રાંધવાની સૂચનાઓ
- 1
2 ચમચી બટાકા નો માવો અલગ કાઢી લ્યો પછી એક બાઉલ મા બટેટાનો માવો લઈ તેમાં આદુ મરચાની પેસ્ટ મીઠું અને બે ચમચી તપકિર નાખી હલાવી લ્યો
- 2
આ માવા માંથી ગોળ અને સેજ ચપટી પેટીસ વાળો. નોન સ્ટીક તવી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે સેજ તેલ લઈ અને પેટીસ તેની ઉપર મૂકો
- 3
બંને બાજુ સેકી લ્યો શેજ ગુલાબી થાય એટલે ઉતારી લ્યો અને ગેસ બંધ કરી દયો પેટીસ તૈયાર છે
- 4
શીંગ ને બે થી ત્રણ સીટી વગાડી લ્યો કુકર ઠંડુ પડે એટલે તેમાંથી શીંગ બહાર કાઢી લ્યો જે બે ચમચી બટેટાનો માવો રાખ્યો છે તેમાં સહેજ પાણી નાખી ક્રશ કરી લ્યો
- 5
એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, સૂકા લાલ મરચાં, મીઠો લીમડો,હીંગ,આદુ મરચાની પેસ્ટ નાખી હલાવો તેમાં મરચું,તજ લવિંગ નો પાઉડર શીંગ નો ભુક્કો નાખી ધીમા તાપે સેજ સાંતળો પછી તેમાં ટામેટાં નો પલ્પ નાખી સાંતળો બટાકા નું ક્રશ કરેલ પેસ્ટ નાખી દો.
- 6
બધું સરસ હલાવી શીંગ નો ભુક્કો,મીઠું,ખાંડ,લીલા ધાણા નાખી હલાવી લ્યો ગેસ બંધ કરી દયો હવે તેમાં લીંબુ નો રસ ઉમેરી હલાવી લ્યો
- 7
ફરાળી રગડા પેટીસ તૈયાર છે. એક પ્લેટ માં પેટીસ મૂકી ઉપર થી રગડો રેડો અને ચટણી અને ફરાળી ચેવડો નાખી સર્વ કરો
Similar Recipes
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried Recipe#Childhood#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#Fried Recipe#Cookpadindia#Coikpadgujarati Rekha Vora -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#ff2#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
બફવડા (Buff Vada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried Recipe#childhood#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#cooksnap#cookpad indiaઆ રેસિપી આપણા કુક પેડ ના ઓથર અસ્મિતા રૂપાણી જીની રેસીપી ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ અસ્મિતા રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
-
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SJR#FDS#jainrecipe#શ્રાવણસ્પેશિયલ શ્રાવણ માસની શરૂઆતની સાથે જ બધા વ્રતનું પ્રારંભ થાય છે કોઈપણ વ્રત હોય કે ઉપવાસ હોય તો એમાં આપણે અલગ અલગ વસ્તુ બનાવતાં હોય છે તો આ ફરાળી પેટીસ તમે કોઈપણ વ્રતમાં ઘરે બનાવી શકો છો Tasty Food With Bhavisha -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#ff2Week15 Tulsi Shaherawala -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15 પવિત્ર શ્રવણ માસ ચાલે છે, આપણા બધાના ઘરમાં કોઈને કોઈ તો વ્રત - ઉપવાસ કરતું જ હોય છે મારાં બન્ને બાળકો ને ફરાળી પેટીસ ભાવે, મેં મારાં મમ્મી પાસે થી શીખી છે Bhavna Lodhiya -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#FFC2 ઉપવાસ એકટાણા માં બેસ્ટ ફરાળી પેટીસ સ્વાદ માં પણ લાજવાબ બને છે . Varsha Dave -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#cooksnapoftheday#cookpadindia#cookpadguj Noopur Alok Vaishnav -
-
More Recipes
ટિપ્પણીઓ (2)