રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને જે વાસણ માં ગરમ કરવાનું હોઈ તે ચારે બાજુ ઘી લગાડવું પછી તેમાં દૂધ રેડી ગરમ કરવા મૂકવું હલાવતા રહેવું ચોંટે નહી
- 2
બરાબર ઉકળે એટલે ચોખા ધોઈને ઉમેરવા
- 3
ચોખા ચડી જાય એટલે ખાંડ નાખવી બરાબર ઉકાળો, કલર બદલાય એટલે ઉતારી લેવું
- 4
પછી તેમાં બદામ પિસ્તા ની કતરણ, ચારોળી, જાયફળ, ઈલાયચી નો ભૂકો નાખવો, દૂધ પાક હુંફાળો ગરમ સરસ લાગે
Similar Recipes
-
કેસર ડ્રાયફ્રુટ નો દૂધપાક (Kesar Dryfruit Doodhpaak Recipe In Gujarati)
#mrમિલ્ક રેસિપી ચે લેન્જ Bina Talati -
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#mrઆપણા ગુજરાતી ઘરો માં બનતી અને બધા ની પસંદગી ની અને જૂની અને જાણીતી એવી દૂધ પાક ની રેસિપી અહીં લાવી છુ Dipal Parmar -
-
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#milk રેસીપી ચેલેન્જ #mrદૂધે સંપૂર્ણ આહાર છે દૂધમાંથી અવનવી અને વાનગીઓ બને છે દૂધ એક એવું પ્રવાહી છે કે જે નાના-મોટા બધા માટે ઉપયોગી છે અને કેવું પ્રવાહી છે કે જે માંદા અને તંદુરસ્ત માણસ માટે ઉપયોગી છે. હાલમાં પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધના દિવસો ચાલતા હોવાથી ઘરે ઘરે આ દૂધપાક બનતો હોય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
દૂધપાક(Dudhpak Recipe in Gujarati)
દિવાળીના મુખ્ય પાંચ દિવસોમાં-ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી,બેસતું વષૅ અને ભાઈબીજના-દિવસે લગભગ બધા ગુજરાતીઓ ના ઘરમાં મિષ્ટાન બનતું હોય છે. કાળીચૌદશે લગભગ દૂધપાક બને છે. મેં અહીં રસોઈયા જે રીતે દૂધપાક બનાવે છે એ રીતે મેં બનાવ્યો છે.આ રીતે બનાવેલો દૂધપાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તેમજ દેખાવ માં પણ ખૂબ જ સુંદર લાગે છે.#કૂકબુક Vibha Mahendra Champaneri -
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
અત્યારે શ્રાદ્ધ હોય એટલે આપડે દૂધપાક તો બનાવી જ. તો આજ મે બનાવ્યો.#દૂધપાક Vaibhavi Kotak -
-
-
-
-
-
-
દૂધપાક (Doodhpak recipe in Guajarati)
#ટ્રેડિંગ#સાઈડદુધપાક આજે સર્વ પિતૃ અમાસ ના દિવસે દરેક ઘરમાં બને છે.. આપણા વડીલો એ ખરેખર વૈજ્ઞાનિક રીતે ભાદરવા મહિનામાં પુનમ થી અમાસ સુધી શ્રાદ્ધ પક્ષમાં રોજ દુધપાક કે દુધ ની ખીર બનાવતા આપણે પણ અનુસરીને ખાઈએ તો આપણા શરીરમાં પિત્ત નો નાશ થાય..અને છત પર કાગડા ને વાસ નાખીને આ મહિનામાં કાગડા ઓ તથા પર્યાવરણની જાળવણી માટે જ આ પ્રથા શરૂ કરી છે.. Sunita Vaghela -
-
-
-
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#MDCમારી મમ્મી ની સ્પેશ્યલ આઈટમ દૂધપાક,પહેલા મીઠાઈ ઘેર બનાવે કોઈ મહેમાન આવે ક તહેવાર હોઈ એટલે અમારે ઘેર દૂધપાક અને ગોટા જરૂર મમ્મી બનાવે, Bina Talati -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15530530
ટિપ્પણીઓ (4)