ચણા નું શાક (Chana Shak Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
મારા મમ્મી ગોયણી જમાડતાં ત્યારે ખાસ બને.. સાથે પૂરી અને ખીર અથવા સુજીનો હલવો બને..માતાજીને થાળ ધરાવાય એટલે લસણ-ડુંગળી વગર જ બને..ખૂબ ટેસ્ટી લાગે..ખાવાની ખૂબ મજા પડે.
ચણા નું શાક (Chana Shak Recipe In Gujarati)
મારા મમ્મી ગોયણી જમાડતાં ત્યારે ખાસ બને.. સાથે પૂરી અને ખીર અથવા સુજીનો હલવો બને..માતાજીને થાળ ધરાવાય એટલે લસણ-ડુંગળી વગર જ બને..ખૂબ ટેસ્ટી લાગે..ખાવાની ખૂબ મજા પડે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાને ધોઈ આખી રાત પલાડી રાખો. સવારે કુકરમાં પાણી અને મીઠું નાંખી ૪-૫ સીટી લો.
- 2
પછી ચણા ચેક કરો બરાબર ચડી ગયા હોય તો કડાઈમાં નહિતર કુકરમાં જ વઘારી ફરી ૨ સીટી લેવી. અહીં મેં કુકરમાં જ તેલ મૂકી રાઈ-જીરુ અને હીંગ નાંખી ચણાનો લોટ શેકી લીધો છે.
- 3
પછી બાફેલા ચણા નાંખી બધા મસાલા કરો. ખાંડ અને આમચૂર પાઉડર (લીંબૂનો રસ) ઉમેરી હલાવો. થોડું પાણી નાંખી કુકર બંધ કરી ૨ સીટી લો. પછી કોથમરીથી ગાર્નિશ કરી સર્વ કરો.
Similar Recipes
-
ચણા નું લોટવાળું શાક
આજે શુક્રવારે ચણાનું શાક બને. લસણ-ડુંગળી વિના બનાવવાનું હોવાથી ગ્રેવી માટે ચણાનાં લોટનો ઉપયોગ કર્યો અને ખાંડ નાંખી ગુજરાતી ટેસ્ટનું જ બનાવ્યુંટામેટા ક્રશ કરી નાંખવાથી ખટ-મધુરો ટેસ્ટ બહુ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
બટાકા નું છાલ વાળું શાક (Bataka Chal Valu Shak Recipe In Gujarati)
#FFC1#Food Festival Week 1#વિસરાતી વાનગીઅત્યારે નવા બટાકા આવે છે જેની છાલ એકદમ પાતળી હોય છે. તો આજે છાલવાળા બટેટાનું ગુજરાતી ગળચટ્ટું શાક બનાવ્યું છે. લીલું લસણ અથવા લસણની પેસ્ટ નાંખી સરસ શાક બને પણ આજે બેસતા મહિનાનાં થાળ ધરવાનો હોઈ લસણ નાંખ્યું નથી છતાં ખૂબ જ ટેસ્ટી બન્યું છે. Dr. Pushpa Dixit -
ફલાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
ફૂલ-ગોભી-મટર કી સબ્જી કહેવાય હિન્દીમાં. આ શાકમાં કોઈ ઝંઝટ કે ગ્રેવી વગર બનતું શાક. મહેમાન આવે કે પ્રસાદમાં ધરાવવાનું હોય ત્યારે આ શાક બને. લસણ-ડુંગળી વિના બને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે. Dr. Pushpa Dixit -
ચણા મસાલા
#જૈનઆ ચણા રસા વાળા અને ડુંગળી લસણ વગર બનાવ્યા છે જે એકદમ ટેસ્ટી લાગે છે. રોટલી કે ભાત સાથે પીરસી શકાય છે. Bijal Thaker -
જમરુખ કેપ્સીકમ મરચા નું શાક (Guava Capsicum Marcha Shak Recipe In Gujarati)
ભાવનગરમાં શિયાળા માં લાલ જમરુખ બહુ થાય.. એકદમ સોફ્ટ, મીઠા અને ટેસ્ટી. ચાટ મસાલો ભભરાવી કે એમ જ ખાવાની ખૂબ મજા પડે. આ લાલ જમરુખ મરચાનું શાક પણ ગળચટ્ટુ બને જે રોટલી કે ભાખરી સાથે ખૂબ સરસ લાગે. જમરુખ મરચા નું શાક Dr. Pushpa Dixit -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
લગ્ન પ્રસંગ કે વરામાં બનતું ગળચટ્ટુ ગુજરાતી બટેટાનું શાક. આ શાકમાં લસણ-ડુંગળી ન હોવાથી ભગવાનને થાળ ધરવામાં અવશ્ય બનાવાતું શાક. Dr. Pushpa Dixit -
