પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઈમાં તેલ અને ઘી મૂકી તજ, કાંદા નાખી સાંતળો
- 2
ટામેટા નાખી ચઢવા દો
- 3
ઠંડું પડે એટલે મિક્સરમાં પીસી લો
- 4
પછી કઢાઈ માં આ ગ્રેવી માં ઉપર જણાવેલ મુજબ મસાલા નાખી કેપ્સિકમ અને પનીર નાખી ૫-૧૦ મીનીટ થવા દો
- 5
થેપલા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EBWeek14પનીર અંગારા એક પંજાબી રેસીપી છે અને spicy હોવાના લીધે આપણને પણ ખૂબ જ પસંદ પડે છે બીજી પંજાબી સબ્જી થોડી mild હોય છે જ્યારે આ સબ્જી સ્ટ્રોંગ હોય છે એટલે ગુજરાતી ને વધારે પસંદ પડે છે Kalpana Mavani -
-
-
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#Week14#EBઆ પનીર અંગારા શાક પંજાબ સાઈડ ની છે. જેમાં તીખો અને સ્મોકી સ્વાદ હોય છે. અને આ શાકમાં મેં લસણ ડુંગળી વગર પ્યોર જૈન બનાવ્યું છે એકદમ પરફેક્ટ છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો મારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવ્યું. Khushboo Vora -
-
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB #Week-14 પનીર અંગારા હોટેલ માં ખાઈએ એવાં જ સ્વાદ માં બની છે . તો જરુર થી બનાવજો. Krishna Kholiya -
-
-
પનીર અંગારા (Paneer angara recipe in Gujarati)
પનીર અંગારા કાંદા અને ટામેટાની ગ્રેવી માંથી બનતી પનીર ની પંજાબી સ્ટાઈલ ની સબ્જી છે જેને સળગતા કોલસા થી સ્મોકી ફ્લેવર આપવામાં આવે છે. સ્મોક ના કારણે આ સબ્જી ની ફ્લેવર અને સ્વાદ અનેક ગણો વધી જાય છે. પનીરની આ સ્પાઈસી સબ્જી નાન, તંદુરી રોટી, પરાઠા કે રાઇસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15373204
ટિપ્પણીઓ