બીટરુટ રાઈસ (Beetroot Rice Recipe In Gujarati)

Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧/૨ કપબાસમતી ચોખા
  2. ૧ નંગડુંગળી
  3. ૧ ટેબલ સ્પૂનઆદુ-મરચા-લસણની પેસ્ટ
  4. ૧/૨ કપબીટ,ગાજર
  5. ૨ ટેબલ સ્પૂનઝીણી સમારેલી કોબી
  6. ૨ ટેબલ સ્પૂનબટર
  7. ૧/૨ ટી સ્પુન ટી સ્પુન હળદર
  8. ૧/૨ ટી સ્પુન મરચુ
  9. ૧/૨ ટી સ્પુન ધાણાજીરુ
  10. ૧/૨ ટી સ્પુન બિરયાની પુલાવ મસાલો
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખાને 1/2 બોલ્ડ કરવા.

  2. 2

    ત્યારબાદ એક પેનમાં બટર મુકવું તેમાં જીરૂ મૂકી તેમાં ઝીણી સમારેલી ડુંગળી સાંતળવી તેમાં આદુ લસણ મરચાની પેસ્ટ સાંતળવી.

  3. 3

    પછી તેમાં ઝીણા સમારેલા ગાજર,બીટ અને કોબી સાતળવી.પછી તેમાં હળદર, ધાણાજીરુ બિરયાની -પુલાવ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખવું પછી હલાવી તેમાં રાંધેલો ભાત નથી હલાવી લેવું.

  4. 4

    ત્યારબાદ પુલાવ ને એક બાઉલમાં કાઢી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
પર

Similar Recipes