તરબૂચના સફેદ ભાગ નું શાક (Watermelon White Part Shak Recipe In Gujarati)
મારા મમ્મી બનાવતા, નાનપણથી તરબૂચ ખાઈને તેના સફેદ ભાગ માંથી મારા મમ્મી શાક બનાવતાં જે બધા ને ખૂબ ભાવે છે. Dr. Pushpa Dixit -
રસિયા મુઠિયા (Rasiya Muthia Recipe In Gujarati)
ગરમાગરમ રસિયા મુઠિયા ખાવાની બહુ જ મજા પડે. હું તો ભાત-ખિચડી વધે ત્યારે ખાસ બનાવું. બાળકો ને દેશી મનચુરિયન કહું.. બધાને ખૂબ જ ભાવે. Dr. Pushpa Dixit -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
ઝટપટ બની જતું અને ખૂબ જ ટેસ્ટી કાઠિયાવાડીસેવ-ટામેટાનું શાક. Dr. Pushpa Dixit -
દૂધી ચણા ની દાળ નું શાક (dhudhi chana dal nu Shak Recipe in Gujarati)
#GA4#WEEk21આ શાક મે મારા મમ્મી પાસે થી સિખયુ છે જે ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી બને છે. parita ganatra -
ભીંડા બટાકા ટામેટા નું શાક (Bhinda Bataka Tomato Shak Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesલસણ-ડુંગળી વગર અને ખૂબ ઓછા મસાલા થી બનાવ્યું હોવા છતાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.ટિફિનમાં કે બહાગામ જતી વખતે લઈ જઈ શકાય. Dr. Pushpa Dixit -
બેસન નું શાક (Besan Shak Recipe In Gujarati)
સાંજે ભૂખ લાગે ત્યારે નાસ્તામાં ખાવાની ડીમાન્ડ કરતાં. ખાસ તો સ્કૂલેથી આવી કકડીને ભૂખ લાગી હોય અને બપોરનું કાંઈ પડયું ન હોય ત્યારે મમ્મી બનાવતી. આજે વરસાદી માહોલ અને દીકરાની ડીમાન્ડ પર બનાવ્યું Dr. Pushpa Dixit -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
શિયાળામાં લીલા ચણા ભરપૂર આવે.. શેકીને ખાવા ગમે પણ શાક માટે ફોલવા ટાઈમ જોઈએ. હવે શાકવાળાની દુકાને ફ્રેશ ફોલેલા ચણા મળે છે તો એક- બે વાર જરુર બનાવું. આજે પંજાબી સ્ટાઈલમાં બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Week 7કાઠિયાવાડી ટેસેટનું ચટાકેદાર આખી ડુંગળીનું શાક રોટલો કે ભાખરી સાથે બહું જ ભાવે.. શિયાળામાં તો ખાવાની ખૂબ જ મજા પડે. Dr. Pushpa Dixit -
દેશી ચણા નું શાક (Desi Chana Shak Recipe In Gujarati)
દર શુક્રવારે અમારા ઘરમાં ચણા નું શાક બને. ગરમ ગરમ ખાવાની મજા આવે. Sonal Modha -
રીંગણ બટાકા ટામેટા દાણાનું શાક (Ringan Bataka Tomato Dana Shak Recipe In Gujarati)
શિયાળામાં મસ્ત રીંગણ અને વાલોળ નાં દાણા તથા તુવરના દાણા નું લસણ વાળું શાક ખાવાની મજા... Dr. Pushpa Dixit -
ચણા બટાકા નું શાક (Chana Bataka Shak Recipe In Gujarati)
#Jigna soniકઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. અમારા ઘરમાં અઠવાડિયામાં બે વખત બને. ચણા બટાકા નું શાક ખીર સાથે રાઈસ સાથે ખાવાની મજા આવે છે. Sonal Modha -
કેપ્સિકમ બટાકા નું શાક (Capsicum Bataka Shak Recipe In Gujarati)
આજે કેપ્સિકમ-બટેટાનાં શાકમાં ટ્વીસ્ટ કર્યું. ગુજરાતી વર્જન જ છે પણ ગ્રેવીવાળું છે એટલે પંજાબી સબ્જી લાગે છે. ખૂબ જ સરસ બન્યું છે. Dr. Pushpa Dixit -
