પાલક રાઈસ (Spinach Rice Recipe In Gujarai)

Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
Kamrej
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપપાલકની પેસ્ટ
  2. ૧ કપબાસમતી ચોખા
  3. મીઠું સ્વાદાનુસાર
  4. આદુ,મરચાં, લસણની પેસ્ટ સ્વાદ અનુસાર
  5. ઘી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાલક સાફ કરી ધોઈ લો અને બાફી લો અને પેસ્ટ બનાવી લો.

  2. 2

    એક પેનમાં ઘી ગરમ કરી તેમાં આદું મરચાં લસણની પેસ્ટ સાંતળો અને પછી તેમાં ચોખા સાંતળો

  3. 3

    પછી તેમાં પાલકની પેસ્ટ ઉમેરો અને હલાવતા રહો અને જરૂર પડે તો ગરમ પાણી ઉમેરો.

  4. 4

    રાઈસ થાય એટલે એને રાઇતું સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
પર
Kamrej
Real cooking is not about following recipes it's about following heart.I love cooking.And also I met so many friend here.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes