેનરમાં ભરી પ્લાસ્ટીક થી પેક્ કરી ઢાકણુ બંધ કરી ફ્રીઝ્રરમા 6-7 કલાક સેટ કરવા મુકો

  4. 4

    રેડી થઈ જાય્ એટલે મીઠું મરચું સ્પ્રીકલ કરી સર્વ્ કરો.નેચરલ્ કલર સાથે નેચરલ ફૂટ આઇસ્કીમ ની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jignasa Avnish Vora
પર
રાજકોટ

Similar Recipes