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB#week13#MRC ચોમાસાની ઋતુમાં કંકોડા નું શાક સાથે બાજરાના રોટલા ખાવાની ખૂબ મજા પડે છે. Kajal Sodha -
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#GA4#Week21Key word: bottle gourd#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
ખીર - પૂરી કે રસ-પૂરીનું નામ પડે ત્યારે યાદ આવતી પૂરી.. ચા સાથે અથાણા સાથે કે બહારગામ જતી વખતે લઈ જવાતી મસાલા પૂરી. Dr. Pushpa Dixit -
રીંગણ ટામેટાં નું લસણિયુ શાક (Ringan Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
આ શાક સ્વાદ માં ખૂબ સરસ બને છે અને ખાસ કરી ને રોટલા સાથે સરસ લાગે છે. Varsha Dave -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#FFC1 Week-1#વિસરાતી વાનગીદરેક ગુજરાતી નાં ઘરે બનતું ઢોકળીનું શાક આજે કાઠિયાવાડી સ્ટાઈલ માં બનાવ્યું છે. તેલ અને મરચું આગળ પળતું નાંખી ધમધમતું તીખું શાક જ હોય પણ ઘરમાં આથી વધુ તીખું ન ખાઈ શકાય તેથી માપની તીખાશ રાખી છે. Dr. Pushpa Dixit -
-
સ્ટફ્ડ કારેલા (Stuffed Karela Recipe In Gujarati)
વરસાદમાં ખાવાની બહુ મજા પડે. મારા ઘરે હું જ ખાવું એટલે થોડા જ બનાવું. પાણી વગર બને એટલે ૨-૩ દિવસ સુધી ખાઈ શકાય. Dr. Pushpa Dixit -
તુવર નાં દાણા રીંગણનું શાક (Tuver Dana Ringan Shak Recipe In Gujarati)
શિયાળામાં રીંગણનું શાક બહુ સરસ લાગે તેમાં પણ તુવરનાં દાણાનો સ્વાદ આવે એટલે જલસા જ પડે.. સાથે બાજરાનો રોટલો, છાસ, પાપડ, સલાડ, માખણ, ગોળ, લીલી હળદર એટલે ભયો.. ભયો.. Dr. Pushpa Dixit -
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7છપ્પનભોગ રેસીપી ચેલેન્જ Week 7કોબીજનું શાક ઘરમાં બધાને ઓછું ભાવે એટલે વેરિયેશન લાવવા ટામેટા અને બટાકા સિવાય ગાજર અને વટાણા પણ નાંખ્યા છે.. જેથી વધુ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
ચણા નું શાક (Chana Shak Recipe In Gujarati)
#MA અમારા ઘર માં દર સુક્રવરે આ ચણા નું શાક થઈ . જે બધા ને ખુબજ ભાવે છે. કેમ કે કહેવત છે કે ચણા ખાઈએ તો ઘોડા જેવી તાકાત આપે છે . માટે અઠવાડિયા માં એક વાત તો ચણા ખાવા જ જોઈએ. મારા મમ્મીએ મને જે રીતે મારા મમ્મી બનાવતા તે જ રીતે બનાવી છે. અને ખૂબ જ સરસ થઈ છે . તો તમે પણ આ રીતે બનાવજો અને ઘર ના ને ખુશ કરી દેજો..... Khyati Joshi Trivedi -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
આમ તો ગુવારનું શાક ઘણી રીતે થાય.. આજે મેં ગુવાર-બટેટાનું U. P. સ્ટાઈલનું ગળપણ વગરનું શાક બનાવ્યું છે. Bigginers કે bachelors પણ બનાવી શકે એ રીતે easy રેસીપી મૂકી છે.આ જ શાકનું ગુજરાતી વર્ઝન કરવું હોય તો લસણ-ડુંગળી નહિ નાંખવા અને મસાલા સાથે ૧ ચમચી ખાંડ કે ગોળ નાખી બની શકે. આ શાક પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
તુવેર નાં દાણા રીંગણ નું શાક (Tuver Dana Ringan Shak Recipe In Gujarati)
શિયાળામાં તુવર અને રીંગણ ખૂબ સરસ આવે છે. આ શાક ખૂબ સરસ લાગે છે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15696672
ટિપ્પણીઓ (13)