પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઇ માં તેલ. મૂકી ખડા મસાલા નાંખી ડુંગળી નાંખી 5મિનિટ સાતળો પછી ગ્રેવી માટે ની બધી વસ્તુ નાંખી ટામેટા ચડે ત્યાં સુધી સાતળો પછી મરચું, હળદર, મીઠું નાંખી પાણી નાંખી ઢાંકી ને ચડા દો ઠંડુ પડે અને એટલે મિક્સરમાં ગ્રેવી બનાવી લો.
- 2
એક વાસણ માં મેરીનેટ માટે ની બધી વસ્તુ નાંખી મિક્સ કરી લો.5મિનિટ રહેવા દહીં પેન માં તેલ મૂકી શેકી કો.
- 3
કડાઇ માં તેલ બટર મિક્સ કરી ડુંગળી નાંખી સાતળો, આદુ, લસણ પેસ્ટ નાંખી સાતળો, ટામેટા નાંખી સાતળો બરાબર સતળાઈ જાય એટલે ગ્રેવી નાખો અને મિક્સ કરી લો 1વાટકી ગરમ પાણી નાખો અને ઢાંકી ને સ્લો ગેસ પર થવા દો.
- 4
પછી મેરીનેટ વાળા પનીર નાંખી મિક્સ કરી લો કસૂરી મેથી અને મલાઈ નાંખી 1મિનિટ સાંતળી ગેસ બંધ કરી લો.
- 5
કોલસાને ગેસ પર સળગાવી શાક ની વચ્ચે વાટકી મૂકી કોલસો મૂકી ઉપર ઘી રેડી 2મિનિટ માટે ઢાંકી દેવું પછી કાઢી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB#WEEK14#CookpadIndia#Cookpadgujarati Vandana Darji -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 14 Tulsi Shaherawala -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