રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામબટાકા
  2. 8 -10 મરચા
  3. 1 ટુકડોઆદુ
  4. 1 વાટકીબી નો ભૂકો
  5. 1 વાટકીકોપરા નુ ખમણ
  6. 4 ચમચીમરચા ની ભૂકી
  7. 2 ચમચીગરમ મસાલો
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 2 ચમચીખાંડ
  10. તપખીર જરૂર મુજબ
  11. બટાકા બાફવા માટે પાણી
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ એક કૂકર મા બટાકા બાફિ લો. પછી તેનો માવો કરો. પછી તેમાં તપખીર જરૂર મુજબ નાખો. મિઠુ સ્વાદ અનુસાર નાખો. હવે મિક્સર ના ખાનામા નાખી ક્રશ કરો.

  2. 2

    એક વાટકી બી નો ભૂકો લો. એક વાટકી કોપરા નુ ખમણ લો. હવે એક ડિશમા કોપરા નુ ખમણ, બી નો ભૂકો, મિઠુ, મરચું પાઉડર, ગરમ મસાલો, ખાંડ બધું ભેગું કરો.

  3. 3

    હવે તેની એક સરખી ગોડી વાડો. હવે બટાટાની થેપલી કરો હવે તેમાં મસાલાની ગોળી વળેલી મુકો પછી થેપલીને ગોળ વાડી લો. હવે તેને તપખીરમા રગદોળો. હવે એક લોયા મા તેલ મુકો. તેલ ગરમ થયા પછી તેમાં વાડેલી પેટિસ તેલમા તળો. હવે થઈ ગયા પછી એક ડિશમા કાઢી લો.

  4. 4

    તો તૈયાર છે પેટિસ.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

D K Vithalani
D K Vithalani @cook_22471515
પર

Similar Recipes