રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખજૂરમાં થી ઠળિયા કાઢી લેવા અને ખજૂર ને મિક્સરમાં નાંખી થોડી ક્રશ કરી લેવી. કાજુ બદામ પિસ્તાની કતરણ કરી લેવી. કોપરાને છીણી લેવું.
- 2
હવે એક કડાઈમાં ૨ ૩ ચમચી ઘી નાખી ગેસ ઉપર ધીમા તાપે મુકી કાજુ બદામ પિસ્તાની કતરણ પાંચ મિનિટ શેકી લેવી.
- 3
પછી કાજુ બદામ પિસ્તાની કતરણ ને એક ડિશમાં કાઢી લેવી.
હવે કડાઈમાં બીજુ ઘી નાખી દેવું. ઘી ગરમ થાય એટલે તેમાં ક્રશ કરેલી ખજૂર નાખી દેવી. - 4
ઘી અને ખજૂર એકદમ સ્મૂધ પેસ્ટ થાય ત્યાં સુધી ધીમા ગેસ પર હલાવતા રહેવું. હવે તેમાં શેકેલા કાજુ બદામ પિસ્તાની કતરણ અને કોપરાનું છીણ નાખી દેવું.અને બરાબર મિક્સ કરવું.
- 5
હવે ગેસ પરથી ઉતારી હાથ લગાવે એવું ઠંડુ થાય એટલે તેના રોલ વાળી લેવા.(અથવા થાળી માં પાથરી ખસખસ થી ગાર્નિશ કરી દેવુ)રોલ ની ઉપર ખસખસ થી ગાર્નીશ કરી લેવું.
- 6
પછી રોલને ફોઇલ પેપરમાં વીટી પેક કરી લેવા.પછી બધા રોલને ત્રીસ મિનિટ માટે ફ્રોઝન માં મૂકી દેવા.
- 7
એક કલાક પછી રોલ ને ફ્રીજ ની બહાર કાઢી નાના નાના પીસ માં કટ કરી લેવા.તો ખાવા માટે તૈયાર છે ખજૂર પાક અથવા ખજૂર રોલ.
Similar Recipes
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#week9#CB9 આ ખજુર ની તાસીર ગરમ હોવાથી વધારે શિયાળામાં બનાવવા મા આવે છે Vaishaliben Rathod -
-
-
-
-
-
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#CB9#WEEK9# છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#khajur - Gundar palak Krishna Dholakia -
-
-
-
-
ખજૂર ડ્રાયફ્રુટ્સ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
#CB9છપ્પન ભોગ ચેલેન્જ Week 9શિયાળામાં અડદિયા પાક, મેથી પાક, ગુંદર પાક, સાલમ પાક વગેરે ખવાય જેથી આખું વર્ષ તંદુરસ્તી સારી રહે. રોગ પ્રતિકારક શક્તિ માં પણ વધારો કરે.આજે સોફ્ટ ખજૂર માંથી ખજૂર-ડ્રાય ફ્રુટસ પાક બનાવ્યો છે. ખજૂરની કુદરતી મિઠાશ હોવાથી ખાંડ નાંખવી નથી પડતી એટલે વધુ હેલ્ધી રેસીપી છે. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (8)