લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)

mrunali thaker vayeda
mrunali thaker vayeda @pranali

#RC3
Red recipe.
ચટણી એ એવી સાઈડ ડીશ છે જે બધી આઈટમ જોડે સવઁ કરી શકાય. અમુક ડીશ તો ચટણી વગર સવઁ જ ના થઇ શકે. ચટણી કેટલીય ટાઇપ ની બનતી હોય છે. મે અહીં લસણ ની બનાવી છે.

લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)

#RC3
Red recipe.
ચટણી એ એવી સાઈડ ડીશ છે જે બધી આઈટમ જોડે સવઁ કરી શકાય. અમુક ડીશ તો ચટણી વગર સવઁ જ ના થઇ શકે. ચટણી કેટલીય ટાઇપ ની બનતી હોય છે. મે અહીં લસણ ની બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૪લોકો
  1. ૧/૨ વાટકીલસણ (ફોલેલું)
  2. ૧।૪ વાટકી મગફળી
  3. ૨ ચમચીઆખા ધાણા
  4. ૪ (૫ નંગ)લાલ સૂકા મરચા
  5. ૩ ચમચીલાલ મરચુ પાઉડર
  6. ૨ ચમચીતેલ
  7. ૩ ચમચીસફેદ તલ
  8. ૨ ચમચીકોપરું
  9. મીઠુ સવાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    તેલ ગરમ મૂકી ને લસણ મરચા તલ ધાણા મગફળીને કલર ચેનજ થાય ત્યાં સુધી સેકો.

  2. 2

    કલર ચેનજ થાય પછી તેમા કોપરું એડ કરો. મીક્ષ કરો.

  3. 3

    મીક્ષચર ઠંડું થાય પછી જ તેને મીક્ષર જાર મા લઇ તેમા મીઠુ અને મરચુ પાઉડર એડ કરી પીસી લો.

  4. 4

    રેડી છે લસણની ચટણી કોઇ પણ બંધબેસતી વાનગી જોડે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
mrunali thaker vayeda
પર

Similar Recipes